Clerk and Other Recruitment: વીરાયતન વિદ્યાપીઠ દ્વારા કારકુન અને અન્ય પદો માટે ભરતી ની જાહેરાત
| |

Clerk and Other Recruitment: વીરાયતન વિદ્યાપીઠ દ્વારા કારકુન અને અન્ય પદો માટે ભરતી ની જાહેરાત

માહિતી ગમી હોય તો વોટ કરો post

Clerk and Other Recruitment: વીરાયતન વિદ્યાપીઠ દ્વારા કારકુન અને અન્ય પદો માટે ભરતી ની જાહેરાત : આ અર્તીક્લમાં આપણે Clerk and Other Recruitment: વીરાયતન વિદ્યાપીઠ દ્વારા કારકુન અને અન્ય પદો માટે ભરતી ની જાહેરાત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Clerk and Other Recruitment: નમસ્કાર મિત્રો,વીરાયતન વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. તમારે આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

સંસ્થાનું નામવિરાયતન વિદ્યાપીઠ
પોસ્ટવિવિધ
અરજી ફી નિ:શુલ્ક 
પસંદગી પ્રક્રિયામેરીટના આધારે
અરજીની છેલ્લી તારીખ17 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://veerayatan.org/ 

Read More- DUD Recruitment 2024: શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત અહીં જાણો પગારધોરણ અને અરજી પ્રક્રિયા

પોસ્ટનું નામ

વીરાયતન વિદ્યાપીઠ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે અને આ જાહેરાતમાં જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગમાં જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેની માહિતી આ મુજબ છે.

  • માધ્યમિક શિક્ષક – લાઇબ્રેરીયન 
  • પ્રાથમિક શિક્ષક-સંગીત અને ડાન્સ શિક્ષક
  • કે. જી. શિક્ષક- ક્લાર્ક
  • કોમ્પ્યુટર શિક્ષક-આઈટી મેનેજર
  • પીટી શિક્ષક- ગૃહ માતા

શૈક્ષણિક લાયકાત | education qualification

વીરાયતન વિદ્યાપીઠ દ્વારા દ્વારા શિક્ષકના જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે . અને તે શૈક્ષણિકતા ધરાવતા ઉમેદવાર ભરતીમાં ઓફલાઈન માધ્યમ અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી

શિક્ષકની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

વીરાયતન વિદ્યાપીઠ દ્વારા આયોજિત શિક્ષકની આ ભરતીમાં જે ઉમેદવાર ઓફલાઈન અરજી કરે છે તો તેમની પસંદગી માટે સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તો તેમની લાયકાત આવડત ના આધારે મેરીટ બહાર પાડવામાં આવશે અને તેના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

મિત્રો જે ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તો તેમને માસિક કેટલો પગાર ચૂકવવામાં આવશે તે,તેનું મેરીટ આવ્યા બાદ અને તેમનું ફાઇનાન્સ સિલેક્શન થયા બાદ તે સંસ્થાના નિયમ મુજબ નક્કી કરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • બાયોડેટા રિઝ્યુમ અથવા સીવી
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • અનુભવનો પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

વીરાયતન વિદ્યાપીઠ શિક્ષક ભરતી અરજી પ્રક્રિયા | Veerayatan Vidyapeeth Gujarat Recruitment

  • આ ભરતીમાં ઉમેદવારો એ ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • ભરતી નું એપ્લિકેશન ફોર્મ તમને તેમની સત્તાવાર વેબસાઈટ માંથી મળી રહેશે.
  • સૌપ્રથમ તમારે તેની વેબસાઈટ પર જઈને ભરતી ની નોટિફિકેશનમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે અને તેની સાથે જરૂરી દસ્તાવેજ કરવાના રહેશે.
  • આ એપ્લિકેશન ફોર્મ ને આપેલ તારીખ સુધી નીચે આપેલ સ્થળ પર પહોંચાડવાની રહેશે.
  • સરનામું-વીરાયતન વિદ્યાપીઠ, જખણીયા, ભુજ-માંડવી રોડ, તા- માંડવી- કચ્છ 
  • મોબાઈલ નંબર – 98252 10297 પર સંપર્ક પણ કરી શકો છો.

Important Links

Notification- click Here

Apply Online- Click Here

Read More- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, 15 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Clerk and Other Recruitment: વીરાયતન વિદ્યાપીઠ દ્વારા કારકુન અને અન્ય પદો માટે ભરતી ની જાહેરાત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts