Gold Silver Price Today: સોનાની કિંમતમાં થયો આટલો ઘટાડો 
| |

Gold Silver Price Today: સોનાની કિંમતમાં થયો આટલો ઘટાડો 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gold Silver Price Today: સોનાની કિંમતમાં થયો આટલો ઘટાડો  : આ અર્તીક્લમાં આપણે Gold Silver Price Today: સોનાની કિંમતમાં થયો આટલો ઘટાડો  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gold Silver Price Today: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે સોનુ ખરીદવા વિચારી રહ્યા છો અથવા તો સોનામાં રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો તમારે માટે અત્યારે તક છે. પાછળના કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે સોનાનો ભાવ અત્યારે તેના ઓલ ટાઈમ હાઇપર પહોંચ્યા પછી ફરીથી નીચે આવ્યો છે આજના આ લેખમાં અમે તમને તેના નવા ભાવ વિશે માહિતી આપીશું.

મિત્રો જણાવી દઈએ કે આપણા દેશમાં સોનાની એક એવી ધાતુ માનવામાં આવે છે જે કિંમતી છે અને જે દરેક વ્યક્તિ પાસે હોય છે ને દરેક વ્યક્તિને તેને ખરીદવું પસંદ આવે છે. અને સોના તેમજ ચાંદીની કિંમતમાં ઉતાર ચડાવ તમને જોવા મળી રહે છે. જણાવી દઈએ કે આ સપ્તાહમાં એટલે કે 20 થી 25 મે દરમિયાન સોના અને ચાંદીના બંનેની કિંમતોમાં ઘટાડો થયો છે. 

સોનાની કિંમતમાં થયો આટલો ઘટાડો | Gold Price

નિષ્ણાતોના યાદ મુજબ આ સપ્તાહમાં સોનાની કિંમતમાં 3.60% નો ઘટાડો જોવા મળ્યો છે. 20 મે 2024 ના દિવસે 24 કેરેટ સોનાની કિંમત 75,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે 25 મે 2024 ના રોજ તેમાં 72,440 રૂપિયા ભાવ થયો હતો જે ઘટાડો દર્શાવે છે. આ રીતે આ સપ્તાહમાં સોનાની કિંમતમાં 2,720 નો ઘટાડો થયો છે. આ સપ્તાહમાં સોનાની કિંમત ફક્ત 20 મે 2024 ના રોજ વધારે જોવા મળી હતી. જે દિવસે સોનાની કિંમત 540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારો થયો હતો. 

અને તમને જણાવી દઈએ કે 22 મે 2024 અને 25 મે 2024 ના રોજ સોનાની કિંમતમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી. અને બાકીના ત્રણ દિવસ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. 23 મે 2024 ના રોજ સોનાની કિંમતમાં સૌથી વધારે ઘટાડો થયો છે. આ દિવસે સોનાની કિંમત 1000 રૂપિયા થી વધારે ઓછી થઈ હતી. 20 મે 2014 ના રોજ આ મહિના માં સોનાની મહત્તમ કિંમત 75160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. જે સોનાના ઓલ ટાઈમ હાઈનો ભાવ દર્શાવે છે. તેના પછી તેમાં ઘટાડો થયો છે.

સોના સાથે ચાંદીમાં પણ થયો ઘટાડો 

આ સપ્તાહમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે તેનું પ્રદર્શન પણ સારું રહ્યું નથી. એક સપ્તાહમાં ચાંદીની કિંમતમાં 5.20 ટકા ઘટાડો થયો છે. 20 મે 2024 ના રોજ ચાંદીની કિંમત 96,500 રૂપિયા પ્રતિ કિલો હતી જે 25 મે 2024 ના રોજ ઘટાડો થાય 91,500 પહોંચી હતી. 

Read More- SBI Sishu Mudra Loan Yojana: એસબીઆઈ શિશુ મુદ્રા લોન યોજના, રૂપિયા 50,000 ની લોન, આ રીતે કરો અરજી 

અને આ સમગ્ર સપ્તાહનો રેકોર્ડ ચેક કરીએ તો ચાંદીની કિંમતમાં ₹5,000 નો ઘટાડો થયો છે. આ સપ્તાહમાં પણ ચાંદી ની કિંમતમાં 20 અને 22 મે ના રોજ વધારો જોવા મળ્યો હતો. 20 મે 2024 ના રોજ ચાંદી ની કિંમત 3500 રૂપિયા પ્રતિ કિલો વધારો થયો હતો. અને 22 મે 2024 ના રોજ તેમાં ૧૨૦૦ રૂપિયા નો વધારો થયો હતો. બાકીના ચાર દિવસ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો સૌથી વધારે ઘટાડો 23 2 2024 ના રોજ ₹3300 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.

અહીં જુઓ સોનાના ભાવમાં ઘટાડો થવાનું કારણ 

સોનાને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તેની વાત કરીએ તો અમેરિકા જેવા દેશમાં મોંઘવારી વચ્ચે અમેરિકા કેન્દ્રીય bank ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ એવી આશા હતી કે આ બેંક દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થશે. પરંતુ તેમણે કોઈ પણ પ્રકારનો બદલાવ કર્યો નથી. પરંતુ હવે એવા સંકેત મળી રહ્યા છે કે પેટ્રોલ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

કેમ છતાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પછી જોઈએ તો ચાંદી ને હવે ઇન્ડસ્ટ્રીયલ મેટર રૂપે જોઈ શકાય છે. ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. અત્યારનો સમયમાં જૈન સાથે ઘણા બધા દેશોમાં અર્થ વ્યવસ્થા સારી નથી જેના કારણે તેના પ્રોડક્શનમાં વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે આનું મુખ્ય કારણ આ વખતે અમેરિકામાં થવા જઈ રહેલા રાષ્ટ્રપતિ ઇલેક્શન છે. અને આ ઇલેક્શન પૂર્ણ થયા પછી સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલે તેવી સંભાવના છે. ત્યારબાદ ચાંદીની કિંમતમાં પણ વધારો થાય તેમ દર્શાવવામાં આવી રહ્યું છે.

Read More- New Business: બાળકોને યુવાનોના મનોરંજન સાથે તમારા બિઝનેસમાં થશે મોટું પ્રોફિટ, જાણો નવો આઈડિયા 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gold Silver Price Today: સોનાની કિંમતમાં થયો આટલો ઘટાડો  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts