CBSE 12th 10th Result 2024: તમામ વિદ્યાર્થીને આતુરતાનો અંત આવ્યો આ તારીખે જાહેર થશે સીબીએસસી બોર્ડનું પરિણામ જાણો વધુ વિગત
| |

CBSE 12th 10th Result 2024: તમામ વિદ્યાર્થીને આતુરતાનો અંત આવ્યો આ તારીખે જાહેર થશે સીબીએસસી બોર્ડનું પરિણામ જાણો વધુ વિગત

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

CBSE 12th 10th Result 2024: તમામ વિદ્યાર્થીને આતુરતાનો અંત આવ્યો આ તારીખે જાહેર થશે સીબીએસસી બોર્ડનું પરિણામ જાણો વધુ વિગત : આ અર્તીક્લમાં આપણે CBSE 12th 10th Result 2024: તમામ વિદ્યાર્થીને આતુરતાનો અંત આવ્યો આ તારીખે જાહેર થશે સીબીએસસી બોર્ડનું પરિણામ જાણો વધુ વિગત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CBSE 12th 10th Result 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે હવે તમામ વિદ્યાર્થીઓ આતુરતાથી રીઝલ્ટ ની રાહ જોઈ રહ્યા છે બોર્ડ ટૂંક સમયમાં રીઝલ્ટની જાહેરાત કરી શકે છે. તમામ વિદ્યાર્થી ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી રીઝલ્ટ ચકાસણી કરી શકે છે આપ સૌને જણાવી દઈએ તો બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડના અધિકારીઓ દ્વારા પેપર ચકાસણીનું કામ શરૂ કરવામાં આવતો હોય છે હાલમાં સંકેતો મળી રહ્યા છે કે ડેટા એન્ટ્રી એટલે કે માર્કશીટનું કામ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે ત્યારબાદ CBSE 12th 10th Result ધોરણ અને દસમાનુ રીઝલ્ટ જાહેર થઈ શકે છે આજના આર્ટીકલમાં મેં તમને રિઝલ્ટ સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી વિશે વિગતો આપીશું 

CBSE 12th 10th Result: CBSE 12th 10th નું પરિણામ

તમામ વિદ્યાર્થીઓને જણાવી દઈએ તો ગયા વર્ષે એપ્રિલના અંત સુધીમાં બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું હતું પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી હોવાના કારણે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનામાં ગમે તેમ કરીને ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે આ સિવાય વધુ વિગતો વિશે વાત કરીએ તો હાલમાં ડેટા એન્ટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તેવા સૂત્રો દ્વારા અથવા બોર્ડ દ્વારા સંકેતો મળ્યા છે 

બોર્ડનું રીઝલ્ટ તારીખની હજુ સુધી બોર્ડ દ્વારા જાહેર કરવામાં નથી આવી અથવા સટીક માહિતી વિદ્યાર્થીઓને આપવામાં નથી આવી તમામ વિદ્યાર્થીઓ જે આતુરતાથી સીબીએસસી બોર્ડના રીઝલ્ટની રાહ જોઈ રહ્યા છે તેમના માટે હવે લાંબો સમય રાહ જોવાની પડે ટૂંક સમયમાં જ એટલે કે એપ્રિલના અંત સુધીમાં રીઝલ્ટ ની તારીખ જાહેરાત થઈ શકે છે નીચે અમે તમને રીઝલ્ટ ની તારીખો અંગે મહત્વની બાબતો જણાવી છે 

જાણો ક્યારે જાહેર થઈ શકે છે રીઝલ્ટ: CBSE 12th 10th Result 2024

  • બોર્ડ દ્વારા હજી સુધી પરિણામ વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી પરંતુ અગાઉના વર્ષોની વાત કરીએ તો છેલ્લા બે ત્રણ વર્ષથી જે પેટનમાં બોર્ડના રીઝલ્ટ જાહેર કરવામાં આવે છે તેને અનુસંધાને આ વર્ષે પણ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. 
  • ગયા બે ત્રણ વર્ષના રીઝલ્ટના સમયગાળાની વાત કરીએ તો બોર્ડનું રીઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં અથવા મે મહિનાના બીજા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરી દેવામાં આવ્યું હતું. 
  • આ વખતે પણ લોકસભાની ચૂંટણી હોવાથી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે બોર્ડનું રીઝલ્ટ લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કરી દેવામાં આવે 
  • જેથી જ બોર્ડની પરીક્ષાનું આયોજન 11 માર્ચમાં થયું હતું ત્યારબાદ પેપર ચકાસણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું હાલ ડેટા એન્ટ્રીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે એપ્રિલના અંત સુધીમાં બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે 

GSEB SSC Result 2024: ધોરણ 10માંનું પરિણામ આ રીતે ચેક કરો, અને જાણો ડાઉનલોડ કરવાની પૂરી પ્રક્રિયા 

આ રીતે તપાસો સીબીએસસી ધોરણ 10 અને 12નું પરિણામ: CBSE 12th 10th Result 2024

  • બોર્ડ દ્વારા રીઝલ્ટ ની તારીખ જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થી ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઘરે બેઠા પોતાના સીટ નંબરનો રોલ નંબર દાખલ કરી રિઝલ્ટ ચકાસણી કરી શકે છે 
  • રીઝલ્ટ જાહેર થયા બાદ બોર્ડ દ્વારા સમય અને તારીખ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે આ સિવાય અગાઉ બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને રીઝલ્ટ તારીખની સૂચના આપવામાં આવશે 
  • ત્યારબાદ ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી મોબાઇલ અથવા લેપટોપ પર જઈને રીઝલ્ટ ચેક કરી શકો છો 
  • બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર તમને રીઝલ્ટ ની નોટિફિકેશન અથવા રીઝલ્ટ ચેક કરવાની લીંક મળી જશે તેમના પર ક્લિક કરી તમારો રોલ નંબર દાખલ કરવાનો રહેશે 
  • ત્યારબાદ તમારી સામે તમારું રીઝલ્ટ જોવા મળશે જેમને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને ચેક પણ કરી શકો છો ઓરિજિનલ રીઝલ્ટ ની કોપી તમને તમારા સ્કૂલ પરથી મળી જશે 

ઉપર આપેલી પ્રક્રિયાને ધ્યાનથી વાંચી રીઝલ્ટ ચેક કરી શકો છો રીઝલ્ટ ની તારીખ ની વાત કરીએ તો બોર્ડ દ્વારા જ્યારે રીઝલ્ટ ની તારીખ ની જાહેરાત કરવામાં આવશે ત્યારે અમે તમને આ લેખના માધ્યમથી સૂચિત કરીશું 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CBSE 12th 10th Result 2024: તમામ વિદ્યાર્થીને આતુરતાનો અંત આવ્યો આ તારીખે જાહેર થશે સીબીએસસી બોર્ડનું પરિણામ જાણો વધુ વિગત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts