Gujarat Kanya Vidhyalay Recruitment 2024: શિક્ષક અને ક્લાર્ક ભરતી ની જાહેરાત,  અરજી કરવાની શરૂઆત-13 એપ્રિલ 2024
| |

Gujarat Kanya Vidhyalay Recruitment 2024: શિક્ષક અને ક્લાર્ક ભરતી ની જાહેરાત,  અરજી કરવાની શરૂઆત-13 એપ્રિલ 2024

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Kanya Vidhyalay Recruitment 2024: શિક્ષક અને ક્લાર્ક ભરતી ની જાહેરાત,  અરજી કરવાની શરૂઆત-13 એપ્રિલ 2024 : આ અર્તીક્લમાં આપણે Gujarat Kanya Vidhyalay Recruitment 2024: શિક્ષક અને ક્લાર્ક ભરતી ની જાહેરાત,  અરજી કરવાની શરૂઆત-13 એપ્રિલ 2024 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Kanya Vidhyalay Bharti 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત કન્યા વિદ્યાલય દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન 13 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલી છે. મિત્રો તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ વિશે માહિતી આપવામાં આવેલી નથી. અહીં તમને કેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની સાથે ભરતી વિશેની તમામ માહિતી આજના આ લેખમાં અમે તમને જણાવીશું.

સંસ્થા વિશેની માહિતી 

મિત્રો તમને જણાવી દઈએ કે શ્રી લેઉઆ પટેલ કન્યાકાવારી મંડળ દ્વારા ઘણી બધી શાળા અને કોલેજ ચલાવવામાં આવે છે જેમ કે શ્રીમતી યુ એલ ડી કન્યા વિદ્યાલય, શ્રીમતી યુ એલ ડી મહિલા કોમર્સ એન્ડ બીસી એ કોલેજ એની સાથે શ્રીમતી જે.એમ કાછડીયા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય નું સંચાલન કરવામાં આવે છે. જેમાં અત્યારે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

Read More- High Court Clerk Recruitment 2024: હાઈકોર્ટ ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી, જાણો પગાર અને મહત્વની તારીખો

પોસ્ટનું નામ 

શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં પદો નીચે મુજબ આપેલા છે.

  • અંગ્રેજી પ્રોફેસર
  • બીસી એ પ્રોફેસર
  • અંગ્રેજી માધ્યમ માટે શિક્ષક
  • ગણિત અને વિજ્ઞાન માટે શિક્ષક
  • સંસ્કૃત તથા ગુજરાતી માટે શિક્ષક
  • ક્લાર્ક
  • ગૃહ માતા
  • હેલ્પર 

વય મર્યાદા

લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા ક્લાર્ક સહિત જુદા જુદા શિક્ષકના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે 57 નોટિફિકેશનમાં વય મર્યાદા આ વિશેની કોઈપણ માહિતી આપવામાં આવેલી નથી તેનો ઉલ્લેખ કરેલો નથી જેના કારણે એકાદ ધરાવતા તમામ વય મર્યાદાના ઉમેદવાર અરજી કરવા પાત્ર છે.

શૈક્ષણિક લાયકાત

મિત્રો લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. મિત્રો શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

જેમાં 13 એપ્રિલ 2024 થી અરજી કરવાની શરૂઆત થાય છે અને તેની છેલ્લી તારીખ વિશેની કોઈપણ માહિતી આપવામાં આવેલી નથી. નોકરી નવા ઇચ્છા ધરાવતા તમામ ઉમેદવારો આ સમયમા સુધી અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

મિત્રો જે કોઈ ઉમેદવારે શ્રી લેઉઆ પટેલ કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તો તેની લાયકાત આવડા ના આધારે મેરીટ બહાર પાડવામાં આવશે અને જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જે કોઈ ઉમેદવારને આ ભરતીમાં પસંદગી થશે તેમને સંસ્થાના નિયમ મુજબ માસિક આકર્ષક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • આવકનું પ્રમાણપત્ર
  • રીઝયુમ અથવા સીવી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • મોબાઈલ નંબર

અરજી પ્રક્રિયા

  • મિત્રો આ ભરતીમાં તમે ઓનલાઈન માધ્યમમાં અરજી કરી શકો છો.
  • સૌથી સારી બાબત એ છે કે ઓનલાઇન માધ્યમમાં તમે whatsapp દ્વારા પણ અરજી કરી શકો છો.
  • અને તેમાં અરજી કરવા માટે તમારે whatsapp નંબર-  90542 42180 પર અરજી કરવાની રહેશે.
  • જ્યારે કોલેજમાં ભરતી માટે whatsapp નંબર- 90337 27033 અરજી કરવાની રહેશે.

Gujarat Kanya Vidhyalay Bharti 2024- Apply Now 

Notification Link- click Here



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Kanya Vidhyalay Recruitment 2024: શિક્ષક અને ક્લાર્ક ભરતી ની જાહેરાત,  અરજી કરવાની શરૂઆત-13 એપ્રિલ 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts