GSEB 12th Marksheet: ધો.12 વિદ્યાર્થીઓની માર્કશીટ તારીખ જાહેર, અને જાણો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની વિગતો
| |

GSEB 12th Marksheet: ધો.12 વિદ્યાર્થીઓની માર્કશીટ તારીખ જાહેર, અને જાણો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની વિગતો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB 12th Marksheet: ધો.12 વિદ્યાર્થીઓની માર્કશીટ તારીખ જાહેર, અને જાણો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની વિગતો : આ અર્તીક્લમાં આપણે GSEB 12th Marksheet: ધો.12 વિદ્યાર્થીઓની માર્કશીટ તારીખ જાહેર, અને જાણો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની વિગતો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB 12th Marksheet News: ગુજરાત બોર્ડ ધોરણ 10 માનુ અને બારમાનું પરિણામ જાહેર થયું છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ માર્કશીટની રાહ જોઈ રહ્યા છે બોર્ડની પરિણામની ટકાવારીને લઈને સૌથી પહેલા આપ સૌને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ તો ધોરણ 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહ નું 91.93 ટકા પરિણામ આવ્યું છે તો કે પરિણામ બાદથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમને માર્કશીટ ક્યારે મળશે તેમને લઈને મૂંઝવણમાં છે 

આ વર્ષે ધોરણ સાયન્સના વિદ્યાર્થીઓને માર્કશીટ મળવાની તારીખ સામે આવી ગઈ છે આજના આર્ટીકલમાં અમે તમને ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની માર્કશીટ ક્યારે મળશે તેમની તારીખ અંગે મહત્વની માહિતી જણાવીશું આ સિવાય કોલેજમાં પ્રવેશને લઈને અગત્યની વિગતો વિશે પણ ચર્ચા કરીશું આર્ટીકલને અંત સુધી વાંચજો જેથી તમે માર્કશીટ અંગે તમામ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકો

GCAS Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત, નહીંતર કોલેજમાં પ્રવેશ નહીં મળે જાણો સંપૂર્ણ માહિતી

ધોરણ 12 સાયન્સની માર્કશીટ અંગેની તારીખ :GSEB 12th Marksheet Date 

  • ગુજરાત બોર્ડ દ્વારા સૌથી પહેલા ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 9 મે 2014 ના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 
  • ત્યારબાદ ધોરણ 10 માનું પરિણામ એટલે કે 11 મે 2024 દરમિયાન જાહેર કરવામાં આવ્યું હતું. 17મી મેના રોજ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે 
  • આ ઉપરાંત ગુજકેટની માર્કશીટ પણ સ્કૂલમાંથી જ મળી જશે વધુમાં જણાવી દેતો 16મી મેના રોજ તમામ સ્કૂલમાં માર્કશીટ પહોંચાડવામાં આવશે ત્યારબાદ પાસ થઈ ગયેલા તમામ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી માર્કશીટ મેળવી શકશે 
  • સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે ગુજરાત બોર્ડ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને ટપાલના માધ્યમથી પણ માર્કશીટ મોકલવામાં આવશે 
  • વધુમાં જણાવી દઈએ તો જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પાસ કરી છે તેમને સ્કૂલ દ્વારા માર્કશીટ આપવામાં આવશે 17મી મેના રોજ તમે સ્કૂલમાંથી તમારી માર્કશીટ મેળવી શકશો

12 પછી એડમિશન પ્રક્રિયા અંગેની તમામ વિગતો :GSEB 12th Marksheet

  • યુનિવર્સીટીમાં તેમજ કોલેજોમાં એડમિશન પર પ્રયાસ શરૂ કરી દેવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યા છે અને કોલેજમાં એડમિશન લેવા માંગે છે 
  • તેઓ GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા ના માધ્યમથી કોલેજમાં પ્રવેશ કરી શકશે અગાઉ ધોરણ 12ના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ધોરણ 12ની માર્કશીટ આવ્યો બાદ તેમાં વિગતો અપડેટ કરી શકશે 
  • વધુમાં જણાવી દઈએ તો 16મી મેથી ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે જે પણ વિદ્યાર્થીઓના સારા ગુણ હશે તેમ જ વિદ્યાર્થીઓએ માર્કસ અપલોડ કરીને મનપસંદ કોર્સ તથા કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભરી શકશે 
  • આ બાદ મોક રાઉન્ડ અને મેરીટ મુજબ પ્રવેશની ફાળવણી કરવામાં આવશે જે વિદ્યાર્થીના સારા ગુણ તેમજ પર્ફોમન્સ સારું હશે તેમને કોલેજમાં એડમિશન આપવામાં આવશે

આર્ટીકલમાં અમે તમને માર્કશીટ વિતરણ ની તારીખ તેમજ પ્રવેશ અંગેની તમામ વિગતો આપી ઉપર આપેલી તમામ વિગતોને ધ્યાનમાં રાખીને તમે કોલેજમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશન કરવા માટે ઓફિસર વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ તમે મનપસંદ કોલેજ સિલેક્ટ કરીને પોતાના ગુણ તેમ જ માર્કશીટ અપલોડ કરીને એડમિશન મેળવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB 12th Marksheet: ધો.12 વિદ્યાર્થીઓની માર્કશીટ તારીખ જાહેર, અને જાણો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની વિગતો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts