Govt Job 2024: સરકારી કંપનીમાં ધોરણ 8 પાસ પર ભરતી, અહી કરો અરજી 
| |

Govt Job 2024: સરકારી કંપનીમાં ધોરણ 8 પાસ પર ભરતી, અહી કરો અરજી 

માહિતી ગમી હોય તો વોટ કરો post

Govt Job 2024: સરકારી કંપનીમાં ધોરણ 8 પાસ પર ભરતી, અહી કરો અરજી  : આ અર્તીક્લમાં આપણે Govt Job 2024: સરકારી કંપનીમાં ધોરણ 8 પાસ પર ભરતી, અહી કરો અરજી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


8th Pass Govt Job 2024: નમસ્કાર મિત્રો, ભારત કોકિંગ કોલ લિમિટેડ જે એક સરકારી કંપની છે તેના દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી 8 પાસ પર યોજવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થાનું નામભારત કોકીંગ કોલ લિમિટેડ
પોસ્ટવિવિધ
શૈક્ષણિક લાયકાતધોરણ 8 પાસ 
અરજી કરવાની શરૂઆત20 એપ્રિલ 2024
અરજીની છેલ્લી તારીખ29 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.bcclweb.in/ 

Read More- India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત, 28 મે 2024 છે અરજીની છેલ્લી તારીખ

પોસ્ટર નું નામ અને પદોની સંખ્યા

ભારત કોકીંગ કોલ લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડ્રાઇવર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 59 પદો પર ભરતી નું આયોજન કરેલું છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

ભારત કોકીંગ કોલ લિમિટેડ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ રાખવામાં આવેલ છે. અને અરજી કરનાર વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર ભારત કોકીંગ કોલ લિમિટેડ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે. તો તેમની પસંદગી માટે ટ્રેડ ટેસ્ટ અને મેરીટ મૂલ્યાંકન કરવામાં આવશે. અને ઉમેદવારને ડ્રાઇવિંગ ની કુશળતા અને તેમનું યોગ્યતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. તેના પછી તેમને ડ્રાઇવર ના પદ માટે નોકરી તરીકે રાખવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ
  •  રહેઠાણીનો પુરાવો
  •  મોબાઈલ નંબર
  •  ઇમેલ આઇડી 
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  •  ડ્રાઇવિંગ લાઇસન્સ 
  • શાળાનું સર્ટિફિકેટ

ભારત કોકિંગ કોલ લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા | 8th Pass Govt Job 2024

  • સૌપ્રથમ કંપનીની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • ત્યાં તમને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન મળશે તેની પીડીએફ ખોલો.
  • આ નોટિફિકેશનમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • એપ્લિકેશન ફોર્મ ખોલો અને તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

8th Pass Govt Job 2024 – Apply Now 

Read More- CSMCRI Gujarat Recruitment 2024: ગુજરાતમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પરીક્ષા વગર ભરતી ની જાહેરાત



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Govt Job 2024: સરકારી કંપનીમાં ધોરણ 8 પાસ પર ભરતી, અહી કરો અરજી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts