Gujarat Weather Update: ગાજવીજ સાથે ગુજરાતના જિલ્લાઓમાં પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગની આગાહી
| |

Gujarat Weather Update: ગાજવીજ સાથે ગુજરાતના જિલ્લાઓમાં પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગની આગાહી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Weather Update: ગાજવીજ સાથે ગુજરાતના જિલ્લાઓમાં પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગની આગાહી : આ અર્તીક્લમાં આપણે Gujarat Weather Update: ગાજવીજ સાથે ગુજરાતના જિલ્લાઓમાં પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગની આગાહી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Weather Update: હાલમાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે ગુજરાતના મોટાભાગ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે 

દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા વર્ષે શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. નવસારી વરસાદ ધમડ દાદરા નગર હવેલી ડાંગ દાહોદ અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. વધુમાં જણાવી દઈએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે ગરમીમાં રાહત મળશે

આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં પડશે ગાજવીજ સાથે જોરદાર વરસાદ: Gujarat Weather Update

હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ કેટલાક ભાગમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસ દરમિયાન પવનોની ગતિમાં 25 km ની પ્રતિ કલાકની ઝડપે ઉકાઈ શકે છે ત્યારબાદ આવતીકાલે ત્રણ દિવસ સુધી પવનની ગતિ વધે તેવી શક્યતાઓ છે 

ચોમાસાના આગમન વિશે પણ હવામાન વિભાગ દ્વારા માહિતી આપી હતી કે ચોમાસાની શરૂઆત ખૂબ જ વહેલી તકે થવા જઈ રહી છે આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે જેના કારણે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે

આગામી 9 જૂન દરમિયાન આ જિલ્લાઓમાં પડશે જોરદાર વરસાદ: Gujarat Weather Update

સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી આઠ અને નવ જુન દરમિયાન વરસાદ પડી શકે છે નર્મદા તાપી વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં રાજવીજ સાથે જોરદાર વરસાદ પડવાની શક્યતાઓ છે આ સિવાય ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે 9 જૂનના રોજ દાહોદ છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ વલસાડ દાદરા નગર હવેલી અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે

હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીમાં રાહત મળશે અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતાઓ છે સાથોસાથ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેમજ ઘણાખરા જિલ્લાઓમાં લોકોને ગરમીમાં રાહત મળશે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ 30 કિ.મી ઝડપે પવન પણ ફુકાઈ શકે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી હતી

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ગયા વર્ષ કરતા આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે હાલમાં કેરળ પાસે ચોમાસું પહોંચી ગયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે પરંતુ આગામી દિવસોમાં વહેલી તકે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થવા જઈ રહી છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Weather Update: ગાજવીજ સાથે ગુજરાતના જિલ્લાઓમાં પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગની આગાહી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts