CCI Bharti 2023 : CCI ભરતી 2023 : ભારત સરકારના કપાસ નિગમમાં વિવિધ પદો પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
CCI Recruitment 2023 | Cotton Corporation of India Recruitment 2023
આ અર્તીક્લમાં આપણે CCI Bharti 2023 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Contents
CCI Bharti 2023 (CCI ભરતી 2023)
સંસ્થાનું નામ | કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશનની તારીખ | 24 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 13 ઓગસ્ટ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://cotcorp.org.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ), મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ) તથા જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પગારધોરણ
કપાસ નિગમની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ) | રૂપિયા 30,000 થી 1,20,000 |
મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ) | રૂપિયા 30,000 થી 1,20,000 |
જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવ | રૂપિયા 22,000 થી 90,000 |
ભરતીમાં જરૂરી લાયકાત
CCIની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
કુલ ખાલી જગ્યા
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ)ની 06, મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ)ની 06 તથા જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવની 81 આમ કુલ 93 જગ્યા ખાલી છે.
જુઓ શું છે? પસંદગી પ્રક્રિયા
કપાસ નિગમની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનુ રહેશે.
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજો ચકાસણી
- તબીબી પરીક્ષા
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 24 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 ઓગસ્ટ 2023 છે.
ઉપયોગી લીનક્સ
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો] |
નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને CCI ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.