Gujarat Education Foundation Vacancy: ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત, જાહેરાત ની તારીખ-27 એપ્રિલ 2024
| |

Gujarat Education Foundation Vacancy: ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત, જાહેરાત ની તારીખ-27 એપ્રિલ 2024

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Education Foundation Vacancy: ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત, જાહેરાત ની તારીખ-27 એપ્રિલ 2024 : આ અર્તીક્લમાં આપણે Gujarat Education Foundation Vacancy: ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત, જાહેરાત ની તારીખ-27 એપ્રિલ 2024 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Education Foundation Vacancy: ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ 27 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

સંસ્થા નું નામઅમર શહીદ શ્રી ધાનાભાઇ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ
પોસ્ટવિવિધ
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂના આધારે
જાહેરાત ની તારીખ27 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.zyusedu.com/ 

Read More- GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાતમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબbશિક્ષક, એકાઉન્ટન્ટ, મુખ્ય ગૃહપતિ, મદદનીશ ગૃહપતિ અને ગૃહ માતા વગેરે પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓફલાઈન મધ્યમાં અરજી કરી શકે છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ આપેલ પદો માટે કુલ 27 ખાલી જગ્યા પર ભરતીનું આયોજન કરેલું છે.

વય મર્યાદા | age limit

મિત્રો ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં 27 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉમય મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી જેથી તમામ ઉંમરના પાત્રતા ધરાવતા અરજદારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાકાત પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે. અને શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી એટલે કે નિશુલ્ક છે તેથી તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ 
  • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર
  •  અનુભવનુ પ્રમાણપત્ર 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો 
  • મોબાઈલ નંબર 
  • ઇ-મેલ આઇડી
  •  અન્ય જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

મિત્રો જે કોઈપણ ઉમેદવાર ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

અને પસંદગી પામેલ ઉમેદવારને માસિક કેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની માહિતી ફાઈનલ સિલેક્શન કર્યા પછી તેમના અનુભવ અને સક્ષમ ઉમેદવારના આધારે આપવામાં આવશે.

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

મિત્રો આ ભરતીમાં કોઈ પણ પ્રકારની ઓફલાઈન કે ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની નથી. તમારે પોતાની સાથે જરૂરી દસ્તાવેજ લઈને આપેલો સ્થળ પર 3 મે 2l24 તારીખે જવાનું રહેશે.

ઇન્ટરવ્યૂનું સ્થળ – અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ, મુ.- ઘુંસીયા (ગીર), તા- તાલાલા (ગીર), જી- ગીર સોમનાથ 

Important Links

official website- click Here

Official Notification – click Here

Read More- India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત, 28 મે 2024 છે અરજીની છેલ્લી તારીખ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Education Foundation Vacancy: ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત, જાહેરાત ની તારીખ-27 એપ્રિલ 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts