Vadodara Airport Recruitment: ધોરણ 10 પાસ યુવાનો માટે એરપોર્ટમાં નોકરીની તક, પગાર ધોરણ 30,000 થી પણ વધુ ,આ રીતે કરો અરજી
| |

Vadodara Airport Recruitment: ધોરણ 10 પાસ યુવાનો માટે એરપોર્ટમાં નોકરીની તક, પગાર ધોરણ 30,000 થી પણ વધુ ,આ રીતે કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Vadodara Airport Recruitment: ધોરણ 10 પાસ યુવાનો માટે એરપોર્ટમાં નોકરીની તક, પગાર ધોરણ 30,000 થી પણ વધુ ,આ રીતે કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Vadodara Airport Recruitment: ધોરણ 10 પાસ યુવાનો માટે એરપોર્ટમાં નોકરીની તક, પગાર ધોરણ 30,000 થી પણ વધુ ,આ રીતે કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Vadodara Airport Recruitment: ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએશન યુવાનો માટે એરપોર્ટ ક્ષેત્રમાં સારી એવી નોકરીની જાહેરાત કરવામાં આવી છે આપ સૌની જણાવી દઈએ વડોદરા એરપોર્ટમાં 39 થી પણ વધુ પદો માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે તમામ ભરોજગાર યુવાનો છે સારી એવી નોકરીની શોધમાં છે તેમના માટે સારી એવી તક છે આજના આર્ટીકલમાં મેં તમને આ રિક્વાયરમેન્ટ વિશે મહત્વની માહિતી આપીશું આ સિવાય અરજી કરવાની પ્રક્રિયા મહત્વની તારીખો અને પોસ્ટ અને પગાર ધોરણ વિશે તમામ વિગતવાર માહિતી વાંચી શકશો 

વડોદરા એરપોર્ટ ભરતી માટે અરજી કરવાની મહત્વની તારીખો : Vadodara Airport Recruitment

જે પણ યુવાનો આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દઈએ અરજીની છેલ્લી તારીખ હજુ સુધી સામે નથી આવી પરંતુ નોટિફિકેશન 27 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું? વહેલી તકે આ ભરતીમાં અરજી કરીને એરપોર્ટ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો નીચે અમે તમને અરજી માટેની તમામ વિગતો આપી છે આ સિવાય પોસ્ટની માહિતી પણ નીચે આપી છે જેને ધ્યાનથી વાંચી શકો છો પગાર ધોરણ અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પણ જણાવી છે 

EPFO Pension scheme update: કર્મચારીઓના પીએફને લઈને સૌથી મોટી અપડેટ જાણો શું છે નવો નિયમ

વડોદરા એરપોર્ટ ભરતી માટે પદો અને પગાર ધોરણની માહિતી : Vadodara Airport Recruitment

  • આપ સૌ ઉમેદવારને જણાવી દઈએ આ ભરતી માટે અલગ અલગ કુલ 39 જેટલા પદો પર ભરતી કરવામાં આવી રહી છે 
  • પગાર ધોરણની વાત કરીએ તો જુનિયર ઓફિસર માટે 29,760 પગાર ચૂકવવામાં આવશે ત્યારે કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ માટે 24,960 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે 
  • આ સિવાય જુનિયર કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ માટે રૂપિયા 21,270 યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઇવર માટે 21,270 હેન્ડિમેન પદ માટે 18840 જેટલો પગાર ચૂકવવામાં આવશે 
  • જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે 
  • નીચે તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને અરજી કરી શકો છો આ સિવાય મહત્વના ડોક્યુમેન્ટ અને ઉમ્ર મર્યાદા શૈક્ષણિક લાયકાતની પણ માહિતી આપી છે

વડોદરા એરપોર્ટ ભરતી માટે ઉમ્ર મર્યાદા શૈક્ષણિક લાયકાત અને મહત્વના ડોક્યુમેન્ટ :  Vadodara Airport Recruitment

સૌથી પહેલા ઉંબરો મર્યાદા ની વાત કરે તો ઉમેદવારોની ઉમ્ર 18 વર્ષથી લઈને 28 વર્ષ નક્કી કરવામાં આવી છે અમુક કેટેગરી જેમ કે રિઝર્વ કેટેગરી માટે ઉંબરોમાં છૂટછાટ આપવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું 10 પાસ હોવા જોઈએ અને ગ્રેજ્યુએટ તમામ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે નીચે આપેલી અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકો છો અને એરપોર્ટ ક્ષેત્રમાં ધોરણ 10 પાસ માટે નોકરી પ્રાપ્ત કરી શકો છો 

જરૂરી ડોક્યુમેન્ટ:

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ 
  • ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

વડોદરા એરપોર્ટ ભરતીમાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 

જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે તેમણે જણાવી દે એ ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઘરે બેઠા મોબાઈલ અથવા લેપટોપ પર જઈને ઇન્ટરનેટ બ્રાઉઝર પર ઓફિસિયલ વેબસાઈટ નોટિફિકેશનના માધ્યમથી અરજી કરી શકો છો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી દાખલ કરી મહત્વના ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડોક્યુમેન્ટ અને યોગ્યતા પ્રમાણપત્ર જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે આપ સૌને જણાવી દઈએ આ ભરતી માટે અરજી કરવાની કોઈ પણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવતી પરંતુ વધુ વિગતો તમને આ વેબસાઈટ પર મળી જશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Vadodara Airport Recruitment: ધોરણ 10 પાસ યુવાનો માટે એરપોર્ટમાં નોકરીની તક, પગાર ધોરણ 30,000 થી પણ વધુ ,આ રીતે કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts