GSEB HSC science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, પરિણામો સંબંધિત મોટા સમાચાર
| |

GSEB HSC science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, પરિણામો સંબંધિત મોટા સમાચાર

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB HSC science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, પરિણામો સંબંધિત મોટા સમાચાર : આ અર્તીક્લમાં આપણે GSEB HSC science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, પરિણામો સંબંધિત મોટા સમાચાર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB 12 science result 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા 11 માસથી 22 માર્ચ દરમિયાન ધોરણ 10  ની પરીક્ષા લેવામાં આવી હતી. અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા 12 માર્ચ થી 26 માર્ચ દરમિયાન ચાલી હતી. આજના આ લેખમાં અમે તમને ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષા પરિણામ વિશે જણાવીશું.

ધોરણ 12 સાયન્સ બોર્ડ પરિણામ | GSEB HSC science result 2024

જ્યારે વિદ્યાર્થીઓનું બોર્ડ પરિણામ જાહેર થશે તેના પછી પરિણામ ચેક કરવા માટેની લીંક એક્ટિવ કરવામાં આવશે. તેના પછી બોર્ડના વિદ્યાર્થીઓ તેની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. પરંતુ તેના માટે વિદ્યાર્થીઓએ હજુ થોડા દિવસ રાહ જોવાની રહેશે. સમાચાર મુજબ વિદ્યાર્થીઓના બોર્ડના પરિણામની સુચના કોઈપણ સમયે જાહેર થઈ શકે છે અત્યાર સુધી અધિકારીઓ દ્વારા પરિણામ ની તારીખ માટે કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી.

Read More-GSEB SSC Result 2024: ગુજરાત બોર્ડએ પરિણામ કર્યું જાહેર, અહીં જુઓ

ચૂંટણીના કારણે પરિણામ થશે વહેલા જાહેર

અત્યારે આપણે લોકસભા ચૂંટણી ચાલી રહી છે જેના કારણે GSEN માધ્યમિક દ્વારા 2024 નું પરિણામ જાહેર થઈ શકે છે. ગયા વર્ષે શિક્ષણ ખાતા દ્વારા ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવી હતી. તેથી હવે આ વખતે ચૂંટણીના સમયગાળો છે તેના કારણે પહેલાં પરિણામ જાહેર કરવામાં આવશે જેની બોર્ડ દ્વારા સૂચના બહાર પાડવામાં આવશે.

મીડિયા પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર થશે પરિણામ 

મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે બોર્ડની પરિણામ ની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. તેના પછી બોર્ડના અધિકારીઓ દ્વારા પરીક્ષાના ટોપર્સ ની યાદી બહાર પાડવામાં આવશે. અને અત્યારે મળેલી માહિતી મુજબ બોર્ડના અધિકારીઓ દ્વારા કોઈપણ સમયે પરિણામ ની તારીખ અંગેની સુચના બહાર પાડી શકાય છે. લોકસભા ચૂંટણીના કારણે આ સમયે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે.

ચેક કરવાની રીત

  • પરિણામ જોવા સૌપ્રથમ તમારો ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમારે પોતાના સીટ નંબર નો ઉપયોગ કરીને લોગીન કરવાનું રહેશે.
  • રીઝલ્ટ જોવા સૌપ્રથમ GSEB પરિણામ 2024 ની લીંક પર ક્લિક કરો.
  • તમારી હોલ ટિકિટ પર સીટ નંબર આપેલો હશે તેનાથી લોગીન કરો.
  • હવે તમારી સામે તમારું બોર્ડનું પરિણામ તમે જોઈ શકો છો.
  • આ પરિણામને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

GSEB 12 science result 2024 – Apply Now 

Read More- LIC Senior Citizen Yojana: LIC દર મહિને આપશે 12000 રૂપિયાનું પેન્શન, આ રીતે કરવાની રહેશે અરજી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB HSC science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, પરિણામો સંબંધિત મોટા સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts