CSMCRI Gujarat Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી પગાર ધોરણ 31,000 સુધી, જાણો અરજી પ્રક્રિયા
| |

CSMCRI Gujarat Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી પગાર ધોરણ 31,000 સુધી, જાણો અરજી પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

CSMCRI Gujarat Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી પગાર ધોરણ 31,000 સુધી, જાણો અરજી પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે CSMCRI Gujarat Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી પગાર ધોરણ 31,000 સુધી, જાણો અરજી પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CSMCRI Gujarat Recruitment 2024: બરોજગાર યુવાનો માટે સારી એવી નોકરીની તક છે હાલમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થામાં વેકેન્સી ની જાહેરાત કરવામાં આવી ચૂકી છે પરીક્ષા વગર સીધી ભરતીમાં જોડાઈ શકો છો આ ભરતીની સંપૂર્ણ માહિતી અમે તમને આ લેખના માધ્યમથી આપીશું પદની જાનકારી પગાર ધોરણ તેમજ અરજી પ્રક્રિયાની તમામ વિગતો તમને આર્ટીકલ ના માધ્યમથી પ્રોવાઈડ કરશો જે પણ બરોજગાર યુવાનો સારી નોકરીની તલાશમાં છે તેમના માટે આ સુવર્ણ તક છે

તમામ ઉમેદવાર જે સારી નોકરીની તલાશમાં છે તેઓ માટે હવે વેકેન્સી ની જાહેરાત કરી દેવામાં આવી છે તમને જણાવી દઈએ નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થામાં સારી એવી નોકરીની અપર્ચ્યુનિટી સામે આવી છે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી નોકરી મેળવી શકો છો નીચે અમે તમને નોકરી મેળવવા માટે અરજી પ્રક્રિયા તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજોની વિગતો પણ આપેલી છે આ સિવાય વેકેન્સી સાથે જોડાયેલી અન્ય માહિતી પણ જણાવીશું

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન માં અરજી કરવાની મહત્વની તારીખો

જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓને મહત્વની તાર્કિક તારીખ ની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે તમને જણાવી દઈએ આ ભરતી માટે 12 એપ્રિલ 2024 ના રોજ નોટિફિકેશન (CSMCRI Gujarat Recruitment 2024) જારી કરવામાં આવેલું હતું ત્યારબાદ ભરતી ફોર્મ 12 એપ્રિલ 2024 ના રોજ થી ભરી શકાશે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ની વાત કરીએ તો 23 એપ્રિલ 2024 દરમિયાન તમારે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે જો તમે 23 એપ્રિલ બાદ અરજી માટે ફોર્મ ભરશો તો અરજી માન્ય નહીં ગણાય જેથી વહેલી તકે 23 એપ્રિલ પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી લેવી.

પોસ્ટની અને પગાર ધોરણની મહત્વની વિગતો 

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થામાં પોસ્ટ અને પગાર ધોરણની વાત કરીએ તો આ વેકેન્સીમાં પ્રોજેક્ટ એસોસિએશનના પદ માટેની ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઈચ્છુક ઉમેદવાર છે તેઓ નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં રાખી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ઘર બેઠા ઓનલાઈન ઓફિસિયલના વેબસાઈટ ના માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો પગાર ધોરણની વાત કરીએ તો આ વેકેન્સીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા રૂપિયા 25,000 થી લઈને 31,000 સુધીનું પગારધોરણ નક્કી કરવામાં આવે છે તમારી લાયકાત અને યોગ્યતાના આધાર પર પગાર નથી કરવામાં આવે છે દરેક ઉમેદવારને પગાર ધોરણ અલગ અલગ હોઈ શકે છે.

Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત, જાણો પરીક્ષા તારીખ અને અરજી પ્રક્રિયા 

CSMCRI Gujarat Recruitment 2024માં અરજી ફીઝ અને મહત્વના ડોક્યુમેન્ટ

આ વેકન્સીમાં અરજી ફીઝની વાત કરીએ તો અરજી માટેની કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં ફ્રી માં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો. અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, સાઈઝ ફોટોગ્રાફ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણપત્ર માર્કશીટ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોવા ખૂબ જ જરૂરી છે

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધનમાં શૈક્ષણિક લાયકાત

આ વેકેન્સી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો લાયકાત સંબંધીત પદો પર નિર્ભર કરે છે આ સિવાય શૈક્ષણિક લાયકાત સંસ્થા દ્વારા હજુ સુધી વિગતવાર જાહેર કરવામાં નથી આવી પરંતુ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી ખૂબ જ જરૂરી છે

આ રીતે કરો ઘરે બેઠા અરજી : CSMCRI Gujarat Recruitment 2024

જે પણ ઉમેદવાર આ વેકેન્સીમાં ઓનલાઈન ઘરે બેઠા અરજી કરવા ઈચ્છે છે તેવો ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી છેલ્લી તારીખ 23 એપ્રિલ 2024 પહેલાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે આ ઈમેલ એડ્રેસ [email protected] પર તમારો બાયોડેટા તેમજ મહત્વના ડોક્યુમેન્ટ સ્કેન કરીને મોકલી શકો છો તમારું રીઝયુમ અથવા અન્ય અરજી લખીને આઈમેલ એડ્રેસ પર મોકલીને અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CSMCRI Gujarat Recruitment 2024: પરીક્ષા વગર સીધી ભરતી પગાર ધોરણ 31,000 સુધી, જાણો અરજી પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts