Class 12 Science Purak Exam: વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, જાણો વધુ માહિતી
| |

Class 12 Science Purak Exam: વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, જાણો વધુ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Class 12 Science Purak Exam: વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, જાણો વધુ માહિતી : આ અર્તીક્લમાં આપણે Class 12 Science Purak Exam: વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, જાણો વધુ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Class 12 Science Purak Exam:તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને ધોરણ 12 માની પરીક્ષા આપી હતી ત્યારબાદ હાલમાં જ તેમનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ રીઝલ્ટ માં જે પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમની પૂરક પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુ નો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ ઓપ્શન આપવામાં આવી રહ્યો છે 

વધુમાં જણાવી દઈએ તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નપાસ થયા છે તેટલા વિષયની અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી શકશે અગાઉ પણ બોર્ડ દ્વારા આજ નિર્ણય લેવામાં આવ્યું હતું કે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ હવે આખી પરીક્ષા પણ આપી શકશે અને જે વિષયોમાં નાપાસ થયા છે તે વિશેની પણ પરીક્ષાઓ આપી શકશે આજના આર્ટીકલમાં મેં તમને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા અંગે મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા અંગે મહત્વની માહિતી: Class 12 Science Purak Exam

GSEB SSC Purak Pariksha 2024: ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

  • આપ સૌને જણાવી દઈએ હાલમાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 
  • આ પરિણામમાં જે પણ વિદ્યાર્થીઓ પોતાના પરિણામ દ્વારા મેળવેલા ગુણ થી અસંતોષ છે તેવો ફરીથી પૂરક પરીક્ષા આપી હોય તો તે આપી શકશે 
  • આ સિવાય વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓ રીપીટર વિશેની પૂરક પરીક્ષા આપી શકશે ધોરણ 12 સાયન્સના પ્રેક્ટીકલ માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પ્રેક્ટીકલની પૂરક પરીક્ષા આપી શકશે 
  • પ્રથમ વાર શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે 
  • પરંતુ એક વસ્તુ ખાસ તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવાની છે જે વિદ્યાર્થીઓ માર્ચ 2024 ની પરીક્ષામાં જેટલા વિષયોમાં નાપાસ થયા છે તેટલા જ વિષયોમાં પરીક્ષા આપી શકશે અને જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા પાસ કરી છે 
  • તેવો પૂરી પરીક્ષા પણ આપી શકશે વધુ વિગતો તમે તમારી શાળા અથવા શૈક્ષણિક સંસ્થામાંથી માહિતી મેળવી શકો છો

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પૂરક પરીક્ષા અંગેની તારીખોની વિગતો: Class 12 Science Purak Exam Date 

આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. એક વિશ્વનો સુધારો કર્યો છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ આ વર્ષે ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અભ્યાસ વિશેની પૂરક પરીક્ષા આપી શકશે આગામી જૂન માસમાં અંતમાં પરીક્ષા યોજવાનું શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી જૂન મહિનામાં ક્યારે પૂરક પરીક્ષા લેવામાં આવશે તેની સટિક તારીખ સામે નથી આવી પરંતુ મળતી વિગતો અનુસાર ખૂબ જ જલ્દી બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરશે

જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 માં સાયન્સમાં અમુક વિષયોમાં નપાસ થયા છે તેઓ ફરીથી નાપાસ થયેલા વિષયોની પરીક્ષા આપીને ધોરણ 12 સાયન્સ પાસ કરી શકે છે વધુમાં જણાવી દઈએ તો બોર્ડ દ્વારા હજુ સુધી પૂરક પરીક્ષાની તારીખ વિશે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન થશે સંભવિત તારીખની વાત કરીએ તો જૂન મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Class 12 Science Purak Exam: વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, જાણો વધુ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts