લગ્ન પછી આધાર કાર્ડમાં અટક અને સરનામું બદલવું ખૂબ જ સરળ છે, જાણો આ અહીં સરળ રીત 
| |

લગ્ન પછી આધાર કાર્ડમાં અટક અને સરનામું બદલવું ખૂબ જ સરળ છે, જાણો આ અહીં સરળ રીત 

માહિતી ગમી હોય તો વોટ કરો post

લગ્ન પછી આધાર કાર્ડમાં અટક અને સરનામું બદલવું ખૂબ જ સરળ છે, જાણો આ અહીં સરળ રીત  : આ અર્તીક્લમાં આપણે લગ્ન પછી આધાર કાર્ડમાં અટક અને સરનામું બદલવું ખૂબ જ સરળ છે, જાણો આ અહીં સરળ રીત  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


marriage aadhar card sudhar online gujarat:લગ્ન પછી આધાર કાર્ડમાં અટક અને સરનામું બદલવું ખૂબ જ સરળ છે, જાણો આ અહીં સરળ રીત  કે તમે પણ ભારતના નાગરિક છો તો એક નાગરિક તરીકે આધાર કાર્ડ માં સુધારા કરી શકો છો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઇડીઆઇ દ્વારા ચલાવવામાં આવતા આધાર કાર્ડ માં તમે કોઈપણ ભૂલ હોય તો સુધારી શકો છો જેમ કે તમારો મોબાઈલ નંબર અપડેટ કરો એ પણ સુધારી શકો છો

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ ગુજરાતમાં 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અરજી ફી વગર

આધારકાર્ડમાં અટક અને સરનામું બદલવા શું કરવું  marriage aadhar card sudhar online gujarat

how to change name in aadhar card after marriage લગ્ન પછી છોકરીઓ તેમના આધારકાર્ડમાં અટક અને સરનામું બદલવા માંગે છે પરંતુ ઘણા લોકોને ખબર નથી કે આ વસ્તુ કેવી રીતે બદલવી તો હવે ચિંતા કરતા નહીં અમે તમારા માટે સંપૂર્ણ માહિતી લાવ્યા છીએ તો જાણી લો આ માહિતી એક ઝાટકે બદલી દેશે તમારા આધાર કાર્ડ માંથી નામ અને અટક

લગ્ન પછી આધાર કાર્ડ માં સુધારો કેવી રીતે કરવું aadhar card surname change after marriage online

જો તમારા લગ્ન થઈ ગયા છે અને આધાર કાર્ડ માં તમારું નામ અને અટક બદલાવી નથી તો તમે બદલાવી શકો છો તેના માટે સૌ પ્રથમ તમારા પતિ સાથે તમારે નજીકના આધાર કાર્ડ કેન્દ્ર માં જવું પડશે પછી ત્યાં જઈને તમારે કરેક્શન ફોર્મ ભરવું પડશે એટલે કે આધાર કાર્ડ માં સુધારા ફોર્મ ભરવું પડશે ફોર્મ માં તમારું નામ આધાર નંબર અને જે વસ્તુ બદલાવાની છે તે લખવાની રહેશે જે ફોર્મ ભરો છો તેની સાથે તમારા પતિ નું આધારકાર્ડ લગ્ન પ્રમાણપત્ર અને લગ્ન કાર્ડની પત્રિકા જોડવાની રહેશે પછી તમારા બધા દસ્તાવેજો તમારી પાસે રાખવા ફોર્મ ભરાઈ જાય એટલે તમે મામલદાર કચેરીએ ફોર્મ આપી શકો છો પછી તમારું બાળક લેવામાં આવશે અને એક ફોટો પાડવામાં આવશે એ પૂરું થાય પછી તમારે તેમને 50 રૂપિયા ફી આપવાની રહેશે પછી તમને પીવીસી આધાર કાર્ડ પોસ્ટમાં તમારા ઘરે પહોંચાડી દેશે

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને લગ્ન પછી આધાર કાર્ડમાં અટક અને સરનામું બદલવું ખૂબ જ સરળ છે, જાણો આ અહીં સરળ રીત  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts