Paytm KYC Agent: આ રીતે બની શકો છો paytm એજન્ટ, માસિક કમાણી રૂપિયા 30 હજાર
| |

Paytm KYC Agent: આ રીતે બની શકો છો paytm એજન્ટ, માસિક કમાણી રૂપિયા 30 હજાર

માહિતી ગમી હોય તો વોટ કરો post

Paytm KYC Agent: આ રીતે બની શકો છો paytm એજન્ટ, માસિક કમાણી રૂપિયા 30 હજાર : આ અર્તીક્લમાં આપણે Paytm KYC Agent: આ રીતે બની શકો છો paytm એજન્ટ, માસિક કમાણી રૂપિયા 30 હજાર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Paytm KYC Agent Apply Online: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહ્યા છો. તો તમે પણ પેટીએમ એજન્ટ બનીને માસિક રૂપિયા 10,000 થી લઈને 30,000 કમાઈ શકો છો. તમે paytm એજન્ટ બનીને paytm ગ્રાહકોને ઓનલાઇન અથવા ઓફલાઈન માધ્યમમાં સેવાઓ આપી શકો છો. તમને જણાવી દઈએ કે પેટીએમ સર્વિસ એજન્ટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે. જેના માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે આજના આ લેખમાં અમે તમને paytm સર્વિસ એજન્ટ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે માહિતી આપીશું.

Paytm સર્વિસ એજન્ટ શૂ છે ?

મિત્રો દેશનો કોઈપણ નાગરિક એ paytm સર્વિસ એજન્ટ બની શકે છે. વર્ષ 2010માં પેટીએમ એજન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું હતું. જેવી રીતે lic માં એજન્ટ પોલિસી વગેરે વેચે છે તેવી જ રીતે પેટીએમ સર્વિસ એ પેટીએમ એજન્ટ ઉપલબ્ધ કરાવે છે. તમને જણાવી દઈએ કે પેટીએમ એજન્ટનો કોઈ ચોક્કસ પગાર હોતો નથી પરંતુ તે કમિશનના આધારે કમાણી કરી શકે છે. Paytm એજન્ટને દરેક સર્વિસ માટે કમિશન આપવામાં આવે છે. Paytm એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવા મોબાઈલ રિચાર્જ કરવું વીજળીનું બિલ ભરવું ટ્રેનની ટિકિટ કરવી વગેરે માધ્યમથી સારી કમાણી કરી શકે છે.

Paytm એજન્ટ સર્વિસ ના કરવાના હોય છે આ કાર્ય 

  • પૈસા ટ્રાન્સફર કરવા 
  • પેટીએમ બેંક એટીએમ બુકિંગ
  •  મોબાઈલ રિચાર્જ
  •  paytm ફાસ્ટેગ 
  •  ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટ 
  • પેટીએમ ક્યુઆર કોડ 
  • paytm સાઉન્ડ બોક્સ
  •  ટ્રેન ટિકિટ, મુવી ટિકિટ, મોબાઈલ રિચાર્જ વગેરે

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે

Paytm એજન્ટ સર્વિસ ના ફાયદા 

  • તમે દેશના કોઈપણ સ્થળે પેટીએમ એજન્ટ બનીને કાર્ય કરી શકો છો.
  • Paytm કેવાયસી કરવા માટે તમારા નજીકના ગ્રાહકોને તમારું સ્થળ પેટીએમ એપ્લિકેશન દ્વારા મળી જશે.
  • જ્યારે ગ્રાહકો પેટીએમ કેવાયસી કરાવે છે ત્યારે તમને કમિશન મળશે.
  • Paytm માં જુદા જુદા પ્રકારની સર્વિસ દ્વારા તમે માસિક રૂપિયા 30,000 સુધી કમાણી કરી શકો છો.
  • Paytm એજન્ટ માં રજીસ્ટ્રેશન કરવા માટે તમારી કોઈપણ પ્રકારની ફી ભરવાની હોતી નથી.
  • Paytm એજન્ટ તરીકે તમે ફુલ ટાઈમ અથવા તો હાફ ટાઈમ માટે કાર્ય કરી શકો છો.

Paytm સર્વિસ એજન્ટ માટે પાત્રતા 

  • Paytm એજન્ટ માટે અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ ઓછામાં ઓછું 10મુ ધોરણ પાસ કરેલ હોવો જોઈએ.
  • Paytm એજન્ટ બનવા માટે તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોવો જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિને કમ્યુનિકેશન અને નેટવર્કિંગ સ્કીલ હોવી જરૂરી છે.
  • ગ્રાહકનું paytm કેવાયસી કરવા માટે તમારી પાસે ફિંગર પ્રિન્ટ સ્કેનર હોવું જરૂરી છે.

Paytm સર્વિસ એજન્ટ બનવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા

  • રજીસ્ટ્રેશન કરવા હેતુ સૌ પ્રથમ તમારે paytm સર્વિસ એજન્સીટી ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તેના હોમ પેજ પર તમારી પાસે કેટલીક માહિતી માંગવામાં આવશે જે તમારે ભરવાની રહેશે.
  • હવે અહીં તમારી સામે એક do you have a fixed outlet નો ઓપ્શન હશે તેમાં yes પર ક્લિક કરો.
  • હવે તેના પછી are you an existing customer service point for any other bank ના ઓપ્શનમાં No પર ક્લિક કરો.
  • તેના પછી તમારે paytm એજન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી લેવાનું છે અને સબમિટ બટન પર ક્લિક કરવાની રહેશે.
  • હવે તમારા મોબાઈલ નંબર પર એક એસએમએસ મોકલવામાં આવશે જેમાં સુચના આવે છે કે તમે એજન્ટ માટે રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં પેટીએમ ટીમ તમારો સંપર્ક કરશે.
  • તેના પછી તમારા પાનકાર્ડ અને આધારકાર્ડને વેરીફાઇડ કરવામાં આવશે.

Paytm KYC Agent Apply Online – Apply Now 

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Paytm KYC Agent: આ રીતે બની શકો છો paytm એજન્ટ, માસિક કમાણી રૂપિયા 30 હજાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts