GSFC Recruitment 2024: વડોદરામાં સરકારી નોકરી માટે સુવર્ણ તક, ફટાફટ અહીંયા કરો અરજી
| |

GSFC Recruitment 2024: વડોદરામાં સરકારી નોકરી માટે સુવર્ણ તક, ફટાફટ અહીંયા કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSFC Recruitment 2024: વડોદરામાં સરકારી નોકરી માટે સુવર્ણ તક, ફટાફટ અહીંયા કરો અરજી : આ અર્તીક્લમાં આપણે GSFC Recruitment 2024: વડોદરામાં સરકારી નોકરી માટે સુવર્ણ તક, ફટાફટ અહીંયા કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSFC Recruitment 2024, GSFC યુનિવર્સિટી ભરતી: યુનિવર્સિટીમાં નોકરીની તલાશ કરી રહેલા ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં નોકરી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે હાલમાં છે જીએસએફસી યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જે પણ ઉમેદવાર ટીચિંગ ક્ષેત્રમાં ખાસ કરીને પ્રોફેસરથી લઈને વોર્ડ સુધીની જગ્યાઓ ભરવામાં આવી રહી છે હાલમાં જ તમામ ઉમેદવારો ઓનલાઇન અરજી કરીને આ ભરતી માટે નોકરી મેળવી શકે છે

GSFC યુનિવર્સિટી ભરતી માટે તમે ટીચિંગ અને નોન ટીચિંગ તેમજ પ્રોફેસરથી લઈને વોર્ડના પદો પર અરજી કરવા રસ ધરાવો તો નીચે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણની વિગતો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી વાંચી શકો છો 

GSFC યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો એ શૈક્ષણિક લાયકાત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ પર ખાસ કરીને પોસ્ટની અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ નોટિફિકેશન પૂર્ણ રીતે વાંચીને નોટિફિકેશન માં આપેલી તમામ વિગતો અને પોસ્ટ તેમજ પગાર ધોરણની પણ વિગતો તમે મેળવી શકો છો 

જીએસએફ યુનિવર્સિટી દ્વારા જેવો વડોદરામાં સ્થિત એ હાલમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે ટીચિંગ ક્ષેત્રમાં તેમજ પ્રોફેસર પદો પર ભરતી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો ખાસ કરીને વડોદરામાં રહેતા અને વડોદરા બહાર રહેતા તમામ ઉમેદવારો અરજી કરીને નોકરી મેળવી શકે છે નીચે ઓફિસિયલ વેબસાઈટની લિંક આપેલી છે તેમાં વિઝીટ કરીને તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો નોટિફિકેશન વાંચ્યા બાદ તમે અરજી કરી શકો છો 

GSFC Recruitment 2024 માટે જરૂરી લિંક અને નોટિફિકેશન

આપ સૌને જણાવી દઈએ શૈક્ષણિક લાયકાત થી માંડીને અરજી કરવાની પ્રક્રિયા પગાર ધોરણ તેમજ પોસ્ટ માટે શૈક્ષણિક અને અન્ય તમામ વિગતો વિશે જાણવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો નોટિફિકેશનમાં તમામ વિગતો અને માહિતી તમને સરળતાથી મળી જશે આ સાથે જ તમામ ઉમેદવારો માટે ખાસ સુચના એ પણ આપવામાં આવી છે કે અરજી કરતાં પહેલાં ઉમેદવારો એ સંસ્થાની વેબસાઈટ https://www.gsfcuniversity.ac.in/career પર જઈને પોતાની પોસ્ટ ને લગતી જરૂરી તમામ વિગતો અને માહિતી મેળવી લેવી

GSFC Recruitment 2024 માટે અરજી કરવાની પ્રક્રિયા 

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://www.gsfcuniversity.ac.in/ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને careerનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ જે પણ રિક્વાયરમેન્ટ હશે તેમની વિગતો મળી જશે તમે જે પોસ્ટ પર અરજી કરવા રસ ધરાવો છો તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ તેમજ અરજી કરતાં પહેલાં તમારે તમામ વિગતો આ વેબસાઈટ પર વાંચી લેવી જેથી તમે સરળતાથી આ ભરતી માટે અરજી કરી શકો 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSFC Recruitment 2024: વડોદરામાં સરકારી નોકરી માટે સુવર્ણ તક, ફટાફટ અહીંયા કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts