7/12 utara gujarat online, ૭/૧૨ ઉતારા ૮-અ
| | |

7/12 utara gujarat online : ૭/૧૨ ઉતારા ૮-અ, અહીંથી ડાઉનલોડ કરો ઓનલાઈન, મેળવો માત્ર 2 મીનીટમાં

google news
4.2/5 - (4 votes)

7/12 utara gujarat online : 7/12 ની નકલ online print gujarat : 1951થી જુની 7 12 ના ઉતારા download online, જમીન રેકોર્ડ જોવા માટે, જમીન સર્વે નંબર નકશો જુઓ.

જમીન રેકોર્ડ જોવા માટેAnyRoR 7 12 ની નકલ | AnyRoR 7/12 Gujarat 2023 7/12 online, (7/12 8a gujarat, 7/12 8અ ગુજરાત online, 7/12 ની નકલ online print, ગુજરાત 7 12, 7/12 ના ઉતારા, 7 12 8અ ના ઉતારા, ૭ ૧૨ નકલ, anyror@anywhere | AnyRoR Gujarat 7/12 and 8A Utara Land Records | 7/12 ની નકલ online download । 7/12 ની નકલ online print , 7/12 ની નકલ online print gujarat, 7/12 ની નકલ online 2023, જમીન નકલ| 1951થી જુની 7 12, 1951થી 204 ના જુના 7/12 ના ડેટા, 7/12 ની નકલ online print gujarat

આર્ટીકલ માં મિત્રો આપણે 7/12 utara gujarat online વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

7/12 utara gujarat online, ૭/૧૨ ઉતારા ૮-અ

7/12 utara gujarat online | 7/12 ની નકલ online print gujarat 2024

પોસ્ટ ટાઈટલજમીન રેકોર્ડ જોવા માટે અને 7/12 ઉતારા ઓનલાઇન કેવી રીતે કઢાવવા 
લાભ ગુજરાતના તમામ ખેડૂતને 
માધ્યમ ઓનલાઇન અને ઓફલાઈન 
જરૂરી જમીન સર્વે નંબર અને ખેડૂતની માહિતી 
વેબસાઈટ 1anyror.gujarat.gov.in
વેબસાઈટ 2iora.gujarat.gov.in

Anyror Gujarat પોર્ટલ શું છે?

anyror gujarat પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બનાવેલ લેન્ડ રેકર્ડ માટે નું એક પોર્ટલ છે, જેમાં તમે નીચે મુજબ ની સુવિધા મેળવી શકો છો.

  • 7/12ના ઉતારા
  • 8 અ ના ઉતારા
  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • ગા.ન- 8અ ની વિગતો)
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN
  • જુના જમીન રેકોર્ડ જોવા માટે

ઉપર આપેલ સેવાનો લાભ તમે anyror gujarat gov.in વેબસાઈટ પરથી ઓનલાઇન મેળવી શકો છો.

iORA e-milkat શું છે ?

iORA નું પૂરું નામ Integrated Online Revenue Applications છે. આ પોર્ટલ પર થી તમે e milkat ને લગતી બધી જ સુવિધા મેળવી શકો છો. રેવેન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પોર્ટલ પર જમીન ને લગતી બધી service ઉપલબ્ધ કરવામાં આવી છે,જે નીચે મુજબ છે.

  • પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
  • બિનખેતી પરવાનગી મેળવવા
  • બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
  • પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
  • જમીન ખરીદવા પરવાનગી મેળવવા
  • હક્કપત્રક સંબંધિત અરજી
  • સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
  • સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી
  • જમીન માપણી સંબંધિત અરજી
  • ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
  • ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020

7/12 અને 8અ ના ઉતારા માં કઈ કઈ વિગતો નો સમાવેશ થાય છે ?

7/12 અને 8અ ના ઉતારા માં નીચે મુજબ ની વિગતો નો સમાવેશ કરવામાં આવે છે.

1. જમીન ની માલિકી
2. જમીનનો સર્વે નંબર
3. જમીનનો પ્રકાર
4. પાકની માહિતી
5.જમીનનું શેત્રફળ
6. જમીન પર લીધેલ લોન ની વિગત
7. જમીનનો નકશો

Anyror gujarat 7/12 online મેળવવી ની રીત (જમીન રેકોર્ડ જોવા માટે) 

1951થી જુની 7 12 ના ઉતારા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે અલગ અલગ ઉપલબ્ધ છે. જો તમે ગ્રામીણ માં રહો છો તો તમારે Rural Land Records માં જવું પડશે અને જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે URBAN Land Records માં જવું પડશે.

1951થી 204 ના જુના 7/12 ના ડેટા 7/12 UTARA મેળવવા માટે તમારે નીચે આપેલ સ્ટેપ ને ફોલૉ કરવા પડશે.

સ્ટેપ 1. Anyror website ખોલો

સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા લેપટોપ માં ગુજરાત ની https://anyror.gujarat.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે. નીચે ફોટોમાં બતાવ્યા મુજબ વેબસાઈટનું પ્રથમ 

સ્ટેપ 2. ગ્રામીણ ખેડૂત અને શહેરી ખેડૂત માટે અલગ અલગ વિકલ્પ પસંદ કરો.

જો તમે ગ્રામીણ ખેડૂત છો તો તમારે Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે -ગ્રામ્ય) વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જો તમે શહેરી ખેડૂત છો તો તમારે URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે -ગ્રામ્ય) માટે 7/12 utara 

  • જો તમે ગ્રામીણ ખેડૂત છો તો તમારે Rural land record ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે જે નીચે ફોટો મુજબ પેજ ખુલશે.

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) માટે 7/12 utara 

જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે urban land record પર ક્લિક કરવાની રહેશે. નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરીને તમે શહેરી વિસ્તાર 7/12 ઉતારા ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો.

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) માં તમે નીચે મુજબની સેવાઓ નો લાભ લઇ શકો છો.

  • પછી તમે જે સુવિધા નો લાભ લેવા માંગતા હોય એ સિલેક્ટ કરવાનું રહેશે,
  • પછી તમારે તમારો જીલ્લો , સીટી સરવે ઓફીસ , વોર્ડ , સર્વે નંબર અને શીટ નંબર ની વિગત ભરવાની રહેશે.
  • પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને Get record details પર ક્લિક કરવાની રહેશે.
  • નવો પેજ ખુલશે એમાં તમે જે સેવા સિલેક્ટ કરી હશે એ ખુલશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકશો.

ઉપયોગી લીનક્સ

7/12 na utara અહીં ક્લિક કરો.
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો 
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  7/12 utara gujarat online 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts