GPSC DySo Mains Result 2023 : GPSC Nayab Mamlatadar Mains Exam Result 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં નાયબ વિભાગ અધિકારી (રાજ્ય સચિવાલય) અને નાયબ વિભાગ અધિકારી (વિધાનસભા) પોસ્ટ 2023 માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત નાયબ વિભાગ અધિકારી (રાજ્ય સચિવાલય) માટેની મુખ્ય પરીક્ષા અને નાયબ વિભાગ અધિકારીનું પરિણામ જાહેર થયું છે.
આ આર્ટીકલમાં આપણે GPSC DySo Mains Result 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Contents
GPSC DySo Mains Result 2023
સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ |
આર્ટિકલનું નામ | GPSC Nayab Mamlatadar Mains Exam Result 2023 |
પોસ્ટનું નામ | નાયબ વિભાગ અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3 |
મુખ્ય પરીક્ષા તારીખ | 5 અને 12 માર્ચ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
ડેપ્યુટી સેક્શન ઓફિસર મુખ્ય પરીક્ષાનું પરિણામ
GPSC નાયબ મામલતદાર રિઝલ્ટ કેવી રીતે જોવું?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ ojas-gpsc.gujarat.gov.in ઓપન કરો
- ત્યારબાદ “પરિણામ / પસંદગી” ટેબ પર ક્લિક કરો.
- ડ્રોપડાઉનમાંથી મુખ્ય પરીક્ષા પસંદ કરો.
- તમે રોલ નંબર એન્ટર કરો અને સબમિટ કરો
- પછી તમારા પરિણામો PDF માં ડાઉનલોડ કરો
ઉપયોગી લીનક્સ
રીઝલ્ટ જોવા માટે | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને GPSC DySo Mains Result 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.