Gold Rate Today In India: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદવાનો મોકો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
| |

Gold Rate Today In India: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદવાનો મોકો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gold Rate Today In India: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદવાનો મોકો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ : આ અર્તીક્લમાં આપણે Gold Rate Today In India: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદવાનો મોકો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gold Rate Today In India: છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ખૂબ જ વધઘટ થઈ રહી છે ત્યારે હાલ સોનું ખૂબ જ સસ્તું થયું છે હાલમાં સોનાના ભાવ ઘટ્યા છે જેથી સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામ ની કિંમત 72,790 થઈ ગઈ છે એટલે કે 400 રૂપિયા સુધીનો સોનાના ભાવમાં ઘટાડો થયો છે 

આ સિવાય અન્ય શહેરોના પણ ભાવ અમે તમને આર્ટીકલ ના માધ્યમથી જણાવીશું જો તમે હાલમાં સોનાનો ભાવ જાણવા રસ ધરાવતા હોય અને સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ આર્ટિકલ તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે આપ સૌને જણાવી દઈએ 10 ગ્રામના સોનાના ભાવમાં ઘટાડો થયો હતો આ સિવાય ચાંદીની છૂટક કિંમત પર 91,600 રૂપિયા પ્રતિ કિલો ની કિંમત નોંધાઇ હતી જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો થયો હતો. બહાર મોટા શહેરો અને તેમજ મહાનગરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની છૂટક કિંમત વિશે વિગતવાર નીચે માહિતી આપી છે 

દેશના મુખ્ય શહેરોનો ભાવ વિશે માહિતી: Gold Rate Today In India

 દેશની રાજધાની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 66,740 પ્રતિ 10 ગ્રામ ની નોંધાઈ હતી ક્યારે 24 કેરેટ 10 ગ્રામના ભાવની વાત કરીએ તો 72,790 નોંધાઇ હતી અગાઉ સોનાના ભાવની કિંમતમાં ખૂબ જ તેજી જોવા મળી હતી હાલમાં ઘટાડો નોંધાયો છે નીચે મુંબઈ સહિત અન્ય શહેરોની તમામ વિગતો અને માહિતી આપી છે તમારા શહેર એટલે કે અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવ શું રહ્યા છે તેના વિશે પણ માહિતી તમે વાંચી શકો છો 

1.અમદાવાદમાં સોનાનો ભાવ: Gold Price in Ahmedabad

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સોનાના ભાવ 22 કેરેટના 66,640 પ્રતિ 10 ગ્રામના નોંધાયા હતા જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 72,690 નોંધાયા હતા અમદાવાદમાં જે પણ ભાવ સોના ચાંદીના વધઘટ થતા હોય છે તે જ ભાવ સમગ્ર ગુજરાતના અન્ય શહેરોમાં પણ લાગુ પડતા હોય છે જેમ કે રાજકોટ ગુજરાતના સૌરાષ્ટ્રમાં તેમજ સુરત વડોદરા શહેરમાં પણ અમદાવાદમાં જે ભાવ સોના ચાંદીના લાગુ થતા હોય છે તે જ ભાવ ગ્રાહકોને અન્ય શહેરોમાં ચૂકવવા પડતા હોય છે

10 ગ્રામ લેખે અને ૨૨ ગ્રામ લેખે અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવતા હોય છે નીચે શહેરની તમામ વિગતો અને માહિતી આપી છે જે તમે વાંચી શકો છો વધુમાં જણાવી દઈએ તો સોના ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બાજારમાં થતા મોટા ફેરફારના કારણે ભારતીય બજારમાં તેમની અસર જોવા મળતી હોય છે 

દેશના અન્ય મોટા શહેરોમાં સોનાના ભાવ: Gold Rate Today In India

શહેર22 કેરેટ સોનાનો દર24 કેરેટ સોનાનો દર
અમદાવાદ66,640 72,690
સુરત67,54070,920
રાજકોટ 66,640 72,690
કોલકાતા66,59072,640
બેંગલુરુ66,59072,640
જયપુર66,74072,790
લખનૌ66,74072,790
ચેન્નાઈ67,24073,350
હૈદરાબાદ66,59072,640



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gold Rate Today In India: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદવાનો મોકો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts