GSEB Exam: ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓ આપી શકશે ફરીથી પરીક્ષા
| |

GSEB Exam: ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓ આપી શકશે ફરીથી પરીક્ષા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB Exam: ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓ આપી શકશે ફરીથી પરીક્ષા : આ અર્તીક્લમાં આપણે GSEB Exam: ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓ આપી શકશે ફરીથી પરીક્ષા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB Supplementary Exam: ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી ચૂક્યું છે હવે તમામ વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે તેના માટે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ એક થી વધુ વિષયોમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને બોર્ડની પરીક્ષા પાસ કરી શકે છે જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની પૂરક પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે તેમને માટે સૌથી મોટી અપડેટ છે આપ સૌને આર્ટીકલ ના માધ્યમથી ધોરણ 10 અને 12 ના પૂરક પરીક્ષા અંગેની મહત્વની માહિતી આપીશું આ સિવાય પૂરક પરીક્ષાનું આયોજન ક્યારે થશે અને અન્ય વિગતો પણ વિસ્તારથી જણાવીશું હાલમાં જ પૂરક પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે

GSEB Supplementary Exam: પૂરક પરીક્ષા ક્યારથી યોજાશે

  • મળતી વિગતો અનુસાર ધોરણ 10 અને ધોરણ 12 માની પુરક પરીક્ષાનું આયોજન 24 જૂનથી થવાનું છે જે પણ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા રસ ધરાવે છે 
  • તેઓ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પૂરક પરીક્ષાની તારીખ ને ધ્યાનમાં રાખીને પૂરક પરીક્ષા આપી શકે છે 
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખૂબ જલ્દી યાદી જાહેર કરવામાં આવશે પરંતુ હજુ સુધી પૂરક પરીક્ષાને લઈને કોઈ પણ સટિક માહિતી સામે 
  • નથી આવી જે પણ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા રસ ધરાવે છે તેઓએ પોતાની શાળાઓની મુલાકાત લેવાની હોય છે 

GSEB 12th Marksheet: ધો.12 વિદ્યાર્થીઓની માર્કશીટ તારીખ જાહેર, અને જાણો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની વિગતો

પૂરક પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી : GSEB Supplementary Exam

ઘણા બધા વિદ્યાર્થીઓ આ વખતે ધોરણ 10 માની પરીક્ષા પાસ કરી છે આ સિવાય ધોરણ 12 માની પરીક્ષામાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો આ વર્ષે વિદ્યાર્થીઓની વાત કરે તો ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ 6,99,598 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી પાંચ લાખ 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 1,22,042 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જે પણ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાસ ધરાવે છે તેઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર તમામ વિગતો આપવામાં આવી છે તેના માધ્યમથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકે છે

ધોરણ 10 માંના વિદ્યાર્થીઓ આટલા વિષયની આપી શકશે પૂરક પરીક્ષા :GSEB Supplementary Exam

ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન ખૂબ જ જલ્દી કરવામાં આવશે પરંતુ આપ સૌ જાણો છો કે પરિણામ જાહેર થયા પહેલા ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા ને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે નિયમોના મુજબ ધોરણ 10માં ગત વર્ષે બે જ વિષયમાં નાપાસ થયા તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા પરંતુ આ વર્ષે ત્રણ વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે એવી જ રીતે ધોરણ 12 ની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની અંદર પુરક પરીક્ષા આપી શકાતી હતી હવે બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે નવા નિયમો અનુસાર તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB Exam: ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓ આપી શકશે ફરીથી પરીક્ષા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts