Indian Airforce Agniveer Bharti 2023
| | |

Indian Airforce Agniveer Bharti 2023 : ભારતીય વાયુ સેનામાં અગ્નિવીરની ભરતી જાહેર, કુલ 3500 જગ્યાઓ માટે ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી

google news
3/5 - (2 votes)

Indian Airforce Agniveer Bharti 2023 : ભારતીય વાયુસેના અગ્નવીર ભરતી 2023 : ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 27 જુલાઇથી શરૂ થશે અને 17 ઓગસ્ટ 2023 સુધી અરજી કરી શકાશે. આ માટેની ઓફિશિયલ વેબસાઇટ https://agnipathvayu.cdac.in/ છે.

આર્ટીકલ માં મિત્રો આપણે ભારતીય વાયુસેના અગ્નવીર ભરતી 2023  વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Indian Airforce Agniveer Bharti 2023

Indian Airforce Agniveer Bharti 2023

સંસ્થાનું નામભારતીય વાયુસેના
પોસ્ટનું નામ અગ્નીવીર ભરતી 2023
જરૂરી શૈક્ષણિક લાયકાતસ્નાતક
કુલ જગ્યાઓ 3500 જગ્યાઓ
નોટીફિકેશન જાહેર તારીખ11 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ17 ઓગસ્ટ 2023
ઓફિસિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in

અગનીવીર 2023 ભરતીમાં કુલ જગ્યાઓ

સત્તાવાર જાહેરાત મુજબ ભારતીય વાયુસેનાની આ ભરતીમાં કુલ 3500 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

જાણો શું છે પગારધોરણ અગ્નીવીર ભરતીમાં

પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માસિક રૂપિયા 30,000 જેટલો પગાર ચુકવવામાં આવશે. આ પોસ્ટ પર પસંદગી પામનાર ઉમેદવારોને પગાર સિવાય અન્ય ભથ્થાનો લાભ પણ મળશે.

Airforce Bharti 2023 માટે જરૂરી સૈક્ષણિક લાયકાત

લાયકાત અને પસંદગી પ્રક્રિયાઆ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે 12 પાસ કરેલું હોવું જોઇએ. આ સિવાય ઉમેદવારોએ 5 રાઉન્ડમાંથી પણ પસાર થવું પડશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષા, લેખિત પરીક્ષા, શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ તથા શારીરિક માપન કસોટી આટલા રાઉન્ડ પાસ કર્યા બાદ ઉમેદવારોના પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે.

જુઓ ભારતીય વાયુસેના અગ્નવીર ભરતી 2023માં ફોર્મ કેવી રીતે ભરવું ?

  • ભારતીય વાયુસેના ની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in/AV/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો.
  • ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.

ભરતીની મહત્વપૂર્ણ તારીખઓ

નોટીફિકેશન11 જુલાઈ 2023
અરજી કરવાની શરૂઆત27 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ17 ઓગસ્ટ 2023

ઉપયોગી લીનક્સ

ઓફિસિયલ જાહેરાત PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ભારતીય વાયુસેના અગ્નવીર ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts