Life Scholarship Yojana: ધોરણ 12 મુ પાસ વિદ્યાર્થીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ
| |

Life Scholarship Yojana: ધોરણ 12 મુ પાસ વિદ્યાર્થીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Life Scholarship Yojana: ધોરણ 12 મુ પાસ વિદ્યાર્થીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ : આ અર્તીક્લમાં આપણે Life Scholarship Yojana: ધોરણ 12 મુ પાસ વિદ્યાર્થીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Life Scholarship Yojana: દેશમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેવો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રસ ધરાવે છે પરંતુ આર્થિક તંગી અને પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ નથી મેળવી શકતા આવા સંજોગોમાં ઘણી બધી સંસ્થાઓ અને કંપનીઓ છે જેના માધ્યમથી સારો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે સ્કોલરશીપની સહાયતા આપતા હોય છે 

લાઇફ સ્કોલરશીપ યોજના દ્વારા રૂપિયા 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે જો તમે પણ આ સ્કોલરશીપ નો લાભ ઉઠાવવા રસ ધરાવતા હોય તો તારીખ 10 મી જુલાઈ સુધી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે નીચે આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને તમે એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ મેળવી શકો છો

લાઇફ સ્કોલરશીપ યોજના અંગે મહત્વની વિગતો

ધોરણ 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ સ્કોલરશીપ મેળવી શકે છે લાઇફ ગુડ સ્કોલરશીપ સ્કીમના માધ્યમથી એક લાખ રૂપિયા સુધીની નાણાકીય સ્કોલરશીપ મેળવી શકે છે lg ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસર વેબસાઈટ દ્વારા સ્કોલરશીપ ની યોજના બહાર પાડવામાં આવી છે જેવો વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠા વરસ ધરાવે છે તેઓ સરળતાથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરીને સ્કોલરશીપ મેળવી શકે છે

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ૧ લાખ રૂપિયા સુધીની નાણાકીય સ્કોલરશીપ આપવામાં આવે છે તેના માટે અરજી ફોર્મ ભરવાનું હોય છે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 મી જુલાઈ છે આપેલા તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ઘરે બેઠા લેપટોપ અથવા મોબાઈલ ના માધ્યમથી ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે

Life Scholarship Yojana માટે પાત્રતાની મહત્વપૂર્ણ માહિતી

  • આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે ધોરણ 12 માં ઓછામાં ઓછા ૬૦ ગુણ મેળવ્યા હોવા જોઈએ 
  • જ્યારે બીજા ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ 
  • આ સિવાય યોજનામાં ભાગ લેવા માટે વાર્ષિક વિદ્યાર્થીની પરિવારની કુલ આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ 
  • આપ સૌને જણાવી દઈએ ધોરણ 12 અને ગ્રેજ્યુએશન કરતા તમામ વિદ્યાર્થીઓ સ્કોલરશીપ નો લાભ ઉઠાવી શકે છે 
  • તેમના માટે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી દસમી જુલાઈ પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી લેવી

Life Scholarship Yojana અરજી કરવા અંગે જરૂરી ડોક્યુમેન્ટ

તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ યોજના લેવા માંગે છે તો સૌથી પહેલા તમારી પાસે ધોરણ 10 મા ધોરણની માર્કશીટ અને પાછલા વર્ષની સેમેસ્ટરની માર્કશીટ સરકાર દ્વારા જારી કરેલા સરનામાનો પુરાવો, કેમ કે આધાર કાર્ડ કુટુંબની આવકનો પુરાવો કોઈ પણ આવકનો દાખલો આ સાથે જ નીચે આપેલા જરૂરી તમામ ડોક્યુમેન્ટ હોવા જોઈએ: 

  • આવકવેરા રિટર્ન (ITR) 
  • સ્ટેટમેન્ટ, સેલરી સ્લિપ, 
  • ફોર્મ 16 BPL/રેશન કાર્ડ, 
  • તહસીલદાર/BDP (ગ્રામીણ વિસ્તારો માટે) 
  • આવકનો પુરાવો પ્રમાણપત્ર,
  • ગ્રામ પંચાયતના પત્ર/પ્રમાણપત્ર (સહી કરેલ) અને સ્ટેમ્પ્ડ) 
  • પ્રવેશનો પુરાવો (કોલેજ/શાળા આઈડી કાર્ડ, 
  • શૈક્ષણિક ફીની રસીદ) અને ફીનું માળખું, 
  • સંસ્થા તરફથી બોનાફાઈડ પ્રમાણપત્ર, 

લાઇફ ગુડ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા : Life Scholarship Yojana

લાઇફ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે ઓનલાઇન તમે ઘરે બેઠા અરજી કરી શકો છો સૌથી પહેલા તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે સ્કોલરશીપ ની તમામ વિગતો ખુલી જશે નીચે અપ્લાય નું બટન જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી તેમજ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Life Scholarship Yojana: ધોરણ 12 મુ પાસ વિદ્યાર્થીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts