Gujarat board new rule: પરિણામ પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય,જાણો વધુ માહિતી
| |

Gujarat board new rule: પરિણામ પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય,જાણો વધુ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat board new rule: પરિણામ પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય,જાણો વધુ માહિતી : આ અર્તીક્લમાં આપણે Gujarat board new rule: પરિણામ પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય,જાણો વધુ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat board new rule : હાલમાં તમામ વિદ્યાર્થીઓ મિત્રો ધોરણ 10 અને 12 માના પરિણામની રાહ જોઈ રહ્યા છે આની વચ્ચે હવે બોર્ડ દ્વારા સૌથી મોટી અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અને લઈને અપડેટ સામે આવી છે પૂરક પરીક્ષા વિશે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ 10 અને 12 ની બોર્ડની પૂરક પરીક્ષા હવે સમય પહેલા લેવામાં આવશે પહેલા પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ચિંતાજનક વિષય હતો પરંતુ હવે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા સમય પહેલા લેવામાં આવશે 

12 સામાન્ય વિજ્ઞાન વિષયમાં પરીક્ષા ફરી લેવામાં આવતી હતી જે હવે જલ્દી લેવામાં આવશે વિદ્યાર્થીઓએ સમગ્ર પરીક્ષા ફરીથી આપી શકે તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બધા જ વિષયો પર એટલે કે આખી પરીક્ષા આપી શકશે જેમાં પણ સારા ગુણ આવશે તે પરિણામ નક્કી કરવામાં આવશે ચલો તમને જણાવીએ ગુજરાત બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલ નવા નિયમ વિશે 

 બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાને લઈને લેવામાં આવ્યો આ નિર્ણય

જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12 ના પરિણામની રાહ જોઈ રહ્યા છે પરિણામ આવે તે પહેલા બોર્ડ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે જે તમામ વિદ્યાર્થી મિત્રોને પરિણામ બાદ મોટો લાભ થશે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યારે વર્ષ 2024 માં માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાઈ હતી અને અત્યાર સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા પહેલા લેવામાં આવતી હતી હવે આ વર્ષે સમય કરતા પહેલા પૂરક પરીક્ષા લેવામાં આવશે બોર્ડના આ નિયમથી તમામ વિદ્યાર્થી મિત્રોનો સારો એવો ફાયદો થશે 

EPFO Pension scheme update: કર્મચારીઓના પીએફને લઈને સૌથી મોટી અપડેટ જાણો શું છે નવો નિયમ

ગુજરાત બોર્ડ દ્વારા કરવામાં આવેલા મોટા ફેરફારની માહિતી

  1. ધોરણ 10 તેમજ ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર પરીક્ષા દરમિયાન જેમાં વધુ માર્કસ સાથે તે ગણતરીમાં લેવામાં આવશે 
  2. વધુમાં જણાવીએ તો ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહમાં પહેલા ફક્ત એક વિષય પર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી શકતા હતા હવે નિયમ બદલાઈ ગયો છે 
  3. હવે બે વિષય ઉપર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી શકશે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા જે વિદ્યાર્થીઓ ફક્ત બે જ વિશે માં નપાસ થયા હોય તેઓ પૂરક પરિચય આપી શકતા હતા પરંતુ હવે ત્રણ વિષયો પર પરીક્ષા આપી શકાશે.
  4. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ મિત્રોના શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી તેમજ અભ્યાસલક્ષી પ્રગતિને શિખર પર પહોંચાડવા માટે અને ખાસ કરીને તેમના હિત માટે બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે 
  5. જેમાં વિદ્યાર્થી મિત્રોનો સારો એવો ફાયદો થશે તમામ વિદ્યાર્થી હાલમાં પરિણામની રાહ જોઈ રહ્યા છે અને જો પરિણામની રાહ જોઈ રહ્યા હોય અને પરિણામની તારીખ વિશે માહિતી ઈચ્છતા હોય તો તમને જણાવી દઈએ બોર્ડનું પરિણામ ધોરણ 10 અને 12 નું મે મહિનામાં જાહેર કરે તેવી સંભાવનાઓ છે 

આજના આર્ટીકલ માં મેં તમને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય વિશે વિગતવાર મહત્વપૂર્ણ માહિતી આપી બોર્ડની પરીક્ષાનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે હાલમાં તમામ વિદ્યાર્થી મિત્રોના પરિણામ તૈયાર છે પરંતુ પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે હાલમાં બોર્ડ દ્વારા લેવાયેલો આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક રહેવાનો છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat board new rule: પરિણામ પહેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય,જાણો વધુ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts