GSSSB Exam postponed: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને મોટી અપડેટ,તારીખને લઇ થયા મોટા ફેરફાર
| |

GSSSB Exam postponed: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને મોટી અપડેટ,તારીખને લઇ થયા મોટા ફેરફાર

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB Exam postponed: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને મોટી અપડેટ,તારીખને લઇ થયા મોટા ફેરફાર : આ અર્તીક્લમાં આપણે GSSSB Exam postponed: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને મોટી અપડેટ,તારીખને લઇ થયા મોટા ફેરફાર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Exam postponed :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થોડા સમય પહેલા ભરતી બહાર પાડવામાં આવી હતી જેમને લઈને સીસી પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તમામ ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર છે ગાંધીનગરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 1 એપ્રિલ 2024 થી વર્ગ ૩ જૂથ એ અને ચોથી માટેની ભરતીની જાહેરાત કરી હતી અને પરીક્ષાઓનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. પરંતુ હવે આ પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આજના લેખમાં અમે તમને આ પરીક્ષા અંગે મહત્વની માહિતી આપીશું 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા રદ  | GSSSB Exam postponed 

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવતી ગ્રુપ એ ગ્રુપ બી ની પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સખત તૈયારી કર્યા બાદ બોર્ડ દ્વારા સમયપત્રમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે જેથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ નિરાશ થયા છે હાલમાં જ બોર્ડ દ્વારા નવી અપડેટ સામે આવી છે અપડેટ વિશે અમે તમને વધુ માહિતી આપવા જઈ રહ્યા છીએ પરીક્ષાની તારીખમાં ફરી એકવાર ફેરફાર થયો છે 

જે એપ્રિલ અને મેમહિનામાં પરીક્ષાનું (GSSSB Exam postponed) આયોજન એટલે કે સમયપત્રને જાહેર કરવામાં આવ્યું હતું તેને લઈને હવે ફેરફાર થઈ શકે છે બોર્ડ ટૂંક સમયમાં પરીક્ષાની અપડેટ તારીખો આપશે અને પરીક્ષાર્થીઓને સતત રહેવાની પણ સૂચના આપી છે વધુમાં જણાવી દઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગીની બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા ટૂંક સમયમાં આયોજિત થશે નીચે અમે તમને પરીક્ષાને લઈને મહત્વની અન્ય માહિતી પણ આપી છે 

NVS Recruitment 2024: પરીક્ષા વગર નવોદય વિદ્યાલય સમિતિમાં 500+ જગ્યાઓ પર સીધી ભરતી,અહીં કરો અરજી

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાની તારીખ

  • મળતી માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એપ્રિલ 20, 21, 27, 28 અને મે મહિનાની 4, 5,  તારીખે પરીક્ષા નું આયોજન કરવાનું હતું જે હવે પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે
  • પરીક્ષા પોસ્ટ થવાનું કારણ જાણવા મળી રહ્યો છે કે વહીવટી કારણોસર પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે 
  • આગામી દિવસોમાં નવી પરીક્ષા ની તારીખો સામે આવી શકે છે વધુમાં જણાવી દઈએ તો 8 અને 9 મે 2024 ના રોજ સુનિશ્ચિત થયેલ પરીક્ષા કાર્યક્રમ કોઈપણ ફેરફાર વિના આયોજન મુજબ આગળ વધશે
  • તેવા સમાચાર પણ મળી રહ્યા છે તમામ ઉમેદવારે ગૌ સેવા સાહિત્ય મર્ડર દ્વારા આયોજિત પરીક્ષામાં સુધારેલ સમયપત્ર વિશે વધુ માહિતી હોય ખૂબ જ જરૂરી છે 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી પરીક્ષા ખૂબ જ જલ્દી નિર્ધારિત સમય પર આયોજન થઈ શકે છે પરંતુ હજુ સુધી બોર્ડ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી બોર્ડ દ્વારા જાણવા મળ્યું છે કે વહીવટી કારણોસર પરીક્ષા સમયપત્રક મુજબ મુલતવી રાખવા નો નિર્ણય લીધો છે પરંતુ બોર્ડ દ્વારા નવી તારીખો ની જાહેરાત પણ થઈ શકે છે તારીખ પાંચ પણ છે કે પછી ફેરફાર છે 

તેમની વિગતો હજુ સુધી સર્ટિક પ્રમાણે સ્વામી નથી આવી તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષાની અપડેટ સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારીઓ કરી છે તેમની તૈયારીઓ ખરી ઉતરશે અને પરીક્ષાઓ ટૂંક સમયમાં આયોજિત થશે

હાલમાં પરીક્ષાને લઈને ખોટી અફવાઓ ફેલાઈ રહી છે જેને ધ્યાનમાં ન લેવી તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે પરીક્ષા રદ થવી તે બોર્ડના હાથમાં હોય છે પરંતુ બોર્ડ ખૂબ જ જલ્દી પરીક્ષાની નવી તારીખો અથવા ફેરફાર હશે તેમની માહિતી વિદ્યાર્થીઓને આપશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB Exam postponed: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને મોટી અપડેટ,તારીખને લઇ થયા મોટા ફેરફાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts