GSPHC Recruitment 2024: ગુજરાત પોલીસ શાખામાં નોકરી માટેની સુવર્ણ તક અહીંયા ફટાફટ કરો અરજી
| |

GSPHC Recruitment 2024: ગુજરાત પોલીસ શાખામાં નોકરી માટેની સુવર્ણ તક અહીંયા ફટાફટ કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSPHC Recruitment 2024: ગુજરાત પોલીસ શાખામાં નોકરી માટેની સુવર્ણ તક અહીંયા ફટાફટ કરો અરજી : આ અર્તીક્લમાં આપણે GSPHC Recruitment 2024: ગુજરાત પોલીસ શાખામાં નોકરી માટેની સુવર્ણ તક અહીંયા ફટાફટ કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSPHC Recruitment 2024: પોલીસ શાખામાં નોકરી કરવા માટે રસ ધરાવતો તમામ ઉમેદવારો માટે સારી એવી નોકરીની અપર્ચ્યુનિટી સામે આવી છે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં (GSPHC) ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેની ઓફિસિયલ નોટિફિકેશન ઓફિસિયલ વેબસાઈટ પર જારી કરી દેવામાં આવેલી છે જે પણ ઉમેદવાર અલગ અલગ વિભાગમાં નોકરી કરવા રસ ધરાવે છે જેમ કે સિવિલ એન્જિનિયર ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અને સ્ટ્રકચરલ એન્જિનિયરિંગ ની જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે રસ ધરાવતા તમામ ઉમેદવારો નીચે આપેલી ઓફિસર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે આલેખમાં અમે તમને શૈક્ષણિક લાયકાત અરજી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ વિગતો જણાવીશું

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી પદો અંગેની માહિતી

તમામ ઉમેદવારોને જણાવી દઈએ પોલીસ આવાસ નિગમ રાજ્યના પોલીસ દળ માટે આવા જ સુવિધાઓમાં નિર્માણ અને જાળવણી માટે સમર્પિત કરવામાં આવે ત્યારે અલગ અલગ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સિવિલ એન્જિનિયર ઈલેક્ટ્રિકલ એન્જિનિયર માળખાયા એન્જિનિયર જાહેરાતમાં જણાવી મુજબ કુલ 33 જેટલા પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર ભરતીમાં રસ ધરાવે છે તેઓ સરળતાથી અરજી કરી શકે છે

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિગતો: GSPHC Recruitment 2024

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવારો એન્જિનિયરિંગ પોસ્ટ માટે તેઓ અરજી કરી રહ્યા છે તેમની શૈક્ષણિક લાયકાત એન્જિનિયરિંગ ક્ષેત્રમાં હોવી જોઈએ ઉંમર મર્યાદા ની વાત કરીએ તો ઓફિસિયલ વેબસાઈટ પર તમને નોટિફિકેશન મળી જશે નોટિફિકેશનમાં તમામ વિગતો અને માહિતી આપી છે જેના આધારે તમે અરજી કરી શકો છો અલગ અલગ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોકરી અપર્ચ્યુનિટી છે જે પણ ઉમેદવારો નીચે આપેલી પ્રક્રિયાને આધારે અરજી કરી શકે છે

શૈક્ષણિક લાયકાતની વધુ વિગતો અને માહિતી માટે તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો નીચે ઓફિસિયલ વેબસાઈટ ની લીંક આપેલી છે લિંક પર તમને આ ભરતી અંગે તમામ વિગતો અને માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે જેના અનુસંધાને તમે અરજી કરી શકો છો અને પોલીસ શાખામાં નોકરી મેળવી શકો છો

GSPHC Recruitment 2024 માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ https://gsphc.gujarat.gov.in/ પર તમે ભરતી વિભાગમાં ક્લિક કરવાનું રહેશે અથવા કરિયર સેક્શનમાં ક્લિક કરવાનું રહેશે જ્યાં તમને નોટિફિકેશનની લીંક મળી જશે નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે વાંચી શકો છો આ સિવાય આવ્યો સહેજ પણ તમને અરજી કરવાનું વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાના રહેશે, વધુ વિગતો તમને આ ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSPHC Recruitment 2024: ગુજરાત પોલીસ શાખામાં નોકરી માટેની સુવર્ણ તક અહીંયા ફટાફટ કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts