GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023 : GSRTC Driver – Conductor Bharti 2023 : OJAS GSRTC કંડક્ટર ડ્રાઇવર ભરતી 2023 : ગુજરાતમાં નવીનતમ નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની 4062 અને કંડકટરની 3342 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
આ આર્ટીકલમાં આપણે GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Contents
- 1 GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023
- 2 GSRTC : નોકરીની વિગતો
- 3 OJAS GSRTC ગુજરાત કંડક્ટર ભરતી 2023 માટે પાત્રતા માપદંડ / અન્ય માહિતી
- 4 GSRTC ગુજરાત ડ્રાઈવર ભરતી 2023 માટે પાત્રતા માપદંડ / અન્ય માહિતી
- 5 GSRTC પસંદગી પ્રક્રિયા
- 6 અરજી ફી
- 7 જુઓ સ્ટેપ બાય સ્ટેપ OJAS GSRTC Driver Condictor – કેવી રીતે અરજી કરવી?
- 8 ભરતી માટે મહત્વની તારીખ
- 9 ઉપયોગી લીનક્સ
- 10 સમાપન
GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023
ભરતીનું નામ | ગુજરાત ડ્રાઈવર, કંડક્ટર ભરતી 2023 |
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) |
ખાલી જગ્યાઓની સંખ્યા | 7404 |
સુચના જાહેર તારીખ | 05/08/2023 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓફિસીયલ વેબસાઈટ | https://www.gsrtc.in |
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC), ગુજરાત સરકાર દ્વારા ડ્રાઇવર, કંડક્ટરની જગ્યાઓ ભરવા માટે ગુજરાત ભરતી 2023 ની સૂચના જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારના અધિકારીએ ડ્રાઈવર, કંડક્ટરની ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેથી ખાલી જગ્યાઓ વિશે જાહેરાત કરી અને તેઓએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવીને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે જણાવવામાં આવે છે.
સરકારી ક્ષેત્રમાં કંડક્ટરની નોકરીની ઇચ્છા માટે સારી તક, જેઓ આ પોસ્ટ માટે અરજી કરવા પાત્ર અને રસ ધરાવતા હોય, તેઓ અધિકૃત વેબ પોર્ટલ https://ojas.gujarat.gov.in/ પર ઑનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે.
GSRTC : નોકરીની વિગતો
પોસ્ટ્સ :
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
---|---|
ડ્રાઇવર | 4062 |
કંડક્ટર | 3342 |
કુલ જગ્યાઓ | 7404 |
OJAS GSRTC ગુજરાત કંડક્ટર ભરતી 2023 માટે પાત્રતા માપદંડ / અન્ય માહિતી
- ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
- કંડક્ટર લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ
- ફર્સ્ટ એઇડ સર્ટિ હોવો જોઈએ
- વય મર્યાદા : ૧૮ થી ૩૩ + ૧ = 34 વર્ષ
- પગાર – ₹18,500/-
GSRTC ગુજરાત ડ્રાઈવર ભરતી 2023 માટે પાત્રતા માપદંડ / અન્ય માહિતી
- ઉમેદવારે માન્ય બોર્ડ/શાળામાંથી HSC (10+2) અથવા તેની સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
- ૧૬૨ સે.મી ઊંચાઈ હોવી જોઈએ
- હેવી લાયસન્સ(4 વર્ષ જુનું) તથા બેઝ હોવો જોઈએ
- ભારે વાહન ચલાવવાનો ઓછમાં ઓછો ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ
- વય મર્યાદા : ૧૮ થી ૩૩ + ૧ = 34 વર્ષ
- પગાર – ₹18,500/-
GSRTC પસંદગી પ્રક્રિયા
- આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ એમ બે રાઉન્ડ ક્લિયર કરવાના રહેશે.
- લેખિત કસોટી
- ડ્રાઇવિંગ ટેસ્ટ
- ઈન્ટરવ્યુ
અરજી ફી
શ્રેણી | ફી |
અનામત ઉમેદવારો | – |
અન્ય તમામ ઉમેદવારો | રૂ /- |
જુઓ સ્ટેપ બાય સ્ટેપ OJAS GSRTC Driver Condictor – કેવી રીતે અરજી કરવી?
- આ ભરતીમાં ફક્ત ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે
- અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લો
- અરજી કરનારને એક ઓનલાઇન રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જેને સાચવવો
- *હોય તે દરેક ફિલ્ડ ભરવી જરૂરી છે
- અરક્ષિત કેટેગરીમાં આવતા લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું જરૂરી છે
- ફોર્મમાં જરૂરી વિગતો ભરીને ફોર્મ બરાબર ચેક કર્યા બાદ જ સબમીટના ઓપ્શન પર ક્લિક કરવું
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
ભરતી માટે મહત્વની તારીખ
નોટિફિકેશન બહાર પડ્યાની તારીખ | 05 ઓગસ્ટ 2023 |
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત | 07 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 સપ્ટેમ્બર 2023 |
ઉપયોગી લીનક્સ
નોકરીની જાહેરાત માટે | ડ્રાઈવર | કંડક્ટર |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.