Improve Cibil Score: જો તમારો CIBIL સ્કોર બગડ્યો છે તો આ રીતે તમારો CIBIL સ્કોર વધારો, તે 750+ થઈ જશે
| |

Improve Cibil Score: જો તમારો CIBIL સ્કોર બગડ્યો છે તો આ રીતે તમારો CIBIL સ્કોર વધારો, તે 750+ થઈ જશે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Improve Cibil Score: જો તમારો CIBIL સ્કોર બગડ્યો છે તો આ રીતે તમારો CIBIL સ્કોર વધારો, તે 750+ થઈ જશે : આ અર્તીક્લમાં આપણે Improve Cibil Score: જો તમારો CIBIL સ્કોર બગડ્યો છે તો આ રીતે તમારો CIBIL સ્કોર વધારો, તે 750+ થઈ જશે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Improve Cibil Score: નમસ્કાર મિત્રો,આપણે જાણીએ છીએ તેમ અત્યારના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડે છે ત્યારે બેંક દ્વારા લોન લેતો હોય છે. પરંતુ બેંક દ્વારા લોન તમને ત્યારે મળે છે જ્યારે તમારો ક્રેડિટ અથવા સીબીલ સ્કોર સારો હોય કોઈપણ કંપની અથવા બેંક લોન આપતી વખતે આવે છે તમને પૂછે છે. અને જો તમારો સિબિલ સ્કોર સારો હોય તો તમને સરળતાથી લોન મળી રહે છે જેના માટે લોન લેવા ક્રેડિટ કોડ સારો રાખવો જરૂરી છે અને આ ક્રેડિટ સ્કોર પર ઘણી બધી બાબતો અસર કરે છે.

શું હોય છે સીબીલ સ્કોર અથવા ક્રેડિટ સ્કોર ? 

મિત્રો જણાવી દઈએ કે સિવિલ સ્કૂલે ત્રણ આંગણા નો નંબર હોય છે જેનાથી તમને એ ખબર પડે છે કે તમે જે લોન લીધેલી છે તેની ચુકવણી સમયસર કરી રહ્યા છો કે નહીં અને તેની સાથે તમારે સંપૂર્ણ વ્યાજની ચુકવણી કરી છે કે નહીં. તમે લોનની સંપૂર્ણ રકમ એક વારમાં જ ભરી દીધેલી છે અથવા તો મિનિમમ અમાઉન્ટ ની ચુકવણી કરી છે તે તમામ જાણકારી સીબીલ સ્કોરમાં આપેલી હોય છે.

Read More- Personal Loan for Women: એચડીએફસી બેન્ક મહિલાઓને આપી રહી છે રૂપિયા દસ લાખ સુધીની લોન, અહીં કરો અરજી

જો બિલ પેમેન્ટ કરવામાં સમય લાગે તો શું થાય 

ક્રેડિટ સ્કોર નક્કી કરવા માટે લેટ બીલ પેમેન્ટ ખૂબ જ જરૂરી હોય છે તે તેના પર વધારે અસર કરે છે ક્રેડિટ કાર્ડનું બિલ અથવા તો લોનની ચુકવણી સમય પછી કરવા પર ક્રેડિટ સ્કોરમાં 30 ટકા સુધી અસર જોવા મળે છે. તેથી તમારો ક્રેડિટ સ્કોર સારો અને વધારે રાખવા માટે તમારે સમયસર બિલને ચૂકવણી અને લોનની ચુકવણી કરવી જરૂરી છે. 

ક્રેડિટ સ્કોરની લિમિટમાં વધારો 

તમારો ક્રેડિટ સ્કોર પર જ્યારે ક્રેડિટ કાર્ડ ની લિમિટમાં વધારો કરો છો ત્યારે અસર કરે છે. જો તમે પોતાના ક્રેડિટ કાર્ડ ની લિમિટમાં વધારો કરો છો તો તમારા ક્રેડિટ સ્કોર પર તેની 25% અસર થાય છે. શરૂઆતમાં કંપની ઓછા ક્રેડિટ લિમિટ હોય તેવા ક્રેડિટ કાર્ડ જાહેર કરે છે પછી જો તમારો હોય તો તમારી ક્રેડિટ લિમિટમાં વધારો થઈ શકાય છે. 

એકથી વધારે લોન લેવી અથવા ક્રેડિટ કાર્ડ લેવા 

જો તમે વધારે માત્રામાં એકથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા ક્રેડિટ સ્કોર ઉપર તેની અસર થઈ શકે છે અને જણાવી દઈએ કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા પર તે તમારા ક્રેડિટ રિપોર્ટ ના ઇન્કવાયરી સેક્શનમાં જોવા મળે છે. જેથી જો તમે ઘણા બધા ક્રેડિટ કાર્ડ લીધેલા છે અને લોન લીધેલી છે તો તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર થઈ શકે છે જો તમે ક્રેડિટ કાર્ડ અને લો લેવા માટે ઘણી બધી એપ્લિકેશન કરી છે જે તમારા ક્રેડિટ સ્કોર પર 25% સુધી અસર કરે છે.

Read More- CIBIL Score Growth: લોન લેવામાં તકલીફ પડતી હોય તો, આ રીતે સિબિલ સ્કોરમાં કરો વધારો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Improve Cibil Score: જો તમારો CIBIL સ્કોર બગડ્યો છે તો આ રીતે તમારો CIBIL સ્કોર વધારો, તે 750+ થઈ જશે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts