Gujarat Kanya Vidhyalay Bharti 2024: શિક્ષક અને ક્લાર્કના પદો પર બમ્પર ભરતી, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન કરો અરજી
| |

Gujarat Kanya Vidhyalay Bharti 2024: શિક્ષક અને ક્લાર્કના પદો પર બમ્પર ભરતી, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Kanya Vidhyalay Bharti 2024: શિક્ષક અને ક્લાર્કના પદો પર બમ્પર ભરતી, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Gujarat Kanya Vidhyalay Bharti 2024: શિક્ષક અને ક્લાર્કના પદો પર બમ્પર ભરતી, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Kanya Vidhyalay Bharti 2024: શિક્ષક અને ક્લાર્ક ની વેકેન્સી માટે એક તમામ ઉમેદવાર માટે હવે સૌથી મોટી અપડેટ સામે આવી છે તમને જણાવી દઈએ હાલમાં જ ગુજરાત કન્યા વિદ્યાલય દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે નોટિફિકેશનના માધ્યમથી ઓફિસિયલ વેબસાઈટ પર વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે આપ વેકેન્સી માટે અરજી પ્રક્રિયા 13 એપ્રિલ 2024 ના રોજ શરૂ કરી દેવામાં આવેલ છે છેલ્લી તારીખ વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની ઓફિશિયલી માહિતી સામે નથી આવી પરંતુ વહેલી તકે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરીને શિક્ષક અને ક્લાર્ક માટેની નોકરી મેળવી શકે છે. 

આજના લેખમાં અમે તમને આ વેકેન્સી વિશે (Gujarat Kanya Vidhyalay Bharti 2024) વધુમાં જણાવવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ શ્રી લેવા પટેલ કન્યા કા વારી મંડળ દ્વારા ઘણી બધી શાળા અને કોલેજ ચલાવવામાં આવતી હોય છે ત્યારે શ્રીમતી યુ.એલ.બી કન્યા વિદ્યાલય તેમજ શ્રીમતી યુ.એલ.ડી મહિલા કોમર્સ એન્ડ બીસીએ કોલેજ આ સિવાય અન્ય કોલેજની વાત કરીએ તો શ્રીમતી જે એમ કાછડીયા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ વેકેન્સી માટે તમામ વિગતો અમે નીચે આપી છે 

ગુજરાત કન્યા વિદ્યાલય વેકેન્સી માટે પોસ્ટની માહિતી: Gujarat Kanya Vidhyalay Bharti 2024

  • આ વેકેન્સીમાં અલગ અલગ પોસ્ટ પર શિક્ષક તેમજ ક્લાર્કની ભરતી કરવામાં આવી રહી છે પોસ્ટની વાત કરીએ તો અંગ્રેજી પ્રોફેસર, અંગ્રેજી માધ્યમ માટે શિક્ષક 
  • તેમજ ગણિત અને વિજ્ઞાન માટે શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે સંસ્કૃતિ તથા ગુજરાતી ટીચરની ભરતી કરવામાં આવી રહી છે bca પ્રોફેસર ની ભરતી કરવામાં આવી રહી છે 
  • અન્ય પોસ્ટની વાત કરીએ તો ક્લાર્ક ગૃહમાંતા અને હેલ્પર જેવી પોઝીશન પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ સુખ ઉમેદવાર આ વેકેન્સીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓ વહેલી તકે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે 

8th Pay Commission: તમામ સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે,પગાર વધારાને લઈને સરકારનો મોટો નિર્ણય

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની માહિતી 

વહી મર્યાદા ની વાત કરીએ તો લેવા પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા ક્લાર્ક સહિત જુદા જુદા ક્ષેત્રમાં શિક્ષકના પદો પર ભરતી કરવા નું આયોજન કરવામાં આવેલ છે તમામ ઉમેદવાર વહેલી તકે અરજી કરીને ક્લાર્ક તેમજ શિક્ષણ વિભાગમાં નોકરી મેળવી શકે છે.તમામ ઉમેદવારને જણાવી દઈએ કે આ વેકેન્સી માટે હજુ સુધી વહી મર્યાદા ને લઈને કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અલગ અલગ ભરતી માટે પોસ્ટના આધાર પર શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી (Gujarat Kanya Vidhyalay Recruitment 2024)  તમને ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે નીચે અમે તમને આ વેકેન્સીમાં અરજી કરવાની તમામ વિગતો આપી છે 

અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટની માહિતી 

આ વેકેન્સીમાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણપત્ર એટલે કે ડિગ્રી, સર્ટિફિકેટ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, રિજીયુમ અથવા સીવી આવકનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સિગ્નેચર મોબાઈલ નંબર આ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે આટલી વિગતો અરજી પ્રક્રિયા દરમિયાન હોવી ખૂબ જ જરૂરી છે નીચે અમે તમને અરજી માટેની તમામ પ્રક્રિયા જણાવી છે જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ઘરે બેઠા ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકો છો 

જાણો શું છે અરજી પ્રક્રિયા?: Gujarat Kanya Vidhyalay Recruitment 2024

તમામ ઉમેદવાર ઓનલાઇન તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે અરજી કરવા માટે ખૂબ જ સરળ પ્રક્રિયા છે સૌથી પહેલા તમારે ઓનલાઇન માધ્યમથી whatsapp દ્વારા પણ અરજી કરી શકો છો whatsapp નંબર 90542 42180  પર અરજી ફોર્મ તેમજ અન્ય વિગતો મેળવીને અરજી કરી શકો છો જ્યારે કોલેજમાં ભરતી માટે whatsapp નંબર 90337 27033 પર અરજી કરી શકો છો આ નંબર પર કોન્ટેક્ટ ના માધ્યમથી તમે સરળતાથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો વધુ વિગતો તમને આ whatsapp નંબર ના માધ્યમથી મળી જશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Kanya Vidhyalay Bharti 2024: શિક્ષક અને ક્લાર્કના પદો પર બમ્પર ભરતી, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts