Gujarat Khel Mahakumbh 2023-24, ગુજરાત ખેલ મહાકુંભ : Khel Mahakumbh Registration 2023: ગુજરાતમાં દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. રસ વ્યક્તિ ટીમ કે શાળાએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત ખેલ મહાકુંભ વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Contents
Gujarat Khel Mahakumbh 2023-24 | ગુજરાત ખેલ મહાકુંભ
નામ | ખેલ મહાકુંભ |
વિભાગ | સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત |
રજીસ્ટ્રેશન શરૂ થયા તારીખ | ટૂંકમાં જણાવવામાં આવશે |
રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ | ટૂંકમાં જણાવવામાં આવશે |
ઓફિસિયલ વેબસાઈટ | https://khelmahakumbh.gujarat.gov.in/ |
રજીસ્ટ્રેશનના પ્રકાર
ખેલ મહાકુંભ ગુજરાતમાં વિવિધ પ્રકારના રજીસ્ટ્રેશન થાય છે જે નીચે પ્રમાણે છે.
- નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન
- જુના ખેલ મહાકુંભ આઇડીથી વ્યક્તિગત રજીસ્ટ્રેશન
- નવું ટીમ રજીસ્ટ્રેશન
- જુના ટીમ આઈડી થી ટીમ રજીસ્ટ્રેશન
- શાળા/કોલેજના રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ
નવું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- હોમપેજ પર કોર્નરમાં લોગીન/રજીસ્ટ્રેશન ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- તમારી સામે વિવિધ ઓપ્શન આવશે તેમાંથી નવું વ્યક્તિગત/ટીમ રજીસ્ટ્રેશન પસંદ કરો.
- તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, તેમાં માંગવામાં આવેલી માહિતી કાળજીપૂર્વક ભરો.
- ત્યારબાદ નીચે રહેલા સબમિટ બટન પર ક્લિક કરો
Khel Mahakumbh School Registration 2023
ખેલ મહાકુંભમાં શાળા રજીસ્ટ્રેશન માટે નીચે પ્રમાણેના સ્ટેપ અનુસારો.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- હોમપેજ પર કોર્નરમાં લોગીન/રજીસ્ટ્રેશન ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
- તમારી સામે વિવિધ ઓપ્શન આવશે તેમાંથી શાળા/કોલેજ રજીસ્ટ્રેશન પસંદ કરો.
- તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે તેમાં શાળાની માહિતી, સરનામું અને પાસવર્ડ જેવી વિગતો ભરો.
- ત્યારબાદ નીચે રહેલા રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
- આ રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો અને તમારા શાળાના લોગીન આઈડી અને પાસવર્ડ તમે જે ઇ-મેલ આઇડીથી રજીસ્ટ્રેશન કર્યું છે તેના પર મોકલવામાં આવશે.
નોંધ: અંડર-૯,અંડર-૧૧, અંડર- ૧૪. અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
ઉપયોગી લીનક્સ
- લૉગિન
- નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન
- જૂના ખેલ મહાકુંભ આઈડી થી વ્યકિતગત રજીસ્ટ્રેશન
- નવું ટીમ રજીસ્ટ્રેશન
- જૂના ટીમ આઈડી થી ટીમ રજીસ્ટ્રેશન
- શાળા/કોલેજ ના રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ખેલ મહાકુંભ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.