ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય ફેરફાર કરવામાં આવ્યો, અહીથી જુઓ શાળાનો સમય કેટલા વાગ્યાનો રહેશે. » Digital Gujarat
| |

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય ફેરફાર કરવામાં આવ્યો, અહીથી જુઓ શાળાનો સમય કેટલા વાગ્યાનો રહેશે. » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય ફેરફાર કરવામાં આવ્યો, અહીથી જુઓ શાળાનો સમય કેટલા વાગ્યાનો રહેશે. » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય ફેરફાર કરવામાં આવ્યો, અહીથી જુઓ શાળાનો સમય કેટલા વાગ્યાનો રહેશે. » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


School Time News: શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો રહેશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આ નિર્ણયની જાણ પણ કરવામાં આવી છે. આ સિવાય શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા આદેશ આપ્યો છે.

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય ફેરફાર કરવામાં આવ્યો – School Time News

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષક નિયામકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા…ગરમીને લઈ પ્રાથમિક શાળાઓના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો રહેશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આ નિર્ણયની જાણ પણ કરવામાં આવી છે. આ સિવાય શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા આદેશ આપ્યો છે. શિક્ષકોને કાળઝાળ ગરમીના કારણે ઓપન એર ક્લાસ ન લેવા પણ સૂચના અપાઈ છે.

શાળાના સમય માટે મોટી સૂચના

ઉનાળામાં ગરમી વધવાના પગલે દરેક જિલ્લા શિક્ષણાધિકારીએ દ્વારા સ્કૂલોને આદેશ કરાયો છે કે, સ્કૂલોએ નક્કી કલાકો કરતાં વધુ સમય શૈક્ષણિક કાર્ય ન કરાવવું. હીટવેવથી રક્ષણ માટેની બાળકોને સમજણ આપવા સૂચના અપાઈ છે. ઉનાળા દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ધરવા નહી. ગરમીની સિઝનમાં શાળાનો સમય સવારે 6 થી 11 સુધીનો રાખવા સુચના અપાઈ છે.

આ પણ વાચો: માત્ર 75 રૂપિયાથી રોકાણ શરુ કરો અને આટલા સમયમાં 14 લાખ રુપિયા ભેગા થઇ જશે, અહીથી વધુ માહિતી મેળવો

અગાઉ 7થી 12 વાગ્યાનો સમય હતો

School Time News: અગાઉ જિલ્લા પ્રાથમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ આદેશ કર્યો છે. રાજ્યમાં હિટેવેવને લઈ એક્શન પ્લાન 2024ના પગલે સવારની શાળાઓ માટે આ નિર્ણય કરવામાં છે.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય ફેરફાર કરવામાં આવ્યો, અહીથી જુઓ શાળાનો સમય કેટલા વાગ્યાનો રહેશે. » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts