LPG Gas E-KYC Update: સબસિડી મેળવવા માટે હવે ગેસ કનેક્શન ઇ કેવાયસી કરાવવુ ફરજીયાત, અહી જાણો ઘરે બેઠા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા 
| |

LPG Gas E-KYC Update: સબસિડી મેળવવા માટે હવે ગેસ કનેક્શન ઇ કેવાયસી કરાવવુ ફરજીયાત, અહી જાણો ઘરે બેઠા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા 

માહિતી ગમી હોય તો વોટ કરો post

LPG Gas E-KYC Update: સબસિડી મેળવવા માટે હવે ગેસ કનેક્શન ઇ કેવાયસી કરાવવુ ફરજીયાત, અહી જાણો ઘરે બેઠા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા  : આ અર્તીક્લમાં આપણે LPG Gas E-KYC Update: સબસિડી મેળવવા માટે હવે ગેસ કનેક્શન ઇ કેવાયસી કરાવવુ ફરજીયાત, અહી જાણો ઘરે બેઠા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


LPG Gas E-KYC Update: નમસ્કાર મિત્રો,તમારા દરેકના ઘરે મોટાંભાગે LPG ગેસ કનેક્શન હશે. મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે કેન્દ્ર સરકાર દ્વારા દરેક વ્યક્તિને કે જેઓ એલપીજી ગેસ કનેક્શન કરાવે છે તેમના માટે ઇ કેવાયસી પ્રક્રિયા એકદમ ફરજિયાત કરી દેવામાં આવેલી છે. જો તમે LPG Gas ઇ કેવાયસી કરાવતા નથી તો તમે તેની સબસીડી નો લાભ મેળવી શકશો નહીં. તેથી તમારે હવે જલ્દી થી જલ્દી તે સબસીડીનો લાભ મેળવવા માટે ઇ કેવાયસી પ્રક્રિયા કરવી પડશે. આજના આ લેખમાં અમે તમને એલપીજી ગેસ કનેક્શન ઇ કેવાયસી સાથે જોડાયેલ તમામ બાબત વિશે માહિતી આપીશું.

એલપીજી ગેસ કનેક્શન ઇ-કેવાયસી | LPG Gas E-KYC Update

આપણે જાણીએ છીએ તેમ કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સહાય માટે ઉજ્વલા યોજના ચલાવવામાં આવે છે. જે લોકો તેનો લાભ લીધેલો છે તેમને ઇ કેવાયસી કરાવવું ફરજિયાત કરી દેવામાં આવી છે. પરંતુ અત્યારે માત્ર 30% ગેસ કનેક્શન ધારકોએ ઇ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જેના કારણે સરકાર દ્વારા તમામ ગેસ ધારકો માટે ઇ કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવેલી છે. જો તમે પણ અત્યાર સુધી, ગેસ કનેક્શન ધારક છો પરંતુ ઇ કેવાયસી પ્રક્રિયા કરેલી નથી તો તમે ગેસ સિલિન્ડર પર મળતા સબસીડી નો લાભ મેળવી શકશો નહીં.

અને જો હવે પછી કોઈપણ વ્યક્તિ ઇ કેવાયસી પ્રક્રિયા પણ નહીં કરે તો તેને ગેસ સિલિન્ડરનો લાભ મળશે નહીં અથવા તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અને આ મુશ્કેલીથી બચવા માટે તમારે હવે ફરજિયાત પણ એ જલ્દીથી ગેસ કનેક્શન પર ઇ કેવાયસી કરાવવું પડશે.

Read More- ડૂતોને ખેતી કરવા માટે કાપણીના સાધનો ખરીદવા સરકાર દ્વારા મળશે સહાય

ગેસ એજન્સી દ્વારા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા | LPG Gas E-KYC Update

  • સૌ પ્રથમ તમારાં નજીકના ગેસ એજન્સી સેન્ટર પર જવાનું રહેશે.
  • હવે તમારે એજન્સી સંચાલક પાસેથી ગેસ કનેક્શન માટેનું ઇ કેવાયસી એપ્લિકેશન ફોર્મ મેળવવાનું રહેશે.
  • હવે તમારે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. અને તેની સાથે જરૂરી દસ્તાવેજો પણ અટેચ કરવાના રહેશે.
  • અને હવે તે એપ્લિકેશન ફોર્મને જમા કરાવવાનું રહેશે.
  •  અને તેના પછી એજન્સી સંચાલક દ્ધારા તમારાં ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે તેના પછી તમારી ઇ કેવાયસી કરી દેવામાં આવશે.
  • આ રીતે તમે ઓફ્લાઈન રીતે LPG Gas ઇ 

કેવાયસી કરાવી શકો છો.

ઘર બેઠા LPG Gas ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા | LPG Gas E-KYC Update

  • સૌપ્રથમ તમારે LPG Gas ની સતાવા વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તેના હોમ પેજ પર તમને તેની જમણી બાજુ એલપીજી નંબર નાખવાનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમારે પોતાનું એલપીજી ગેસ કનેક્શન નંબર દાખલ કરવાનો રહેશે.
  • હવે તેના પછી તમને એલપીજી ગેસ કનેક્શન ની ઓફિશિયલ વેબસાઈટ પર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે.
  • હવે તમારે પોતાના રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર દ્વારા ઓટીપી મેળવવાનો રહેશે અને લોગીન કરવાનું રહેશે.
  • હવે તમારી સામે LPG Gas કનેકશન ડેશબોર્ડ ખૂલશે.
  • ભાઈ તમને કેવાયસી નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • તમારે અહીંથી કેવાયસી નું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મમાં માગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
  • અને તેની સાથે જરૂરી દસ્તાવેજો અટેચ કરવાના રહેશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને તમારે ગેસ કનેક્શન એજન્સી પાસે જમા કરાવવાનું રહેશે.
  • આ રીતે તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને એલપીજી ગેસ કનેક્શન ઇ કેવાયસી કરી શકો છો.

Read More- Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના 2024, આ રીતે આજે જ તમારા ઘરમાં સોલર સિસ્ટમ લગાવો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને LPG Gas E-KYC Update: સબસિડી મેળવવા માટે હવે ગેસ કનેક્શન ઇ કેવાયસી કરાવવુ ફરજીયાત, અહી જાણો ઘરે બેઠા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts