Clerk Gujarat Govt Job 2024: સરકારી નોકરી માટે બેસ્ટ અપર્ચ્યુનિટી પગાર ધોરણ 25 થી 81 હજાર, આ રીતે કરો અરજી 
| |

Clerk Gujarat Govt Job 2024: સરકારી નોકરી માટે બેસ્ટ અપર્ચ્યુનિટી પગાર ધોરણ 25 થી 81 હજાર, આ રીતે કરો અરજી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Clerk Gujarat Govt Job 2024: સરકારી નોકરી માટે બેસ્ટ અપર્ચ્યુનિટી પગાર ધોરણ 25 થી 81 હજાર, આ રીતે કરો અરજી  : આ અર્તીક્લમાં આપણે Clerk Gujarat Govt Job 2024: સરકારી નોકરી માટે બેસ્ટ અપર્ચ્યુનિટી પગાર ધોરણ 25 થી 81 હજાર, આ રીતે કરો અરજી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Clerk Gujarat Govt Job 2024:  બરોજગાર યુવકો માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી સામે આવી છે તમને જણાવી દઈએ ગુજરાતમાં ક્લાર્કની સરકારી નોકરી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જો તમે ક્લાર્કની નોકરી કરવા ઈચ્છતા હો અને ક્લાર્કની નોકરી તલાસી રહ્યા છો તો આ ઓપર્ચ્યુનિટી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે આજના આર્ટીકલમાં અમે તમને આ વેકેન્સીની તમામ વિગતો જણાવીશું મહત્વપૂર્ણ તારીખો, અરજી કરવાની પ્રક્રિયા અને અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટની માહિતી આપીશું 

અરજી કરવાની છેલ્લી તારીખ અને જરૂરી વિગતો 

આ વેકન્સીમાં અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ ભરતીની નોટિફિકેશન 20 માર્ચ 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 છે 18 એપ્રિલ પહેલા તમારે અરજી કરવાની રહેશે જો તમે 18 તારીખ પછી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરશો તો તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે જેથી વહેલી તકે આ વેકેન્સીમાં અરજી કરવી જરૂરી દસ્તાવેજ તેમજ ઓનલાઈન ઘરે બેઠા આ વેકેન્સીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો વધુ વિગતો માટે નીચે અમે તમને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચજો.

Clerk Gujarat Govt Job 2024 : પોસ્ટ માટે જરૂરી માહિતી 

આપ સૌ ઉમેદવારને જણાવી દઈએ કે રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા ડિવિઝન ક્લાર્ક તથા લોવર ડિવિઝન ક્લાર્કના પોસ્ટ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે આ સિવાય અરજી પ્રક્રિયા ઓનલાઇન હશે જરૂરી દસ્તાવેજ તેમજ શૈક્ષણિક યોગ્યતાના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે નીચે અમે તમને પગાર ધોરણથી લઈને અન્ય વધુ માહિતી આપી છે 

GSEB 12th Results 2024: ગુજરાત બોર્ડ 12મા પરિણામની તારીખ, અહીંથી ચેક કરો રીઝલ્ટ 

જાણો ક્લાર્કની ભરતીમાં શું છે પગાર ધોરણ 

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ વેકેન્સીમાં સિલેક્ટ થનાર ઉમેદવારની સેલરી તેમના શૈક્ષણિક લાયકાત તેમજ તેમના અનુભવ પર આધારિત રાખે છે વેકેન્સી પ્રમાણે ડિવિઝન ક્લાર્કને 25,500 થી લઈને 81,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે આ સિવાય લોવર ડિવિઝન ક્લાર્ક ની ભરતી માટે 19,900થી લઈને 63200 સુધીનો પગાર ચૂકવવામાં આવશે ઇન્ટરવ્યૂ બાદ અથવા અરજી પ્રક્રિયા બાદ સિલેક્શન દરમિયાન પગારમાં ફેરફાર હોઈ શકે છે પરંતુ સંસ્થા દ્વારા પગારની આ માહિતી સામે આવી છે 

ક્લાર્કની ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટની માહિતી 

આ વેકન્સીમાં અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજ ખૂબ જ મહત્વના હોય છે જેમાં પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણપત્ર, માર્કશીટ અથવા ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય જાતિનો દાખલો સિવાય અન્ય જરૂરી પુરાવા રૂપે દસ્તાવેજોની જરૂર પડી શકે છે 

આ વેકેન્સી માટે શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી 

NIOHની વેકન્સીમાં અરજી કરવા માટે ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 27 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે આરક્ષિત કેટેગરીના ઉમેદવારોની વહી મર્યાદામાં છૂટ આપવામાં આવશે આ સિવાય શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો અપર ડિવિઝન ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ તથા લોવર ડિવિઝન ક્લાસ માટે 12 પાસ હોવા જરૂરી છે લાયકાત સંબંધીત વધુ માહિતી માટે જરૂરી દસ્તાવેજ શૈક્ષણિક યોગ્યતાને લગતા દસ્તાવેજો સાથે રાખવા

Clerk Gujarat Govt Job 2024 : ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઇન અરજી 

આ વેકેન્સીમાં અરજી કરનાર તમામ ઉમેદવાર ઓનલાઇન ઘરે બેઠા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે તેના માટે તમારે ઓફિસિયલ વેબસાઈટ www.niohrecruitment.org પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઇટ પર હોમપેજ પર તમને ક્લાર્ક ની વેકેન્સીનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરી અરજી ફોર્મ માં આપેલી વિગતો દાખલ કરી જરૂરી દસ્તાવેજ અપલોડ કરી સરળતાથી અરજી કરી શકો છો વધુ વિગત માટે તમે વેબસાઈટ પર વિઝીટ કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Clerk Gujarat Govt Job 2024: સરકારી નોકરી માટે બેસ્ટ અપર્ચ્યુનિટી પગાર ધોરણ 25 થી 81 હજાર, આ રીતે કરો અરજી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts