Railway Data Entry Operator Vacancy 2024: રેલવે વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી, અહીં જાણો ક્યાં કરવી અરજી
| |

Railway Data Entry Operator Vacancy 2024: રેલવે વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી, અહીં જાણો ક્યાં કરવી અરજી

માહિતી ગમી હોય તો વોટ કરો post

Railway Data Entry Operator Vacancy 2024: રેલવે વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી, અહીં જાણો ક્યાં કરવી અરજી : આ અર્તીક્લમાં આપણે Railway Data Entry Operator Vacancy 2024: રેલવે વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી, અહીં જાણો ક્યાં કરવી અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Railway Data Entry Operator Vacancy 2024: નમસ્કાર મિત્રો, દિલ્હીમાં રેલ્વે વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ રેલ્વે ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને ભરતીની તમામ માહિતી આપીશું.

વય મર્યાદા | age limit

રેલવે વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે ભરતી નું આયોજન કરેલું છે તેમાં અરજી કરવા માટે ઉમેદવારને ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ તેની મહત્તમ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2024 ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત | education qualification

રેલવેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય તે અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે

અરજી ફી

રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર પદ્મા અરજી કરવા માટે કોઈપણ અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેના પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને છેલ્લે ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે. આ રીતે જે તે ઉમેદવારની ભરતીમાં પસંદગી કરવામાં આવશે.

રેલવે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024 અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજી કરવા સૌપ્રથમ RCT ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં હોમપેજ પર નોટિસનું ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  • જેમાં તમને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન પીડીએફ રૂપિયા આપેલી છે તેમાં આપવામાં આવે તેમાં માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • તમને આ નોટિફિકેશનમાં એપ્લિકેશન ફોર્મ આપેલું હશે તેની પ્રિન્ટ આઉટ કાઢો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને સાચી રીતે ભરવાનું રહેશે તેમ જ તેમાં માંગવામાં આવેલા દસ્તાવેજો અટેચ કરો.
  • જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તે સમયે તમારે આ એપ્લિકેશન ફોર્મ સાથે લઈને જવાનું રહેશે.
  • તમે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખી શકો છો.
  • ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ તમને નોટિફિકેશનમાં જણાવેલું છે.

Read More- Urban Department Recruitment 2024: જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે 12 પાસ ભરતી, તમે અરજી કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Railway Data Entry Operator Vacancy 2024: રેલવે વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી, અહીં જાણો ક્યાં કરવી અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts