Gujarat High Court Recruitment 2024; ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જુદા જુદા 1318 પદો પર ભરતીની જાહેરાત 
| |

Gujarat High Court Recruitment 2024; ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જુદા જુદા 1318 પદો પર ભરતીની જાહેરાત 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat High Court Recruitment 2024; ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જુદા જુદા 1318 પદો પર ભરતીની જાહેરાત  : આ અર્તીક્લમાં આપણે Gujarat High Court Recruitment 2024; ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જુદા જુદા 1318 પદો પર ભરતીની જાહેરાત  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat High Court Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન ગુજરત હાઇકોર્ટ ની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 1318 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં અરજી કરવાની શરૂઆત 22 મે 2024 થી શરૂ થઈ છે. ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

પોસ્ટરનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં પદ અને તે પ્રમાણે ખાલી જગ્યા નીચે મુજબ છે.

  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II – 54
  •  નાયબ વિભાગ અધિકારી -122
  •  કોમ્પ્યુટર ઓપરેટર (IT સેલ) -148
  •  ડ્રાઈવર -34
  •   કોર્ટ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ (Grd 4) -208
  •   કોર્ટ મેનેજર –

ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II 204 + 10 = 214

  ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ -III 267 + 40 = 307

 પ્રોસેસ સર્વર/ બેલિફ 198 + 12 = 210

વય મર્યાદા

આ ભરતીમા અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા પદ મુજબ અલગ અલગ છે.

  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: 18 થી 35 વર્ષ
  •  ડેપ્યુટી સેક્શન ઓફિસર: 18 થી 35 વર્ષ
  •  કોમ્પ્યુટર ઓપરેટર (આઈટી સેલ): 18 થી 35 વર્ષ
  •  ડ્રાઈવર: 18 થી 35 વર્ષ
  •  કોર્ટ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ (Grd 4): 18 થી 35 વર્ષ
  •  કોર્ટ મેનેજર: 25 થી 40 વર્ષ
  •  ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: 21 થી 40 વર્ષ
  •  ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ -IlI: 21 થી 35 વર્ષ
  •  પ્રોસેસ સર્વર/ બેલિફ: 18 થી 33 વર્ષ

શૈક્ષણિક લાયકાત  

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમા અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે જેની માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે

મહત્વપુર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરુઆત 22 મે 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 15 જુન 2024 સુધી રાખવામા આવેલ છે. ઉમેદવારોને આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

અરજી ફી 

આ ભરતીમાં અરજી ફી પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે.

ક્રમ પદનું નામ સામાન્ય વર્ગ SC, ST, SEBC (OBC- NCL), ગુજરાત રાજ્યના EWS, વિકલાંગ વ્યક્તિઓ અને ભૂતપૂર્વ સૈનિક
1અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II1500750
2ડેપ્યુટી સેક્શન ઓફિસર1500750
3કોમ્પ્યુટર ઓપરેટર (આઈટી સેલ)1500750
4ડ્રાઈવર1000500
5કોર્ટ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ (Grd 4)1000500
6કોર્ટ મેનેજર25001250
Gujarat High Court Vacancy

ગુજરાત હાઇકોર્ટ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. 
  • સૌપ્રથમ ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન મળશે તે ધ્યાનપૂર્વક ચેક કરો. 
  • તેના પછી અપ્લાય બટન પર ક્લિક કરો. 
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • એને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.

Official Notification-https://hc-ojas.gujarat.gov.in/

Apply Online-https://hc-ojas.gujarat.gov.in/

Read More- Electricity Meter Reader Recruitment: વીજળી મીટર રીડર ના પદ માટે ભરતી ની જાહેરાત, 3 જુલાઈ સુધી કરો ઓનલાઇન અરજી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat High Court Recruitment 2024; ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જુદા જુદા 1318 પદો પર ભરતીની જાહેરાત  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts