ITI ભરતી મેળો 2023, ITI વાળા માટે ડાયરેક્ટ ઈન્ટરવ્યું આધારિત નોકરી ની ઉતમ તક, જુઓ માહિતી
ITI ભરતી મેળો 2023 : ITI રાજકોટ દ્વારા ભરતી મેળા તારીખ 22/05/2023 (સોમવાર) ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં તાત્કાલિક જોઈનીંગ (ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ આશરે ૫ થી ૧૦ દિવસ માં) તમારા મિત્રો લાયકાત ધરાવતા હોય તો તેને પણ જાણ કરવા વિનંતી.
આ આર્ટીકલમાં ITI ભરતી મેળો રાજકોટ વિષે માહિતી આપેલ છે જે સંપૂર્ણ વાંચવા વિનંતી.
Contents
ITI ભરતી મેળો 2023
ભરતી મેળો યોજનાર | ITI- રાજકોટ |
કંપનીનું નામ | અતુલ ઓટો (Atul Auto bharti 2023) |
કુલ જગ્યાઓ | 100 |
લાયકાત | ITI પાસ |
ભરતીમાં લેવાના ટ્રેડનું નામ
- વાયરમેન
- ફિટર
- ઇલેક્ટ્રિશિયન
- ડીઝલ મિકેનિક
- મોટર મિકેનિક
- પેન્ટર
- હેલ્પર
- ટેક્નિશિયન
- COPA
જરૂરી સૈક્ષણિક લાયકાત
- ITI પાસ
કુલ ખાલી જગ્યાઓ
- 100
જરૂરી વયમર્યાદા
- 18 થી 30 વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ
- તારીખ : 22/05/2023
- સમય : 10:00 વાગે
- સ્થળ : ITI આજીડેમ પાસે, ભાવનગર રોડ, રાજકોટ.
ભરતીની જાહેરાત જુઓ
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ITI રાજકોટ દ્વારા ભરતી મેળા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.