Gujarat Sahakari Bank Bharti: બેંકમાં સરકારી નોકરીની ઉત્તમ તક ઓફિસ મેનેજમેન્ટથી લઈને અન્ય પદો પર બમ્પર ભરતી, જાણો અરજી પ્રક્રિયા
| |

Gujarat Sahakari Bank Bharti: બેંકમાં સરકારી નોકરીની ઉત્તમ તક ઓફિસ મેનેજમેન્ટથી લઈને અન્ય પદો પર બમ્પર ભરતી, જાણો અરજી પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Sahakari Bank Bharti: બેંકમાં સરકારી નોકરીની ઉત્તમ તક ઓફિસ મેનેજમેન્ટથી લઈને અન્ય પદો પર બમ્પર ભરતી, જાણો અરજી પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે Gujarat Sahakari Bank Bharti: બેંકમાં સરકારી નોકરીની ઉત્તમ તક ઓફિસ મેનેજમેન્ટથી લઈને અન્ય પદો પર બમ્પર ભરતી, જાણો અરજી પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Sahakari Bank Bharti: બેંક ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહેલા તમામ ઉમેદવારો માટે અને યુવાનો માટે નોકરીની સારી તક સામે આવે છે આપ સૌને જણાવી દઈએ ગુજરાત સહકારી બેંક ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે સહકારી બેંકમાં મેનેજર તથા ઓફિસર ના પદો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી ઓફિસર વેબસાઈટના માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે આજના આર્ટીકલમાં મેં તમને Gujarat Sahakari Bank Bharti અંગે તમામ મહત્વપૂર્ણ માહિતી જેમકે આ વેકેન્સી માટે લાયકાત શું છે શૈક્ષણિક યોગ્યતા તેમજ અરજી પ્રક્રિયા વિશે તમામ માહિતી વિસ્તારથી વિગતવાર આપીશું

ગુજરાત સહકારી બેંક ભરતી વિશે મહત્વની તારીખો: Gujarat Sahakari Bank Bharti

  • તમામ ઉમેદવારોને વિસ્તારથી અરજી માટેની મહત્વની તારીખો વિશે જણાવી દઈએ તો સહકારી બેંકની આ ભરતીની નોટિફિકેશન 26 એપ્રિલ 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી 
  • ભરતીની અંતિમ તારીખ એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 મે 2024 છે 12 મે 2024 પહેલાં તમામ ઉમેદવારોએ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી કોઈ પણ ઉમેદવાર 12 મે 2024 બાદ આ ભરતી માટે અરજી કરશે તો તેમની અરજી સ્વીકારવામાં નહીં આવે જેથી વહેલી તકે આ ભરતી માટે અરજી કરવી

ગુજરાત સહકારી બેંક ભરતી માટે પદોની માહિતી અને અરજી ફીઝની વિગતો

  • સહકારી બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર આ ભરતી માટે લાયકાત ધરાવે છે તેઓ સરળતાથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે
  • સહકારી બેંકમાં ચીફ કમ્પલાઇન્સ ઓફિસર, ઇન્ટર્નલ ઇન્ફેક્શન ઓફિસર, ચીફ મેનેજર ઓફિસર ઇન્વેસ્ટમેન્ટ, મેનેજર ક્રેડિટ તેમજ ઓફિસર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઓફિસ આસિસ્ટન્ટ જેવા પદો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે 
  • આ સિવાય અરજી ની વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવાની કોઈ પણ પ્રકારની લેવામાં નથી આવતી વિનામૂલ્ય તમે ફોર્મ ભરી શકો છો અને અરજી પ્રકિયાને પૂર્ણ કરી શકો છો

GSEB 12th arts Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024 એપ્રિલ મહિનાની આ તારીખે થશે જાહેર, જાણો વધુ વિગત

ગુજરાત સહકારી બેંક ભરતી માટે ઉમ્ર મર્યાદા અને અરજી માટે મહત્વના ડોક્યુમેન્ટ: Gujarat Sahakari Bank Bharti

ગુજરાત સહકારી બેંક દ્વારા જાહેર કરવામાં આવી ભરતીની ઉંમર મર્યાદા વિશે વાત કરીએ તો 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની ઉમેદવારની ઉમ્ર નક્કી કરવામાં આવી છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઉમેદવારે રીઝયુમ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ અન્ય જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રમાણપત્ર હોવા ખૂબ જ જરૂરી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત હોવું જોઈએ પોસ્ટ પ્રમાણે ગ્રેજ્યુએશન તેમજ ગ્રેજ્યુએશન બાદની ડિગ્રીઓનું અભ્યાસ હોવો જોઈએ

ગુજરાત સહકારી બેંક ભરતી માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા : Gujarat Sahakari Bank Bharti

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે ઓનલાઇન માધ્યમથી તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો. 12 મે 2024 પહેલા આ ભરતીમાં અરજી કરીને નોકરી મેળવી શકો છો અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો ઓફિસિયલ વેબસાઈટ www.knsb.in પર તમને નોટિફિકેશન મળી જશે નોટિફિકેશનમાં ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે જેમાં આપેલી તમામ વિગતો ધ્યાનથી ભરીને મહત્વના ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે અરજી પ્રક્રિયા અને પૂર્ણ કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Sahakari Bank Bharti: બેંકમાં સરકારી નોકરીની ઉત્તમ તક ઓફિસ મેનેજમેન્ટથી લઈને અન્ય પદો પર બમ્પર ભરતી, જાણો અરજી પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts