GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સરકારી નોકરી માટે 154 જગ્યાઓ ખાલી, આ રીતે કરો અરજી 
| |

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સરકારી નોકરી માટે 154 જગ્યાઓ ખાલી, આ રીતે કરો અરજી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સરકારી નોકરી માટે 154 જગ્યાઓ ખાલી, આ રીતે કરો અરજી  : આ અર્તીક્લમાં આપણે GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સરકારી નોકરી માટે 154 જગ્યાઓ ખાલી, આ રીતે કરો અરજી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Bharti 2024: તમામ ઉમેદવારોનું સ્વાગત છે મિત્રો તમને જણાવી દે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં મોટી સંખ્યામાં જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે સરકારી નોકરીની તલાશ કરતા તમામ યુવાનો માટે હવે મોટી અપડેટ છે તમને જણાવી દઈએ આ વેકેન્સીમાં તમે ઓનલાઈન ઓફિસિયલ વેબસાઇટના માધ્યમથી ઘરે બેઠા અરજી કરી શકો છો આજના લેખમાં અમે તમને આ વેકેન્સી સાથે જોડાયેલી તમામ માહિતી આપીશું આ સિવાય પગાર ધોરણ પોસ્ટ ની માહિતી જગ્યાઓની સંખ્યા અન્ય અરજી પ્રક્રિયા વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું આર્ટીકલ ને અંત સુધી વાંચજો જેથી તમને આ ભરતી અંગે તમામ મહત્વપૂર્ણ 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં અરજીની મહત્વની તારીખો

જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓને જણાવી દઈએ કે અરજીની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે એટલે કે 16 એપ્રિલ 2024 ના રોજ ફોર્મ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે 30 એપ્રિલ પહેલા તમારે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે જો ત્યારબાદ તમે અરજી કરશો તો તમારી અરજી માન્ય ગણવામાં નહીં આવે જેથી વહેલી તકે તમે આ ભરતીમાં અરજી કરી સરકારી નોકરી મેળવી શકો છો વધુ માહિતી માટે નીચે અમે તમને તમામ વિગતો આપી છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં અરજી માટે ખાલી જગ્યાઓ 

તમામ ઉમેદવારને જણાવી દઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે આસિસ્ટન્ટ મશીન મેન કોપી હોલ્ડર પ્રોસેસ આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ બાઈન્ડર અને ડેસ્કટોપ પબ્લિસિંગ ઓપરેટરના વર્ગ-3 ના પદો પર મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી રહી છે તમામ ઉમેદવાર જે આ ભરતીનો ભાગ બનવાય છે જે તેઓ ઓનલાઇન અરજી કરીને સરકારી નોકરી મેળવી શકે છે અરજી પ્રક્રિયાની માહિતી અમે તમને નીચે આપેલી છે જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ ના માધ્યમથી અરજી કરી શકો છો 

GSEB 12th Results 2024: ગુજરાત બોર્ડ 12મા પરિણામની તારીખ, અહીંથી ચેક કરો રીઝલ્ટ

ભરતી પર ખાલી જગ્યાઓની મહત્વની માહિતી 

તમામ ઉમેદવારને જણાવી દઈએ કે આ ભરતી પર કોલ 154 જગ્યાઓ ખાલી છે જેમાં આસિસ્ટન્ટની 66 કોપી હોલ્ડરની 10 જગ્યા ખાલી છે આ સિવાય આસિસ્ટન્ટ મશીનમેનની 70 જગ્યાઓ પ્રોસેસિંગ આસિસ્ટન્ટની ત્રણ જગ્યા તથા ડેસ્કટોપ પબ્લિક ઓપરેટરની પાંચ જગ્યાઓ ખાલી છે કુલ 154 જગ્યા હાલ ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી ભરતી કરવામાં આવી રહી છે તમામ લાયકાત ધરાવતા ઉમેદવાર આ વેકેન્સીમાં અરજી કરીને નોકરી મેળવી શકે છે 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી અંગે પગાર ધોરણ 

પગાર ધોરણ અને વહી મર્યાદા ની વાત કરીએ તો પોસ્ટ પર અલગ અલગ પગાર ચૂકવવામાં આવતો હોય છે સિલેક્શન પામ્યા બાદ ઉમેદવાર નો પગાર સરકારના નિયમ અનુસાર નક્કી કરવામાં આવતો હોય છે પરંતુ માહિતી માટે જણાવી દઈએ કે પગાર ધોરણ રૂપિયા 26,000 પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ રાખવામાં આવશે ત્યારબાદ દર મહિને રૂપિયા 25,500 થી 81,000 સુધી પગાર ચૂકવવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે ઉમેદવારની ઉમ્ર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ 

GSSSB Bharti 2024 આ વેકેન્સી અરજી કરવા માટે અગત્યના ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ /
  • ચૂટણીં કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • જાતિનો દાખલો

જાણો શૈક્ષણિક લાયકાત અને પસંદગી પ્રક્રિયા 

તમામ ઉમેદવારને જણાવી દઈએ કે જરૂરી શૈક્ષણિક લાયકાત હોવું ખૂબ જ જરૂરી છે પોસ્ટના સંબંધિત અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલું છે પરંતુ દસમું પાસ હોવું જરૂરી છે આ સિવાય પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો એમસીક્યુ પ્રકારની પરીક્ષા આપ્યા બાદ સિલેક્શન કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવાર નક્કી કરવામાં આવશે 

GSSSB Bharti 2024 આ રીતે કરો ઓનલાઇન અરજી જાણો પૂરી પ્રક્રિયા 

GSSSB Bharti 2024 મા અરજી કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પર જવાનું રહેશે ત્યાં નોટિફિકેશન્સ પર ક્લિક કરવાનું રહેશે હાલમાં લેટેસ્ટ ભરતીની નોટિફિકેશન તમને આવો વેબસાઈટમાં મળી જશે તેમાં ક્લિક કરી તમારે 30 એપ્રિલ 2024 પહેલા અરજી ફોર્મને વેબસાઈટના માધ્યમથી સબમિટ કરવાનું રહેશે તમામ વિગતો તમને આ ઓફિસિયલ વેબસાઈટ પર આ ભરતી અંગે મળી જશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સરકારી નોકરી માટે 154 જગ્યાઓ ખાલી, આ રીતે કરો અરજી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts