GSRTC પાલનપુર ભરતી 2023
| | |

GSRTC પાલનપુર ભરતી 2023, એપ્રેન્ટીસ ભરતી જાહેર, ITI પાસ માટે સારા સમાચાર જુઓ

google news
3.7/5 - (7 votes)

GSRTC પાલનપુર ભરતી 2023 : GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ ની જાહેરાત કરી છે. આ ભરતીમાં COPA, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર જેવા ટ્રેડ માં જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 03/07/2023 થી 12/07/2023 સુધીમાં અરજી કરી શકશે.

આ આર્ટીકલમાં મિત્રો આપણે GSRTC પાલનપુર ભરતી 2023 તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને અન્ય કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.

GSRTC પાલનપુર ભરતી 2023, એપ્રેન્ટીસ ભરતી જાહેર, ITI પાસ માટે સારા સમાચાર જુઓ

GSRTC પાલનપુર ભરતી 2023

સંસ્થાનું નામGSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ)
પોસ્ટનું નામGSRTC પાલનપુર ભરતી 2023
આર્ટીકલ કેટેગરીભરતી
ઓફિસિયલ વેબસાઈટgsrtc.in

પોસ્ટ : એપ્રેન્ટિસ

ભરતીમાં ટ્રેડનું નામ

  • COPA
  • મિકેનિક ડીઝલ
  • મિકેનિક મોટર વ્હીકલ
  • ઇલેક્ટ્રિશિયન
  • વેલ્ડર

અરજી માટે તારીખ : 03/07/2023 થી 12/07/2023

જુઓ ફોર્મ મેળવવાનું સરનામું

  • વહીવટી શાખા, વિભાગીય કચેરી, જી.ડી. મોદી કોલેજ સામે, એરોમાં સર્કલ પાલનપુર બનાસકાંઠા 385001

નોધ : ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ ક્યાં ક્યાં

  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ

ઉપયોગી લીનક્સ

નોટિફિકેશનઅહી ક્લિક કરો
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવાઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા ભરતી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts