Digital Gujarat Scholarship 2023-24, ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
| | |

Digital Gujarat Scholarship 2023-24 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023, ફોર્મ શરૂ @digitalgujarat.gov.in

google news
4.5/5 - (2 votes)

Digital Gujarat Scholarship 2023-24 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 : ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2023-24 યોજના શરુ કરવામા આવી છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું SC/ST/OBC વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામા આવી છે. દરેક વિધ્યાર્થીએ તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા આ વેબસાઈટ પર @https://www.digitalgujarat.gov.in/ ફોર્મ ભરવાના રહેશે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ । Digital Gujarat Scholarship 2023-24 | digital gujarat scholarship | digital gujarat scholarship documents list | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ | પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ | મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના pdf | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024 છેલ્લી તારીખ । digital gujarat scholarship last date 2023 । સ્કોલરશીપ ફોર્મ 

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Digital Gujarat Scholarship 2023-24, ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023

Digital Gujarat Scholarship 2023-24 | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023

યોજનાનું નામડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
દ્વારા જાહેરાતરાજ્ય સરકાર
લાભનાણાકીય લાભ
યોજના લાભSC/ST/OBC જાતિ માટે
ફોર્મ ભરવાની રીતઓનલાઈન
છેલ્લી તારીખ05/11/2023
ઓફિસિયલ વેબસાઇટhttps://www.digitalgujarat.gov.in/

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ : અગત્યની તારીખો

  • ફોર્મ શરૂ તા. : 22/09/2023
  • ફોર્મ છેલ્લી તારીખ : 05/11/2023

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ : જરૂરી ડોકયુમેન્ટ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમા ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદિ નીચે આપેલ છે.

  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
  • ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
  • ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
  • હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
  • બ્રેક એફિડેવિટ સર્ટિ (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે કોણ ફોર્મ ભરી શકે?

  • ધો. 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થીઓ. જેવા કે; ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, કોલેજ કરતાં વિદ્યાર્થીઓ, ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે.
  • રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ.

હેલ્પ લાઇન નંબર

  • 18002335500

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનુ ફોર્મ કેવી રીતે ભરવુ?

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલાં, તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે.
  • ત્યાં તમારા રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી તમારે Services ઉપર ક્લિક કરીને Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • પછી, Request A New Service અથવા Renew પર ક્લિક કરો
  • તે કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • Registration Details પેજ ખુલશે તેમાં સાચી વિગતો ભરીને Save And Next બટન પર ક્લિક કરો.
  • પછી, Bank Details, Academic Details, Disability Details અને Attachment માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને Save Draft કરો.
  • હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.
  • ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 ફોર્મ સબમીટ થઈ જશે.

હવે તમે તમારા ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારા સ્કૂલ કે કોલેજ માં આપવાની રહેશે.

નોંધ : જે વિદ્યાર્થીઓને દેના બેન્ક માં ખાતું છે તેઓએ નવો IFSC કોડ સાથે રાખવો (દેના બેન્ક હવે બેન્ક ઓફ બરોડામાં જોડાયેલ હોવાથી).

ડિજિટલ ગુજરાત માં સ્કોલરશીપ ફોર્મ ભર્યા બાદ જો તમારે કોઈ ફેરફાર કરવાનો હોય અથવા કોલેજે બતાવવાનું હોય તો પહેલા ફોર્મ ભર્યા બાદ ડ્રાફ્ટ પ્રિન્ટ (કાચી પ્રિન્ટ) કરાવવી ત્યારબાદ જે ફેરફાર હોય તે કરાવીને જ ફાઇનલ સબમિટ કરાવવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જો ફાઇનલ સબમિટ ન કરાવેલ હોય તો ફરજિયાત પણે ફાઇનલ સબમિટ કરાવવું.

ઉપયોગી લીનક્સ

રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો
લોગીન કરવા માટેઅહીં ક્લિક કરો
SC વિદ્યાર્થીઓ માટે સૂચનાઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts