Gujarat TAT Exam Result 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે.
આ આર્ટીકલમાં આપણે ગુજરાત TAT નું પરિણામ 2023 વિષે માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.

Contents
Gujarat TAT Exam Result 2023
પરીક્ષા લેનાર સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ (State Examination Bord) |
પરીક્ષા વિષે | TAT ધોરણ 9 તથા 10 |
આર્ટીકલનો પ્રકાર | TAT Prelims Result |
પરીક્ષા તારીખ | 4 જૂન 2023 |
પરિણામ સ્ટેટસ | જાહેર |
ઓફીસીયલ વેબસાઇટ | sebexam.org |
જાણો TAT પરિણામ 2023 જાહેર
TAT પેપર સોલ્યુશન તથા પ્રશ્નપત્ર અને TAT આન્સર કી SEB દ્વારા લેવાયેલ TAT પરીક્ષા 04/06/2023 ના રોજ લેવાઈ છે. આ પરીક્ષાનું પ્રશ્ન પત્ર તથા TAT PAPER SOLUTION અને તેમની આન્સર કી આ પોસ્ટમાં આપવામાં આવી હતી. Tat ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10 ના શિક્ષકની ભરતી માટે ની આ પરીક્ષા લેવાઈ છે. આ TAT પરીક્ષાની આન્સર કી તથા રીઝલ્ટ માટે www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેશો.
GUJARAT TAT ANSWER KEY 2023
ટાટ ની પરીક્ષા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો TAT પ્રશ્નપત્ર સોલ્યુશન ની શોધમાં હતા. ત્યારે અમારા દ્વારા TAT ની આન્સર કી લિંક અમારી સાઈટ પર અપલોડ કરવામાં આવી હતી. જેની તમે ડાઉનલોડ કરવા માટે અમારી નીચે આપેલ લિંક ની મદદથી વિષય પ્રમાણે પેપર સોલ્યુશન PDF ડાઉનલોડ કરી શકો છો.
જુઓ ગુજરાત TAT Result 2023 કેવી રીતે ચેક કરવું?
ઉપરોક્ત અમે TAT આન્સર કી અને OMR શીટ કેવી રીતે મેળવવી તેની વિગત શેર કરી હવે તમને TAT માર્ક્સ ખબર પડી ગયા હશે પરંતુ કટ-ઓફ આધારિત તમારી પસંદગી મુખ્ય પરીક્ષા માટે થઈ છે કે નહીં તે માટે તમારે ફાઇનલ રિઝલ્ટ તપાસવું જરૂર છે જેના સ્ટેપ નીચે મુજબ છે.
- સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
- હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
- નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.
ઉપયોગી લીનક્સ
તમારું રિજલ્ટ ચેક કરો | અહી ક્લિક કરો |
TAT 2 રીઝલ્ટ જુઓ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Gujarat TAT Exam Result 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.