Gold Price Today: સોનાના ભાવમાં અચાનક જોરદાર ઘટાડો, જુઓ તમારા શહેરના લેટેસ્ટ ભાવ
| |

Gold Price Today: સોનાના ભાવમાં અચાનક જોરદાર ઘટાડો, જુઓ તમારા શહેરના લેટેસ્ટ ભાવ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gold Price Today: સોનાના ભાવમાં અચાનક જોરદાર ઘટાડો, જુઓ તમારા શહેરના લેટેસ્ટ ભાવ : આ અર્તીક્લમાં આપણે Gold Price Today: સોનાના ભાવમાં અચાનક જોરદાર ઘટાડો, જુઓ તમારા શહેરના લેટેસ્ટ ભાવ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gold Price Today: છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી હતી આજે અચાનક સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે સામાન્ય લોકો અને ખાસ કરીને સોનાના ભાવની ઘટાડાની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 72,390 રૂપિયા થઈ ગઈ છે જ્યારે મુંબઈમાં સોનાની કિંમત 72,220 1રૂપિયા પ્રતિ 10 ની નોંધાય છે 

સોનાની કિંમત સાથે ચાંદીની કિંમતમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો હતો. ચાંદીની કિંમતમાં 500 રૂપિયા નો ઘટાડો થયો હતો. ઘટાડા સાથે ચાંદીની કિંમત પ્રતિ કિલોની 90,000 નો થયો હતો દેશના 12 મોટા શહેરમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની છૂટક કિંમતની વિગતો હાલમાં જાહેર કરવામાં આવી છે 

દેશના મહાનગરોના લેટેસ્ટ સોનાના ભાવ: Gold Price in India Today

સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીની વાત કરી તો દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 72,370 રૂપિયા 10 ગ્રામની નોંધાય છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત આશરે 66,390 પ્રતિ 10 ગ્રામ ની નોંધ થાય છે 

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 66,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નોંધાઈ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની નોંધ થાય છે 

મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈની જ કિંમતમાં પણ સામાન્ય ફેરફાર નોંધાયો હતો જેમાં 24 કેરેટ સોનાની કિંમત 72,290 પ્રતિ 10 ગ્રામની નોંધાઈ હતી તો 22 કેરેટ સોનાની કિંમત 66,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નોંધાય છે 

ગુજરાતના વિવિધ શહેરોના લેટેસ્ટ સોનાના ભાવ: Gold Price Today Gujarat

ગુજરાતના વિવિધ શહેરોના ભાવ વડોદરા સુરત અમદાવાદ નવસારી રાજકોટ તેમજ ગુજરાતના મહાનગરોના લેટેસ્ટ ભાવ અમદાવાદની સરખામણી સમાન જોવા મળ્યા છે એટલે કે અમદાવાદ શહેરમાં જે ભાવ 22 કેરેટ સોનાની કિંમત 66,290 પ્રતિ 10 ગ્રામ નોંધાય છે તે જ કિંમત સુરત તેમજ અન્ય શહેરોમાં નોંધાઈ હતી જ્યારે વડોદરા સુરત નવસારી અને અન્ય શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 72,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નોંધાય છે 

આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારના કારણે ભારતીય બજારમાં ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં ધડાધડ ફેરફાર જોવા મળતો હોય છે ત્યારે હાલમાં જ સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો થતા ખરીદારો માટે રાહતના સમાચાર છે પરંતુ આગામી સમયમાં સોનાના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ છે આગામી દિવસોમાં સોનાની કિંમતમાં વધારો થાય તેવું માર્કેટ એક્સપર્કનું માનવું છે હાલ સોનાના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે હાલનો જે ભાવ છે તે મુજબ હજુ પણ સામાન્ય નાગરિકો માટે સોનુ ખરીદવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે અગાઉ જે ભાવ હતા તેના કરતાં સતત સોનામાં તેજી જોવા મળી રહી છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gold Price Today: સોનાના ભાવમાં અચાનક જોરદાર ઘટાડો, જુઓ તમારા શહેરના લેટેસ્ટ ભાવ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts