Gujarat board New Update: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, અહીં સંપૂર્ણ રિપોર્ટ વાંચો
| |

Gujarat board New Update: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, અહીં સંપૂર્ણ રિપોર્ટ વાંચો

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat board New Update: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, અહીં સંપૂર્ણ રિપોર્ટ વાંચો : આ અર્તીક્લમાં આપણે Gujarat board New Update: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, અહીં સંપૂર્ણ રિપોર્ટ વાંચો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat board New Update: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ તો ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને લેવામાં આવે છે ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષા વિશે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પૂરક પરીક્ષા આવે સમય કરતા પહેલા લેવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અને તેની સાથે ૧૨ સાયન્સમાં વિજ્ઞાન વિષયમાં પરીક્ષા ફરી લેવામાં આવતી હોય તે પણ જલ્દી લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓને સમગ્ર પરીક્ષા ફરીથી આપી હશે તો પણ તેઓ આપી શકશે. ગુજરાત બોર્ડ દ્વારા આપેલ નવા નિયમો.

પૂરક પરીક્ષા માટે લેવાયો નિર્ણય | Gujarat board new rule

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યારે વર્ષ 2024 માં માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. અને અત્યાર સુધી ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીઓ માટેની જે પૂર્વ પરીક્ષા પહેલા લેવામાં આવતી હતી તે આ વર્ષે સમય કરતા પહેલા લેવામાં આવશે તેના માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવેલું છે.

અત્યારના સમયમાં ખૂબ વાલીઓ પોતાના બાળકોના શિક્ષણના બાબતમાં તેમની કારગીલ વિશે ઘણા મુશ્કેલીમાં હોય છે અને ચિંતા કરતા હોય છે. તો તેવી પરિસ્થિતિમાં ધોરણ 12 સાયન્સ ની પુરક પરીક્ષા કેટલા વિષયની પરીક્ષા કરી હતી લેવામાં આવતી હતી તો વિદ્યાર્થીઓ તે તમામ પરીક્ષા આપી શકે અને જે કોઈ વિદ્યાર્થી બતાવીને પરીક્ષા આપવા જતો હોય તો તે પણ આપી શકે છે.

Read More-Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા કરાયા આ ફેરફાર | Gujarat board new rule

  • વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર પરીક્ષા દરમિયાન બેસ્ટ ઓફ 2 એટલે કે જેમાં વધુ માર્ક હશે તેને ગણતરીમાં લેવામાં આવશે આ મુજબનો ગુજરાત બોર્ડ દ્વારા ઠરાવ  કરવામાં આવ્યો હતો.
  • વધુ માખ ધરાવતા હોય તો એડમિશન ની પ્રક્રિયા દરમિયાન તેમણે ગણતરીમાં લેવામાં આવશે તે બાબતનું પણ આવનારા સમયમાં આયોજન કરવામાં આવશે.
  • આટલા વર્ષો સુધી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ફક્ત બે જ વિષયમાં નપાસ થયા હોય તેવું પૂરક પરિચય આપી શકતા હતા પરંતુ હવે તે વધારીને ત્રણ વિષય કરી દેવામાં આવેલા છે એટલે કે જે વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં નાપાસ થયા હોય તેઓ પણ પૂરક પરીક્ષા આપી શકે છે.
  • ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહમાં પહેલા ફક્ત એક જ વિષય માટે પૂરક પરીક્ષા આપી શકાતી હતી પરંતુ તે વધારીને બે વિષય કરી દેવામાં આવેલી છે.
  • ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના કારકિર્દીના પંથે કાર્યક્રમ હેઠળ અમદાવાદ શહેરી કચેરી દ્વારા ડિજિટલ કારકિર્દી વિશેષાંક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગયા વર્ષે કટ ઓફ acpc માં કેટલું હતું અને કઈ કોલેજમાં કેટલા માર્ક્સ થી મેરીટ અટક્યું હતું વગેરે જાણકારી આપવામાં આવશે.

Read More- GSEB 12 science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે બોર્ડનું પરિણામ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat board New Update: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, અહીં સંપૂર્ણ રિપોર્ટ વાંચો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts