Dantiwada Agricultural University Recruitment: પરીક્ષા વગર સારા પગારની નોકરી માટે ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા
| |

Dantiwada Agricultural University Recruitment: પરીક્ષા વગર સારા પગારની નોકરી માટે ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Dantiwada Agricultural University Recruitment: પરીક્ષા વગર સારા પગારની નોકરી માટે ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે Dantiwada Agricultural University Recruitment: પરીક્ષા વગર સારા પગારની નોકરી માટે ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Dantiwada Agricultural University Recruitment: જે પણ ઉમેદવાર પાસે બીએસસી અને એમએસસી ની ડિગ્રી છે તેમના માટે નોકરીની સારી એવી તક છે આપ સૌને જણાવી દઈએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ પદો પર નોટિફિકેશન પ્રમાણે પોસ્ટ કરવામાં આવી રહી છે તમામ ઉમેદવાર વોક ઈન ઇન્ટરવ્યૂ દ્વારા તારીખ 10 મે 2024 ના રોજ ઇન્ટરવ્યૂ આપી નોકરી મેળવી શકે છે આજના આર્ટીકલ માં મેં તમને આ વેકેન્સી અંગે તમામ મહત્વપૂર્ણ માહિતી આપી છે 

આ લેખમાં અમે તમને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી (dantiwada Agricultural University Recruitment ) માટે પગાર ધોરણ શું છે ઉમ્ર મર્યાદા શું છે અરજી કરવાની પ્રક્રિયા અને શૈક્ષણિક લાયકાત સિવાય અન્ય મહત્વપૂર્ણ માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચજો આ સિવાય ડોક્યુમેન્ટ અને ભરતી સાથે જોડાયેલી તમામ વિગતો આર્ટિકલના માધ્યમથી તમે વાંચી શકશો 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત: dantiwada Agricultural University Recruitment   

  • જે પણ ઉમેદવાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતીમાં અરજી કરવા રસ ધરાવે છે તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માઈક્રોબાયોલોજી બાયોટેકનોલોજી 
  • તેમજ બીએસસી અને બાયોકેમેસ્ટ્રીમાં ઓછામાં ઓછા ૫૫ ટકા માર્કસ મેળવનાર ડિગ્રી ધરાવતા તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરીને સારી એવી નોકરી પ્રાપ્ત કરી શકે છે 
  • આ સિવાય વધુમાં જણાવીએ તો ઉમેદવારોએ એમએસસી હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ડિગ્રી ધરાવતા તમામ ઉમેદવારો માટે સારી એવી નોકરીની તક છે 
  • નીચે અમે તમને ઇન્ટરવ્યૂની તારીખ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી તમે વાંચી શકશો? તમામ આર્ટીકલમાં તમે સરળતાથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંગે વિગતો મેળવી શકશો 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી માટે આ રીતે કરવો અરજી: dantiwada Agricultural University Recruitment

તમામ ઉમેદવાર જે આ ભરતી માટે રસ ધરાવે છે તેમણે જણાવી દઈએ સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK)SD કૃષિ યુનિવર્સિટીસરદારકૃષિનગર, દાંતીવાડાજિ. બનાસકાંઠા, ગુજરાત ખાતે 10-5-2024 ના રોજ સવારે 10 વાગ્યે વોકેન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂ તારીખ ફરી એક વાર તમને જણાવી દઈએ 10-5-2024ના રોજ ઇન્ટરવ્યૂ તારીખ છે ઇન્ટરવ્યૂ સમય સવારે 10:00 વાગે છે ઇન્ટરવ્યૂ સ્થળની વાત કરીએ તો સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK)SD કૃષિ યુનિવર્સિટીસરદારકૃષિનગર, દાંતીવાડાજિ. બનાસકાંઠા, ગુજરાત

GSEB HSC Results 2024: ધોરણ 12માના પરિણામની તારીખને લઈને મોટી અપડેટ, જાણો વધુ માહિતી

વધુમાં તમામ ઉમેદવારને જણાવી દઈએ કે પગારધોરણ વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી પરંતુ નીચે ભરતી માટેની નોટિફિકેશન ની લીંક આપેલી છે જેમાં ક્લિક કરીને પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી શકો છો જેમાં ભરતી અંગે તમામ માહિતી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જશે અને વાંચી પણ શકો છો પગાર ધોરણ સારા એવા પગાર ધોરણ છે શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધાર પર અને ડિગ્રીના માધ્યમથી પગાર નક્કી કરવામાં આવશે 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતીમાં અરજી માટે મહત્વના ડોક્યુમેન્ટ 

જે પણ ઉમેદવાર આ ભરતીમાં રસ ધરાવે છે અને અરજી કરવાની છે તેમણે જણાવી દઈએ જરૂરી તમામ દસ્તાવેજ હોવા ખૂબ જ જરૂરી છે તમારી પાસે શૈક્ષણિક યોગ્યતા ધરાવતા તમામ દસ્તાવેજ અનુભવના દસ્તાવેજ આ સિવાય વ્યક્તિગત દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ પાનકાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ રીઝયુમ તેમજ અનુભવનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ તેમજ અન્ય જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા અને અરજી દરમિયાન આ તમામ ડોક્યુમેન્ટ ને રજુ કરવાના રહેશે અથવા રિઝ્યુમ સાથે આ તમામ ડોક્યુમેન્ટને જરૂર કરવા જેથી ઇન્ટરવ્યૂ દરમિયાન તમારાથી કોઈ પણ જરૂરી દસ્તાવેજ ભૂલી ન જવાય પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ આપ્યું આ બાદ જે પણ ઉમેદવાર આ નોકરી માટે યોગ્ય હશે તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Dantiwada Agricultural University Recruitment: પરીક્ષા વગર સારા પગારની નોકરી માટે ઉત્તમ તક, જાણો અરજી પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts