IBPS RRB Recruitment 2024: પ્રાદેશિક ગ્રામીણ બેંક ક્ષેત્રમાં 10,000 કરતાં વધુ જગ્યા ઉપર બમ્પર ભરતી
| |

IBPS RRB Recruitment 2024: પ્રાદેશિક ગ્રામીણ બેંક ક્ષેત્રમાં 10,000 કરતાં વધુ જગ્યા ઉપર બમ્પર ભરતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

IBPS RRB Recruitment 2024: પ્રાદેશિક ગ્રામીણ બેંક ક્ષેત્રમાં 10,000 કરતાં વધુ જગ્યા ઉપર બમ્પર ભરતી : આ અર્તીક્લમાં આપણે IBPS RRB Recruitment 2024: પ્રાદેશિક ગ્રામીણ બેંક ક્ષેત્રમાં 10,000 કરતાં વધુ જગ્યા ઉપર બમ્પર ભરતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


IBPS RRB Recruitment 2024: બેંક ક્ષેત્રમાં નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે સારી એવી નોકરીની જાહેરાત કરવામાં આવી છે પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં લગભગ 10,000 કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જો તમે ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ I, II અને III ની જગ્યા ઉપર ભરતી કરવા રસ ધરાવો છો તો આપ સૌને જણાવી દઈએ આ ભરતી માટે અરજી કરીને તમે નોકરી મેળવી શકો છો પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં ભરતી ની જાહેરાત કરવાની સાથે સાથ નીચે અમે તમને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે ઘરે બેઠા અરજી કરી શકો છો 

પ્રાદેશિક ગ્રામીણ બેંક અરજીની છેલ્લી તારીખ અને અન્ય વિગતો 

આ ભરતી માટે રસધારા તો તમામ ઉમેદવારોને જણાવી દઈએ તમે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકો છો કુલ 9,995 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે ભરતી પ્રક્રિયા ખૂબ જ સરળ છે આગામી 27 જુલાઈ 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે આસિસ્ટન્ટ તેમજ અન્ય ઓફિસર સ્કેલના પદો પર ભરતી કરવામાં આવી રહી છે નીચે સંપૂર્ણ વિગતો અને પરીક્ષાની માહિતી વાંચી શકો છો 

પ્રાદેશિક ગ્રામીણ બેંક ભરતી માટે પરીક્ષા ની વિગતો

આ ભરતી માટે પરીક્ષા અંગેની વિગતો વિશે વાત કરીએ તો 22 થી 27 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજવા જઈ રહી છે પ્રાથમિક પરીક્ષા 3 તારીખથી લઈને 17 અને 18 ઓગસ્ટના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવશે આ દરમિયાન સંપૂર્ણ પ્રક્રિયા તેમજ અરજી પ્રક્રિયા પરીક્ષા પહેલા પૂરી કરવામાં આવશે પ્રી-એક્ઝામ ટ્રેનિંગ (PET) દ્વારા પરીક્ષા હાથ કરવામાં આવશે,આ ભરતી માટે અરજી ફી અને અરજી પ્રક્રિયા ની વિગતો અને માહિતી નીચે વાંચી શકો છો બેન્કિંગ ક્ષેત્રમાં રસ ધરાવતા તમામ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ અટક સામે આવી છે તાત્કાલિક અરજી કરીને તમે સરકારી નોકરી મેળવી શકો છો 

વધુમાં જણાવી દે તો પસંદગી પ્રક્રિયા વિશેની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા બાદ મુખ્ય ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે ઉમેદવારની પસંદગી પ્રાથમિક અને મુખ્ય પરિષદ દ્વારા કરવામાં આવશે જે પણ પર્ફોર્મન્સ પરીક્ષામાં સારું હશે તેમણે નોકરી આપવામાં આવશે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા ને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના આધાર પર પસંદગી કરવામાં આવશે નીચે અરજી પ્રક્રિયાને વાંચી શકો છો 

પ્રાદેશિક ગ્રામીણ બેંક ભરતી માટે અરજી ફીની વિગતો

આ ભરતી માટે અલગ અલગ વિભાગના ઉમેદવારો માટે ફી નક્કી કરવામાં આવી છે જ્યારે ઓફિસર્સ (સ્કેલ I, II અને III) SC/ST/PWBD ઉમેદવારો માટે અરજી ફીની વાત કરીએ તો 175 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે 850 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટિ-પર્પઝ) SC/ST/PWBD ઉમેદવારો માટે 175 રૂપિયા ની અરજી ફી ચૂકવવામાં આવશે જ્યારે અન્ય તમામ કેટેગરી ના ઉમેદવારો માટે 850 રૂપિયા સુધીની ફી ચૂકવવામાં આવશે 

પ્રાદેશિક ગ્રામીણ બેંક ભરતી માટે અરજી પ્રક્રિયા: IBPS RRB Recruitment 2024

પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://www.ibps.in/ પર જવાનું રહેશે હોમ પેજ પર  CRP RRB XIII એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ આપેલી તમામ વિગતો અને માહિતીને દાખલ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી ફોર્મ ને સબમીટ કરી શકો છો 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને IBPS RRB Recruitment 2024: પ્રાદેશિક ગ્રામીણ બેંક ક્ષેત્રમાં 10,000 કરતાં વધુ જગ્યા ઉપર બમ્પર ભરતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts