HDFC Bank News: HDFC બેંકના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, લોનના વ્યાજદરમાં વધારો
| |

HDFC Bank News: HDFC બેંકના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, લોનના વ્યાજદરમાં વધારો

5/5 - (1 vote)

HDFC Bank News: HDFC બેંકના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, લોનના વ્યાજદરમાં વધારો : આ અર્તીક્લમાં આપણે HDFC Bank News: HDFC બેંકના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, લોનના વ્યાજદરમાં વધારો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


HDFC Bank News: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા પોતાની મોનીટરી પોલીસીની જાહેરાત કરવામાં આવશે. પરંતુ તેના પહેલા દેશની સૌથી મોટી બેંક એચડીએફસી દ્વારા તેમના લોનના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. એચડીએફસી બેન્ક દ્વારા કાલે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ એટલે કે એમ સી એલ આર માં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે તે બેંકના કાર લોન પર્સનલ લોન અને હોમ લોન માં વ્યાજ દરમાં વધારો થયો છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

એચડીએફસી બેન્ક દ્વારા MCLR મા થયો વધારો

એચડીએફસી બેન્ક દ્વારા તેમના ગ્રાહકોને એક મોટો ઝાટકો મળ્યો છે કારણ કે આ બેંકની મોટાભાગની કન્ઝ્યુમર લોન ના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. એચડીએફસી બેન્ક દ્વારા પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ એટલે કે એન સી એલ આર માં 10 બેસીસ પોઇન્ટ એટલે કે 0.10 ટકા વધારો કરવામાં આવ્યો છે અને તેના કારણે તેની સાથે જોડાયેલ તમામ લોનની emi માં પણ વધારો થયો છે. જેની માહિતી એચડીએફસી બેન્ક ની ઓફિશિયલ વેબસાઈટ પર બહાર પાડવામાં આવેલી છે.

Read More- SBI ATM Card: એસબીઆઇ બેન્ક ડેબિટ કાર્ડના મેન્ટેનન્સ ચાર્જમાં થયો બદલાવ, જાણો કયા કાર્ડમાં થયો કેટલો બદલાવ

ક્યારથી થશે લોનમાં વધારો

મિત્રો જણાવી દઈએ કે માહિતી મુજબ સાત ફેબ્રુઆરી 2024થી એચડીએફસી બેન્ક ના નવા એમ સી એલ આર રેટ લાગુ થઈ ગયા છે અને જે લોકો નવી લોન લે છે તેના પર તે સંપૂર્ણ રીતે લાગુ થશે.

અહીં જાણો એચડીએફસી બેન્ક માં કેટલો થયો છે એમસીએલઆર માં વધારો | HDFC Bank interest rate increase

  • જણાવી દઈએ કે એચડીએફસી બેન્ક એમસીએલઆર જુદા જુદા ટેન્યોર ધરાવતા લોન માટે 8.9% થી લઈને 9.35 ટકા વચ્ચે થઈ ગયા છે.
  • એચડીએફસી બેન્ક નું એક દિવસનું એમસીએલઆર એટલે કે ઓવર નાઈટ mcl આર 0.10 ટકાથી વધીને 8.9% થઈ ગયું છે.
  • એક મહિનાનું એમસીએલઆર 10 બેસીસ વધીને 8. 95 ટકા થઈ ગયું છે.
  • ત્રણ મહિનાનું એમસીએલઆર 10 બીસીસ પોઇન્ટ વધીને 9.10 ટકા થઈ ગયું છે.
  • છ મહિનાનું એમસીએલઆર 10 બેસીસ પોઇન્ટ વધીને 9.30 ટકા થઈ ગયું છે.

અને તેની સાથે એચડીએફસી બેન્ક માં કન્ઝ્યુમર લોન સાથે જોડાયેલ એક વર્ષનું એમસીએલઆર પણ 5 ડિસીઝ પોઇન્ટ વધારો થઈ ગયો છે જેના કારણે તે 9.25% થી વધીને 9.30 ટકા થઈ ગયું છે. બેંકનું બે વર્ષનું એમસીએલઆર હવે 9.30% થી વધીને 9.5% થઈ ગયું છે.

Read More- Loan on Aadhar Card: આ એપ્લિકેશન દ્વારા ફક્ત બે મિનિટમાં મેળવો આધાર કાર્ડ થી 4 લાખ સુધીની પર્સનલ લોન



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને HDFC Bank News: HDFC બેંકના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, લોનના વ્યાજદરમાં વધારો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts