Gujarat Monsoon:ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે?
| |

Gujarat Monsoon:ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે?

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Monsoon:ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે? : આ અર્તીક્લમાં આપણે Gujarat Monsoon:ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે? વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Monsoon:ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે? ગુજરાતમાં અંબાલાલ પટેલ ની આગાહી કરવામાં આવી છે કે કયા જિલ્લામાં વધુ વરસાદ આવશે અને કયા જિલ્લામાં આવશો વરસાદ આવશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે પણ તમારા જિલ્લામાં વરસાદ વરસ છે કે નહીં જેની માહિતી જાણી શકો છો અને એ વરસાદ ક્યારે આવશે ઓછો આવશે કે વધારે આવશે

હાલમાં ફુલ વરસાદની આગાહી પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ખેડૂતને હળવદ કરવાના બાકી હતા એ પણ વરસાદના કારણે હવે થઈ ગયા છે તો ખેડૂત હાલ છે અને વરસાદ ધીરે ધીરે વધારે વધી રહ્યો છે અંબાલાલની પણ આ ગઈ સાચી પડી રહી છે તેની સાથે પરેશ ગૌસ્વામી પણ આગાહી કરે છે એ પણ સાચી પડવા લાગી છે

સાચવજો! આજે બપોરે એક વાગ્યા સુધીમાં આ ત્રણ જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત એ તમામ જિલ્લાઓમાં 114 જિલ્લાઓમાં વરસાદ માટે બોલાવી રહ્યો છે અને અમુક જિલ્લામાં નથી પડ્યો તે હવે આવવાની શક્યતા છે

વધુ વરસાદની શક્યતા ધરાવતા જિલ્લાઓ:

દક્ષિણ ગુજરાત: નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ
સૌરાષ્ટ્ર: જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ

ઓછા વરસાદની શક્યતા ધરાવતા જિલ્લાઓ:

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી
મધ્ય ગુજરાત: વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, કેવડિયા, દાહોદ

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Monsoon:ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે? જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts