GSSSB breaking news: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, જાણો નવી તારીખ અહીંથી.
| |

GSSSB breaking news: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, જાણો નવી તારીખ અહીંથી.

માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB breaking news: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, જાણો નવી તારીખ અહીંથી. : આ અર્તીક્લમાં આપણે GSSSB breaking news: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, જાણો નવી તારીખ અહીંથી. વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Clerk Recruitment breaking news: નમસ્કાર મિત્રો, અત્યારે જુનિયર ક્લાર્ક સાથેના કેન્ડલની પરીક્ષા બાબતના એક મોટા સમાચાર મળ્યા છે. જણાવી દઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી નું આયોજન કરવામાં આવેલું હતું. પરંતુ અત્યારે લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા છ મહિના સુધી મકોક રાખવામાં આવેલી છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ આ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પરીક્ષા અપડેટ | GSSSB breaking news

જુનિયર ક્લાર્ક સાથેના કેડર ની પરીક્ષા અને માટેના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સમાચાર બહાર પાડવામાં આવે છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલી પરીક્ષાની છ મહિના સુધી લંબાવવામાં આવી છે. ચૂંટણી પંચના જાહેર પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો આ મહિનામાં તારીખ 20 21 27 અને 28 તેમજ 4 અને 4 મે ના રોજ આ પરીક્ષા લેવામાં આવવાની હતી. પરંતુ હવે તેને સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણી પૂરી થયા બાદ તેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

Read More- Bandhan Bank Recruitment 2024: બંધન બેંકની 7100 જગ્યાઓ માટે ભરતીની લાયકાત 10મી છે, તમે કરી શકો છો અરજી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મળી અપડેટ 

મંડળ દ્વારા એ જાહેર કરવામાં આવ્યું છે કે અત્યારે જે પરીક્ષા ચાલી રહી છે તે યથાવત રહેશે. પરંતુ આવતીકાલથી મતદાન થાય ત્યાં સુધીની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવશે તેવું નિર્ણય લેવામાં આવે છે. તેમજ મતદાન પૂરું થઈ જાય તેના પછીની પરીક્ષાઓ પણ એમની એમ જ રહેશે. મતદાન પૂરું થઈ ગયા પછી ચૂંટણી પંચની મંજૂરી લઈને મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ લેવામાં આવશે.

અને આ પરીક્ષાઓની નવી તારીખ વિશે વાત કરીએ તો ચૂંટણી પંચની મંજૂરી મેળવ્યા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેમજ આ મોકુફ રાખવામાં આવેલ પરીક્ષા નો નવો કોલ લેટર બનાવવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક વગેરે જેટલા 22 કેડર માટે ભરતી નું આયોજન કરેલું હતું. પરંતુ ચૂંટણી હોવાના કારણે તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરીક્ષા કાર્યક્રમમાં થયો આ ફેરફાર 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કુલ 5554 વધુ કરી લેવાનું નિર્ણય કરવામાં આવ્યું હતું. પરંતુ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ગ- 3 ગ્રુપ A અને B ની પ્રથમ તબક્કાની પરીક્ષા 1 એપ્રિલ 2024 થી શરૂ કરવામાં આવી છે. મન દ્વારા પહેલા એપ્રિલ મહિનાની 20 21 27 28 અને મે મહિનાની 4 અને 5 તારીખના રોજ પરીક્ષાનું  કાર્યક્રમ યોજેલો હતો. પરંતુ કેટલાક વહીવટી કારણોસર તે થોડા સમય પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે. તેમજ મતદાન પછીની તારીખ 8 મે 2024 અને 9 મે 2024 ના રોજ લેવામાં આવતી પરીક્ષા યથાવત રાખવામાં આવેલી છે. તેમજ જે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે તે તારીખો મંડળ દ્વારા ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે.

Read More- PWD Recruitment 2024: PWD વિભાગમાં ધોરણ 12મા માટે કુલ 4016 જગ્યાઓ માટે ભરતી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB breaking news: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, જાણો નવી તારીખ અહીંથી. જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts