RailTel Indian Railway Bharti 2023, રેલટેલ રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી
| | |

RailTel Indian Railway Bharti 2023 : રેલટેલ રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી, અહીંથી ફોર્મ ભરો

google news
5/5 - (1 vote)

RailTel Indian Railway Bharti 2023 : રેલટેલ રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી, રેલવે કોર્પોરેશન ઓફ Indian તરફથી આસિસ્ટેંટ મેનેજર સહિત કેટલાય પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ માટે અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2023થી શરુ થઈ ગઈ છે. સાથે જ ઉમેદવાર આ પદ માટે 11 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ railtelindia.com પર જવાનું રહેશે.

આ અર્તીક્લમાં આપણે RailTel Indian Railway Bharti 2023 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

RailTel Indian Railway Bharti 2023, રેલટેલ રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી

RailTel Indian Railway Bharti 2023 | રેલટેલ રેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી

ભરતી સંસ્થાનું નામરેલવે કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
જગ્યાનું નામવિવિધ
છેલ્લી તારીખ11 નવેમ્બર 2023
અરજી ફી1200 થી 600 રૂ.
ઓફિસીયલ વેબસાઈટrailtelindia.com

Indian Railway Bharti 2023

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધાર પર થશે. સાથે જ ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો વળી ઉમેદવારોનું સિલેકશન થયા બાદ ઉમેદવારોને દર મહિને સેલરી પણ આપવામાં આવશે.

ખાલી જગ્યાઓ

જગ્યાનું નામખાલી જગ્યાઓ
આસિસ્ટન્ટ મેનેજર (ટેક્નિકલ)26
ડેપ્યુટી મેનેજર (ટેક્નિકલ)27
ડેપ્યુટી મેનેજર (માર્કેટિંગ)15
આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ)6
આસિસ્ટન્ટ મેનેજર (HR)7
કુલ જગ્યાઓ81

લાયકાત

એજ્યુકેશન ક્વાલિફિકેશનની વાત કરીએ તો, એચઆર, ફાઈનાન્સ, માર્કેટિંગમાં માસ્ટર ઓફ બિઝનેસ એટમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી સાથે સંબંધિત ક્ષેત્રમાં બીઈ અને બીટેક, બીએસસી એન્જીનિયરીંગ, એમએસસી ડિગ્રી, ડિપ્લોમા હોવું જરુરી છે.

અરજી ફી

એપ્લીકેશન ફીની વાત કરીએ તો, ઓબીસી અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ 1200 રૂપિયા ફ્રી અને અન્ય વર્ગ માટે 600 રૂપિયા ફી ભરવાની રહેશે.

સિલેકશન પ્રોસેસ શું ?

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટના આધાર પર થશે. સાથે જ ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો વળી ઉમેદવારોનું સિલેકશન થયા બાદ ઉમેદવારોને દર મહિને સેલરી પણ આપવામાં આવશે.

પગાર ધોરણ કેટલું ?

જગ્યાનું નામપગાર ધોરણ
આસિસ્ટન્ટ મેનેજર (ટેક્નિકલ)રૂ. 30,000- રૂ. 1,2,000
ડેપ્યુટી મેનેજર (ટેક્નિકલ)રૂ. 40,000- રૂ. 1,40,000
ડેપ્યુટી મેનેજર (માર્કેટિંગ)રૂ. 40,000 – રૂ. 1,40,000
આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ)રૂ. 30,000- રૂ. 1,20,000
આસિસ્ટન્ટ મેનેજર (એચઆર)રૂ. 30,000- રૂ. 1,20,000

અરજી કેવી રીતે કરવી? જુઓ સ્ટેપ બાય સ્ટેપ

  • ઉમેદવારે અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ railtelindia.com પર જવાનું રહેશે.
  • વેબસાઈટ પર અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવું
  • અરજી સાથે જોડાયેલી જરુરી દસ્તાવેજ, ફોટો, સહી, આઈડી પ્રુફ વગેરે અપલોડ કરવું.
  • એપ્લીકેશન ફી ભરવી
  • ત્યાર બાદ સબમિટ એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ કોપી લેવી

ઉપયોગી લીનક્સ

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  RailTel Indian Railway Bharti 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts