ગુજરાત આંગણવાડી ભરતી 2023 (New) ; Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી 2023 | Gujarat Anganwadi Recruitment 2023: ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, સરકાર દ્વારા આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટે નોંધણી જાહેર કરી છે.
anganwadi bharti 2023, anganwadi bharti 2023 in gujarat,anganwadi bharti update 2023 in gujarat,anganwadi bharti 2023 gujarat,gujarat anganwadi bharti 2023,anganwadi karykar bharti 2023,anganwadi supervisor bharti 2023,anganwadi bharti gujarat 2023,icds gujarat anganwadi bharti 2023,anganwadi teacher bharti 2023,anganwadi vacancy 2023 gujarat,anganwadi bharti,anganwadi bharti online form 2023,anganwadi vacancy 2023,anganwadi bharti new rulse paripatra
આંગણવાડી ભરતી 2023,ગુજરાત આંગણવાડી ભરતી 2023 નવું જાહેરનામું,આંગણવાડી ભરતી 2023 ગુજરાત,anganwadi bharti 2023,આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી,આંગણવાડી ભરતી,આંગણવાડી ભરતી ૨૦૨૩,anganwadi karykar bharti 2023,આંગણવાડી તેડાગર ભરતી,આંગણવાડી કાર્યકર ભરતી,anganwadi bharti 2023 in gujarat,આંગણવાડી પગાર વધારો,anganwadi bharti update 2023 in gujarat,આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી,બાલવાટિકામાં ભરતી 2023,gujarat anganwadi bharti 2023,anganwadi vacancy 2023 gujarat
આર્ટીકલ માં મિત્રો આપણે ગુજરાત આંગણવાડી ભરતી 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Contents
- 1 ગુજરાત આંગણવાડી ભરતી 2023 (New) ; Gujarat Anganwadi Bharti 2023
- 2 ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ વિશે માહીતી (૧. આંગણવાડી ભરતી પ્રક્રિયા 2023 || ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ …)
- 3 આંગણવાડી ભરતી પોસ્ટની કુલ સંખ્યા:
- 4 આંગણવાડી ભરતી પોસ્ટનું નામ અને જગ્યાઓ
- 5 ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ જિલ્લા વાઇઝ અને પોસ્ટ પ્રમાણે ક્યાં કેટલી જગ્યાઓ જાણૉ
- 6 ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કરવા માટે ક્યા ડોક્યુમેન્ટ જોઇશે ?
- 7 ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ માટે નીચે આપેલ સત્તાવાર સૂચના વાંચો.
- 8 ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ કેવી રીતે અરજી કરવી?
- 9 ગુજરાત આંગણવાડી ભરતી 2023 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો ?
- 10 ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ ફોર્મ ભરવા માટેની લિંક
- 11 સમાપન
ગુજરાત આંગણવાડી ભરતી 2023 (New) ; Gujarat Anganwadi Bharti 2023
ભરતી બોર્ડનું નામ | સંકલિત બાળ વિકાસ સેવાઓ (ગુજરાત) |
યોજનાનું નામ | (ICDS) – સંકલિત બાળ વિકાસ સેવાઓ |
પોસ્ટનું નામ | આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર |
કુલ પડેલ ખાલી જગ્યાઓ | 10500 |
નોકરીનું સ્થળ | ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30-11-2023 |
ઓફિસીયલ વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ વિશે માહીતી (૧. આંગણવાડી ભરતી પ્રક્રિયા 2023 || ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ …)
- આઈ.સી.ડી.એસ, શાખા, ગુજરાતની વિવિધ જીલ્લા, ગુજરાતની વિવિધ હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત.
- ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે જે વાંચી અને અરજી કરવા વિનંતી છે.
- વધુમાં આવી દરોજની નવીનતમ અપડેટ્સ મેળવવા માટે અમારી વેબસાઇટની નિયમિતપણે મુલાકાત રહો.
આંગણવાડી ભરતી પોસ્ટની કુલ સંખ્યા:
- 10500 પોસ્ટ પર ભરતી
આંગણવાડી ભરતી પોસ્ટનું નામ અને જગ્યાઓ
- આંગણવાડી કાર્યકર: 3421 જગ્યાઓ
- આંગણવાડી હેલ્પર: 7079 જગ્યાઓ
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ જિલ્લા વાઇઝ અને પોસ્ટ પ્રમાણે ક્યાં કેટલી જગ્યાઓ જાણૉ
ક્રમ નંબર | જીલ્લાનું નામ | આંગણવાડી કાર્યકર | આંગણવાડી હેલ્પર | કુલ જગ્યાઓ |
1 | રાજકોટ શહેરી | 25 | 50 | 75 |
2 | પાટણ | 95 | 244 | 339 |
3 | જૂનાગઢ | 18 | 23 | 41 |
4 | નવસારી | 95 | 118 | 213 |
5 | રાજકોટ | 137 | 224 | 361 |
6 | બોટાદ | 39 | 71 | 110 |
7 | ભાવનગર શહેરી | 30 | 42 | 72 |
8 | અમરેલી | 117 | 213 | 330 |
9 | સુરેન્દ્રનગર | 99 | 144 | 243 |
10 | વડોદરા શહેરી | 26 | 62 | 88 |
11 | દેવભૂમિ દ્વારકા | 82 | 158 | 240 |
12 | નર્મદા | 55 | 111 | 166 |
13 | નડિયાદ | 113 | 142 | 255 |
14 | સુરત શહેરી | 41 | 118 | 159 |
15 | ભરૂચ | 102 | 177 | 279 |
16 | તાપી | 43 | 111 | 154 |
17 | મોરબી | 106 | 184 | 290 |
18 | જામનગર શહેરી | 22 | 42 | 64 |
19 | અરવલ્લી | 79 | 103 | 182 |
20 | ગાંધીનગર | 63 | 97 | 160 |
21 | ગાંધીનગર શહેરી | 12 | 20 | 32 |
22 | પોરબંદર | 33 | 60 | 93 |
23 | ભાવનગર | 120 | 253 | 373 |
25 | મહીસાગર | 57 | 156 | 213 |
26 | ગીર સોમનાથ | 56 | 79 | 135 |
27 | જામનગર | 71 | 184 | 255 |
28 | ડાંગ 24+01 (મીની) | 25 | 36 | 61 |
29 | છોટા ઉદેપુર | 51 | 286 | 337 |
30 | સુરત | 100 | 231 | 331 |
31 | બનાસકાંઠા | 131 | 634 | 765 |
32 | દાહોદ | 130 | 342 | 472 |
33 | અમદાવાદ | 127 | 160 | 287 |
34 | મહેસાણા | 139 | 212 | 351 |
35 | વલસાડ | 97 | 307 | 404 |
36 | કચ્છ-ભુજ 252+01 (મિની) | 253 | 394 | 647 |
37 | અમદાવાદ શહેરી | 140 | 343 | 483 |
38 | જૂનાગઢ | 84 | 125 | 209 |
40 | આણંદ | 122 | 160 | 282 |
41 | વડોદરા | 87 | 225 | 312 |
કુલ | સમગ્ર ગુજરાત | 3421 | 7079 | 10500 |
ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કરવા માટે ક્યા ડોક્યુમેન્ટ જોઇશે ?
- અરજીપત્ર
- શિક્ષણ સંબંધી યોગ્યતાનો પ્રમાણપત્ર
- ઉંમરનો પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગે તો)
- વાસવાસોનો પ્રમાણપત્ર
- તાજેતરની ફોટો વગેરે અરજી સંદર્ભ નોટીફિકેશનમાં માંગેલ ડોક્યુમેન્ટ્સ જોઇશે.
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ માટે નીચે આપેલ સત્તાવાર સૂચના વાંચો.
- “મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)
- રાજ્ય ચૂંટણી આયોગના તા.03/10/2020ના આદેશથી ગુજરાતની વિવિધ જીલ્લાની નવી વોર્ડ રચના નિર્ધારીત કરવામાં આવેલ છે. ઉપરની શરતમાં “સ્થાનિક રહેવાસી” જે-તે નવી વોર્ડ રચના મુજબનું જ ગણવાનું રહેશે અને તે અંગે સીટી મામલતદારશ્રીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે,
- અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)
- આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.08/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
- આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
- આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,
- ઉપરોક્ત ખાલી જગ્યા પૈકી આ કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે ભરતીનો ત્રીજો પ્રયત્ન છે તેવા કેન્દ્રોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
- વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS),સેંટ્રલ ઝોન કચેરીનો સંપર્ક કરવો.
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ કેવી રીતે અરજી કરવી?
- ગુજરાત આંગણવાડી ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
- આ ભરતીમાં લાયક ઉમેદવારો વિગતવાર જાહેરાતમાં ઉલ્લેખિત સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે.
ગુજરાત આંગણવાડી ભરતી 2023 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો ?
- સૌથી પહેલા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- તમામ વિગતો ભર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રેહશે.
- ત્યારબાદ અરજી માટે ચૂકવવાની રકમની ઓનલાઈન પેમેન્ટ કરો.
- બધી વિગતો સાચી ભરેલી છે તે જોઈને લાસ્ટ સબમિશન પર ક્લિક કરો.
- અભિનંદન, તમારો નોંધણીનું સફળ થયું છે! તેને PDF તરીકે ડાઉનલોડ કરો અને સંગ્રહ કરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો
નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.
ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૩ ફોર્મ ભરવા માટેની લિંક
ગુજરાત આંગણવાડી ભરતીની ઓફિશિયલ નોટીફિકેશની | PDF ડાઉનલોડ કરો |
ઓનલાઇન અરજી કરવા માટેની લિંક માટે ( ફોર્મ ભરવા માટેની લિંક ) | અહિં ક્લિક કરો |
આંગણવાડી ભરતી ૨૦૨૩ની ઓફિશિયલ વેબસાઇટ : | https://e-hrms.gujarat.gov.in/ |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત આંગણવાડી ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.