પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી
| |

પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી

માહિતી ગમી હોય તો વોટ કરો post

પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી : આ અર્તીક્લમાં આપણે પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB HSC Purak Pariksha Result 2024: ગુજરાત બોર્ડ 12મા ધોરણની પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી Gujarat Board Class 12 Purak Pariksha Exams

ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે તે બોર્ડની એક્ઝામમાં નાપાસ હશે તો તેમને બીજીવાર પરીક્ષા આપવા મળશે જે ફ્રી હક સામે એટલે કે પૂરક પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમને નીચે આપેલ તારીખ સુધી પરીક્ષા લેવામાં આવશે અને તેનું રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવશે

ઉઠાવો આ પાંચ ફાયદા થશે ઇન્કમટેક્સમાં પાંચ લાખ સુધીની બચત, પગાર માંથી એક પણ પૈસો નહી કપાય તમારો પરિવાર રહેશે સુરક્ષિત

ધોરણ 12 ની પૂરક પરીક્ષા ની તારીખ આવી ગઈ છે

વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માનપાસ થયા છે એક બે વિષયમાં અને તેમને પૂર્વક પરીક્ષા આપવામાં આવશે પૂરક પરીક્ષા ની તારીખ અરજી કરવાની તારીખ 8 થી 14 જૂન 2024 છે 10 થી 13 જુલાઈ 2024 ના રોજ ધોરણ 12 ની પૂરક પરીક્ષા લેવામાં આવશે જે તમારે વેબસાઈટ પર જઈ અને ફોર્મ ભરી શકો છો

ગુજરાત બોર્ડ 12મા ધોરણની પૂરક પરીક્ષા કોણ આપી શકે કોણ પાત્ર છે:

જે વિદ્યાર્થીઓએ GSEB HSC 2024 મુખ્ય પરીક્ષામાં એક અથવા બે વિષયમાં 33% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેઓ પૂરક પરીક્ષા આપી શકે છે.
ફક્ત એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પૂરક પરીક્ષામાં બેસી શકશે. જેઓ બે કરતાં વધુ વિષયમાં નાપાસ થાય છે તેમણે 12મા ધોરણનું પુનરાવર્તન કરવું પડશે.

ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ દેખો અહીં થી ડાયરેક્ટ તમારા ફોન માં એક જાટકે

ધોરણ 12 ની પૂરક પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

How to check GSEB HSC Purak Pariksha Result 2024 ધોરણ 12 માં જે વિદ્યાર્થીઓના પાસ થયા હોય તો તેમને બીજીવાર પરીક્ષા આપવાનું મોકો મળશે તો તમારે નીચે મુજબ રજીસ્ટ્રેશન કરવાનો રહેશે
સૌપ્રથમ તમારે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈ અને તમારા ફોર્મ પેજ પર ખોલી ઓનલાઈન વિદ્યાર્થી પરીક્ષા નોંધણી ધોરણ 12 પર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમને એક પેજ ખુલશે ત્યાં તમારી શાળા નું નામ પાસવર્ડ દાખલ કરવાનો રહેશે પછી લોગીન કરી તમારી છે માહિતી છે તે પૂરી ફરવાની રહેશે પછી ચલણ એટલે કે તમારી પેમેન્ટ કરવાનું રહેશે તે પેમેન્ટ કરશો એટલે તમારી અરજી સ્વીકારવામાં આવશે

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts